By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: US Election: અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સરવેમાં કમલા હેરિસ આગળ, જાણો પરિણામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

US Election: અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સરવેમાં કમલા હેરિસ આગળ, જાણો પરિણામ

agragujaratnews
Last updated: 2024/08/09 at 2:03 PM
2 years ago
Share
US Election: અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સરવેમાં કમલા હેરિસ આગળ, જાણો પરિણામ
SHARE

  • અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
  • પેન્સિલવેનિયામાં ચૂંટણી સભામાં ટ્રમ્પ પર ગોળીબારનો પ્રયાસ થયો હતો
  • હવે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી રેસમાં કમલા હેરિસ સૌથી આગળ હોવાનો સર્વેનો દાવો

અમેરિકાના એક નવા ચૂંટણી સરવેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પથી હવે આગળ નીકળી ગયા છે. આ ખબર ટ્રમ્પના ટેકેદારો માટે મોટા આંચકા સમાન છે. નવા ચૂંટણી સર્વેક્ષણમાં કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં પાંચ પોઈન્ટ આગળ છે. ઉલ્લેખનીય છે કે કમલા હેરિસે 21 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી રેસમાં એન્ટ્રી કરી જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ 81 વર્ષીય બાઈડેને પોતાનું નામ પાછું ખેંચીને અભિયાન બંધ કરી દીધું હતું. ગત 27 જૂને ટ્રમ્પ વિરુદ્ધ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કંગાળ પ્રદર્શન પછી બાઈડેન પર સતત માછલાં ધોવાઈ રહ્યા હતા અને તેઓની પર દબાઈ થઈ રહ્યું હતું. જે બાદ બાઈડેને કમલા હેરિસનું નામ જાહેર કરીને ટેકો જાહેર કર્યો હતો.

ગુરુવારે પ્રકાશિત ઈપ્સોસ પોલના પરિણામ અનુસાર આગામી પાંચમી નવેમ્બરે યોજાનારા અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં ડેમોક્રેટ કમલા હેરિસ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પથી 37 ટકાની સરખામણીએ 42 ટકા વધુ આગળ છે. 

ગુરુવારે પ્રકાશિત ઈપ્સોસ પોલના પરિણામ અનુસાર આગામી પાંચમી નવેમ્બરે યોજાનારા અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં ડેમોક્રેટ કમલા હેરિસ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પથી 37 ટકાની સરખામણીએ 42 ટકા વધુ આગળ છે. સર્વેક્ષણમાં જોવા મળ્યું કે કમલા હેરિસ 22-23 જુલાઈએ સરવે પછી પોતાની આગળ છે. જેમાં તેને ટ્રમ્પ ઉપર 37 ટકાથી 34 ટકાનો વધારો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે 2-7 ઓગસ્ટે આયોજિત 2,045 વ્યસ્કોના દેશવ્યાપી સરવેમાં જાણવા મળ્યું કે, આમાં સામેલ ચાર ટકા લોકોએ સ્વતંત્ર ઉમેદવારનું સમર્થન કર્યું, જે જુલાઈમાં 10 ટકાથી ઓછું છે.ય જયારે ઈપ્સોસ અને બીજા પોલ પણ આયોજિત કરવામાં આવ્યા હતા. ઓનલાઈન આયોજિત કરાયેલા સરવેમાં ત્રૂટીની શક્યતા આશરે ત્રણ ટકા હતી.

જો બાઈડેન પર ટ્રમ્પ ભારે હતા

આની પહેલા થયેલા તમામ ચૂંટણી સરવેમાં વર્તમાન રાષ્ટ્રપકિ જો બાઈડેન પર ટ્રમ્પ ભારે પડી રહ્યા હતા. જુદાજુદા સરવેમાં ટ્રમ્પે બાઈડેન કરતાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. હવે કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે રેસ નક્કી થયા બાદ સરવેના પરિણામ એકદમ આશ્વર્યજનક રીતેથી બદલવા લાગ્યા છે. આવામાં બંને નેતાઓ વચ્ચે ગળાકાપ ટક્કર થવાની શક્યતા જોવા મળી રહી છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની નિમણૂંકો સામે કોલેજના અધ્યાપકોમાં રોષ
અમદાવાદગુજરાત

ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની નિમણૂંકો સામે કોલેજના અધ્યાપકોમાં રોષ

Editor By Editor 6 days ago
જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ
સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
આંગણવાડી, આશા અને મિડ-ડે મીલ વર્કરોનું વિરોધ પ્રદર્શન
​અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાજકોટ શહેર સંગઠનની રચના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?