By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    9 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump: પુતિન સાથે મારા સારા સંબંધ, તેઓ મારું સન્માન કરતા હતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump: પુતિન સાથે મારા સારા સંબંધ, તેઓ મારું સન્માન કરતા હતા

agragujaratnews
Last updated: 2024/08/14 at 2:56 AM
2 years ago
Share
Donald Trump: પુતિન સાથે મારા સારા સંબંધ, તેઓ મારું સન્માન કરતા હતા
SHARE

  • પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક્સના માલિક એલન મસ્ક સાથે લાઇવ ઇન્ટરવ્યૂમાં બેઠા
  •  ટ્રમ્પ-મસ્કના ઇન્ટરવ્યૂ દરમિયાન એક્સ પર સંખ્યાબંધ સાઇબર એટેક નોંધાયા
  • એલન મસ્ક સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પને ઘણાં સવાલ પૂછાયા હતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક એલન મસ્ક સાથે લાઇવ ઇન્ટરવ્યૂમાં બેઠા હતા. એક્સ પર સાઇબર હુમલાઓ વચ્ચે આ લાઇવ ઇન્ટરવ્યૂને જોનારા યૂઝર્સની ક્ષમતા ઘટાડી દેવામાં આવી હતી.

જોકે, તેના કારણે ટ્રમ્પ અને એલન મસ્કના આ ઇન્ટરવ્યૂમાં થયેલી વાતોને જાણનારા લોકોની સંખ્યામાં કમી નહોતી આવી. આ ઇન્ટરવ્યૂ અંગે સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનું જોર રહ્યું હતું. એલન મસ્ક સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પને ઘણાં સવાલ પૂછાયા હતા. તેમાં ટ્રમ્પની હત્યાના પ્રયાસથી માંડીને રાષ્ટ્રપતિપદના જંગમાં કમલા હેરિસની ટક્કર સુધીના સવાલો સામેલ રહ્યા હતા. ટ્રમ્પે પણ મસ્કના દરેક સવાલનો ક્યારેક સીધો તો ક્યારેક ગોળ-ગોળ જવાબ આપ્યો હતો.

હત્યાના પ્રયાસ વિશેના સવાલમાં શું કહ્યું

એલન મસ્કે જ્યારે રાષ્ટ્રપતિપદના ઉમેદવારને પેન્સિલ્વેનિયામાં તેમની પર ગત 13 જુલાઈના રોજ થયેલા જીવલેણ હુમલા વિશે સવાલ કર્યો હતો ત્યારે ટ્રમ્પે તે સમયને યાદ કર્યો હતો જ્યારે હુમલાખોરે તેમને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને સિક્રેટ સર્વિસ દ્વારા તેને ઠાર મારવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે તે ઘટનાએ ઈશ્વર પરનો તેમનો વિશ્વાસ વધારે વધારી દીધો છે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે આ જોરદાર વાત હતી કે ગોળીબાર દરમિયાન હું એકદમ સાચા એંગલ પર હતો. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પર કરાયેલા ફાયરિંગ દરમિયાન ગોળી તેમના કાનને અડીને નીકળી ગઈ હતી. નિષ્ણાતોના અનુસાર ટ્રમ્પે જો તે વખતે એકદમ યોગ્ય સમયે જ પોતાનું માથું વાળી ન લીધું હોત તો આ ગોળી સીધી તેમના માથામાં વાગત.

બાઇડેનની પીછેહટને તખતાપલટ ગણાવ્યો

એલન મસ્ક દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણી વિશે સવાલ કરાવા પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો બાઇડેને તખતાપલટ થવાને કારણે અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણીની રેસમાંથી બહાર થવું પડયું હતું. તેમણે કહ્યું હતું કે મેં ડિબેટેમાં બાઇડેનને એટલી ખરાબ રીતે હરાવ્યા હતા કે તેમણે દોડમાંથી જ બહાર કરી દેવાયા હતા. આ હજુ સુધીની સૌથી શાનદાર ડિબેટ હતી. બાઇડેનનું બહાર થવું એ એક તખતાપલટો હતો.

ટ્રમ્પે જળવાયુ પરિવર્તનની મજાક ઉડાવી

ટ્રમ્પે ઇન્ટરવ્યૂ દરમિયાન જળવાયુ પરિવર્તનની જોરદાર મજાક ઉડાવી હતી. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવારે તેને નકારતા કહ્યું હતું કે ગ્લોબલ વોર્મિગ (વૈશ્વિક તાપમાનમાં વધારો) સૌથી મોટો ખતરો નથી. કારણ કે આગામી 400 વર્ષમાં તેની અસર ધરાવતા સ્થળોએ જળસ્તરમાં માત્ર એક ઇંચના આઠમા ભાગ જેટલો જ વધારો થશે. તેનાથી માત્ર મહાસાગર સામે આવેલી સંપત્તિઓ વધશે. ટ્રમ્પે કહ્યું હતું કે માનવજાતિ માટે સૌથી મોટું સંકટ ન્યુક્લિયર વોર્મિંગ છે. તેમણે કહ્યું હતું કે પાંચ દેશ પાસે હવે ખૂબ વધારે પરમાણુ શક્તિ છે અને આપણે આ સુનિશ્ચિત કરવાનું છે કે બાઇડેન જેવા બેવકૂફ લોકો સાથે કંઈ ન થાય.

પુતિન-કિમ જોંગ પર પણ બોલ્યા

ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યૂ દરમિયાન રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ત્રણ દેશો પોતાના કામને સારી રીતે કરી રહ્યા છે અને અમેરિકાએ તેમનો સામનો કરવા માટે એક મજબૂત રાષ્ટ્રપતિની જરૂર છે. ટ્રમ્પે કહ્યું હતું કે વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ અને કિમ જોંગ-ઉન જેમને ઘણીવાર સરમુખત્યાર કહેવામાં આવે છે, તેઓ પોતાના દેશને પ્રેમ કરે છે, પરંતુ આ બીજા પ્રકારનો પ્રેમ છે. આ મુદ્દે જ વાતચીત કરતી વખતે ટ્રમ્પે બાઇડેનને સ્લીપી જો (સૂતા જો) કહ્યા હતા તેમજ જણાવ્યું હતું કે તેમના કારણે જ રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મારા પુતિન સાથે સારા સંબંધ હતા અને તેઓ મારું સન્માન કરતા હતા. અમે યૂક્રેનની વાત કરતા હતા. યૂક્રેન તેમની આંખનો તારો હતું પરંતુ મેં તેમને કહ્યું હતું કે તેના વિશે વિચાર પણ ન કરતા.

ટ્રમ્પના ઇન્ટરવ્યૂ બાદ મસ્કે કહ્યું- કમલા હેરિસની યજમાની કરવી પણ ગમશે

ટેક મુગલ એલન મસ્કે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેઓને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા હેરિસની વાતચીત માટે એક્સ સ્પેસ પર યજમાની કરવામાં ખુશી થશે. આ પહેલાં એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પનો ઇન્ટરવ્યૂ લીધો હતો. જેમાં ટ્રમ્પે કમલા હેરિસ પર આકરા વાકપ્રહારો કર્યા હતા. એલન મસ્કે પણ હેરિસ વિશે ટ્રમ્પના નિવેદનને સમર્થન આપતા કહ્યું હતું કે કમલા હેરિસ કટ્ટર ડાબેરી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
કચ્છ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

Editor By Editor 1 day ago
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?