By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 hour ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gaza War: ઈઝરાયલમાં બંધકોની મુક્તિ માટે PM નેતન્યાહૂ વિરુદ્ધ ઉગ્ર દેખાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Gaza War: ઈઝરાયલમાં બંધકોની મુક્તિ માટે PM નેતન્યાહૂ વિરુદ્ધ ઉગ્ર દેખાવો

agragujaratnews
Last updated: 2024/08/18 at 6:17 PM
2 years ago
Share
Gaza War: ઈઝરાયલમાં બંધકોની મુક્તિ માટે PM નેતન્યાહૂ વિરુદ્ધ ઉગ્ર દેખાવો
SHARE

  • ગાઝામાં યુદ્ધને 10 મહિનામાં 40 હજાર કરતાં વધુ લોકોનાં મોત થયા
  • ઈઝરાયલના ઘણા શહેરોમાં નેતન્યાહૂ વિરુદ્ધ પ્રદર્શનો યોજાયા
  • ગાઝામાં યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને નેતન્યાહૂના રાજીનામાની માંગ તેજ

ગાઝા યુદ્ધને 10 મહિના વીતી ગયા છે. આ યુદ્ધમાં 40 હજાર કરતાં વધુ લોકોનાં મોત થઈ ગયા છે. વિશ્વના સૌથી મોટી શક્તિશાળી દેશા યુદ્ધવિરામના પ્રયાસમાં લાગ્યા છે પરંતુ અત્યાર સુધી હમાસ અને ઈઝરાયલ વચ્ચે કોઈ સંધિ કે પોઝિટિવ વાત નથી થઈ શકી. જેથી સીઝ ફાયર અને બંધકોની મુક્તિ માટે ઈઝરાયલમાં જ બેંઝામિન નેતન્યાહૂની સરકાર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. 

ઈઝરાયલની રાજધાની એવા તેલ અવીવ શહેરમાં પ્રદર્શન કરી રહેલા વિરોધીઓએ બંધકોની મુક્તિ માટે વહેલા કરારની માંગ કરી હતી. કેટલાક દેખાવકારોએ ધમકી આપી હતી કે જો તેઓ રાજીનામું નહીં આપે તો નેતન્યાહૂને મારી નાખવામાં આવશે. ગાઝામાં બંધક બનાવવામાં આવેલા લોકોના પરિવારોએ શનિવારે તેલ અવીવમાં પ્રદર્શન કર્યું, સરકારને બંધકોને મુક્ત કરવા માટે પગલાં લેવાની માંગ કરી હતી.


નિર્ણાયક તબક્કે ઈઝરાયલ

તેલ અવીવમાં સુરક્ષા મંત્રાલયની સામે પ્રદર્શન કરી રહેલા દેખાવકારોએ કહ્યું કે ઈઝરાયલ નિર્ણાયક તબક્કે છે, કાં તો બંધકો માટે ડીલ થશે અથવા તો યુદ્ધ વધુ ફેલાશે. આ સિવાય હાઈફા અને કાર્મિલમાં પણ કેદીઓની અદલાબદલી માટે દેખાવો યોજાયા હતા. વિરોધીઓનું કહેવું છે કે મંત્રી બેન-ગવીર બંધકોને મુક્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે.ઈઝરાયલ દેશના વિપક્ષી નેતા બેની ગેંટઝે ચેતવણી આપી છે કે હમાસ દ્વારા બંધક બનાવેલા લોકોની પાસે હવે સમય નથી બચ્યો. બેની ગેંટઝે ભાર પૂર્વક કર્યું કે સરકારે હમાસની સાથે બંધકોની મુક્તિ માટે જલ્દી કરાર કરવો જોઈએ.

બંધકોનો જીવ જઈ શકે છે

ઈઝરાયલી સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ તાજેતરમાં નેતન્યાહૂને જાણ કરી કે કોઈ પણ ડીલ કરવા માટેનો સમય સમાપ્ત થઈ રહ્યો છે. મોસાદના અધિકારીઓએ નેતન્યાહૂને આ જાણકારી ઈરાન પ્રોક્સીના સંભવિત હુમલાથી બચવાની તૈયારીઓને લઈ બોલાવેલી એક બેઠકમાં આપી છે. તેઓએ ચેતવણી આપી કે બેઠકોના દોરમાં અડગ વલણ બંધકોનો જીવ લઈ શકે છે. જેથી વાત હવે ગંભીર બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સાતમી ઑક્ટોબરે થયેલા હમાસના હુમલામાં 250 ઈઝરાયલીઓને હમાસે બંધક બનાવ્યા હતા. આ બંધકોમાંથી મહિલાઓ, બીમાર અને વૃદ્ધોને પહેલાં બે કરારમાં છોડી દેવામાં આવ્યા છે પરંતુ ડઝન બંધકો હજી હમાસના સકંજામાં છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજકોટ

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

Editor By Editor 6 days ago
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?