By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    20 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel: ઈઝરાયલને પડયો કંઈક આવો ફટકો, હિઝબુલ્લાએ આ સિસ્ટમ નાશ કરી, વાંચો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel: ઈઝરાયલને પડયો કંઈક આવો ફટકો, હિઝબુલ્લાએ આ સિસ્ટમ નાશ કરી, વાંચો

agragujaratnews
Last updated: 2024/08/10 at 11:36 PM
2 years ago
Share
Israel: ઈઝરાયલને પડયો કંઈક આવો ફટકો, હિઝબુલ્લાએ આ સિસ્ટમ નાશ કરી, વાંચો
SHARE

  • ઈઝરાયલની ઘણી આયરન ડોમ મિસાઈલ સિસ્ટમ હિઝબુલ્લાએ નષ્ટ કરી
  • હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 10 મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
  • હવે ઈઝરાયલ, હિઝબુલ્લા, હમાસ અને ઈરાન વચ્ચે સ્થિતિ તંગ

મિડલ ઈસ્ટમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ સ્થિતિ તંગ છે. જેથી ઈરાન, હમાસ અને હિઝબુલ્લા વચ્ચે ગમે તે સમયે યુદ્ધ ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન ઈઝરાયલ સાથે બદલો લેવા હિઝબુલ્લાએ પણ નવી રીત શોધી કાઢી છે. શનિવારે હિઝબુલ્લાના લડવૈયાઓએ દક્ષિણી લેબેનોનના ટાઉન અને ગામડાઓ પર હુમલાનો બદલો લીધો છે.

હુમલા બાદ હિઝબુલ્લાનું નિવેદન આવ્યું

જુદાજુદા સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ બનાવતા ઈઝરાલના કબ્જો ધરાવતા વિસ્તાર એવા ઉત્તરમાં ઘણા ઓપરેશન પાર પાડયા. મળતી માહિતી પ્રમાણે હિઝબુલ્લાએ આ હુમલામાં ઈઝરાયલના ઘણા આયરન ડોમ મિસાઈલ સિસ્ટમ નષ્ટ કરી નાખી છે. હિઝબુલ્લાહે કહ્યું કે તેણે લેબનીઝ હસ્તકના કાફ્ર શુબા ટેકરીઓમાં અલ-સમાકા, રામિમ બેરેક્સ અને અલ-મલિકિયા સહિત અન્ય કેટલીક ઇઝરાયેલી સાઇટ્સને પણ નિશાન બનાવી છે.

આયરન ડોમ શું છે?

આયરન ડોમ એક ટૂંકી રેન્જની સપાટીથી હવાઈ સંરક્ષણ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં રડાર અને તામિર ઇન્ટરસેપ્ટર મિસાઇલનો સમાવેશ થાય છે જે ઇઝરાયેલ પર હુમલો કરતી મિસાઇલો અથવા રોકેટને ટ્રેક કરે છે અને તેને નિષ્ક્રિય કરે છે. આયરન ડોમનો ઉપયોગ રોકેટ, તોપ અને મોર્ટાર તેમજ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને યુએવીનો પ્રતિકાર કરવા માટે થાય છે.

ઈઝરાયેલના હુમલાનો બદલો લીધો

હિઝબુલ્લાએ એ પણ જણાવ્યું કે તેણે આ હુમલો શા માટે કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રોકેટ હુમલો દક્ષિણ લેબનોનના ડોઇર ગામ પર ઈઝરાયેલના હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહે દક્ષિણ લેબનીઝ શહેર મજદલ જુન સામે ઇઝરાયેલના આક્રમણના જવાબમાં જરીટ બેરેક પર ઘણી ભારે-કેલિબર બુરકાન મિસાઇલો પણ ફાયર કરી હતી. તે ઇઝરાયેલી આર્મીની પશ્ચિમી બટાલિયનના મુખ્ય મથક તરીકે સેવા આપે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
રાજકોટ

મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર

Editor By Editor 19 hours ago
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?