By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    23 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunita Williams: સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે શું પડકારો? ઈસરોએ કર્યો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sunita Williams: સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે શું પડકારો? ઈસરોએ કર્યો ખુલાસો

agragujaratnews
Last updated: 2024/08/20 at 1:54 AM
2 years ago
Share
Sunita Williams: સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે શું પડકારો? ઈસરોએ કર્યો ખુલાસો
SHARE

  • ઈસરોના વડા એસ સોમનાથે સુનિતા વિલિયમ્સને લઈ ચિંતા દર્શાવી
  • હીલિયમ ગૅસ લીક થતા સ્થિતિ સર્જાઈ હોવાનો મત
  • સ્પેસમાં સુનિતા વિલિયમ્સ સિવાય બુચ વિલ્મોર પણ ફસાયેલી સ્થિતિમાં છે
અમેરિકી અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા દોઢ મહિનાથી અવકાશમાં ફસાયેલી સ્થિતિમાં છે. તેઓની સાથે અન્ય એક યાત્રી પણ છે. જેને લઈ ભવિષ્યમાં થતા પડકારો વિશે ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે, ઈસરોના પ્રમુખ એસ સોમનાથે એક ચર્ચા કરી છે. સોમનાથે જણાવ્યું કેસ સુનિતા વિલિયમ્સ જેવી મહિલા માટે ચિંતા વાજબી છે. સુનિતા વિલિયમ્સના સિવાય બીજા એક અવકાશયાત્રી પણ સ્પેસમાં ફસાયેલી સ્થિતિમાં છે. લાગે છે કે, હીલિયમ ગૅસ સીલ થઈ રહ્યો છે. જેનાથી યાનમાં બે પ્રવાસી સવાર છે. તેના થ્રસ્ટર પણ યોગ્ય કામ નથી કરી રહ્યા.
અમેરિકી એજન્સી કરશે ટેસ્ટનું મૂલ્યાંકન
ટેસ્ટ બાદ મળેલા રિપોર્ટ વિશે અમેરિકી એજન્સી મૂલ્યાંકન કરશે. અવકાશ યાનના પરત આવવાનુંમ મહત્ત્વ રાખે છે. આ સિસ્ટમની આમાં ખૂબ મહત્ત્વની ભૂમકા હોય છે. યાનનું નિયંત્રણ ઠીક કામ કરે, થર્મલ સુરક્ષા સિસ્ટમ સિવાય ઘણી મહત્ત્વપૂર્ણ ચીજો છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ તમામનું સપાટી પર ઉતરતા પહેલા યોગ્ય કામ કરવું ફરજિયાત છે. ઈસરોના વડા અનુસાર કોઈ વિશેષ યાનના ઉડાન પહેલા ઘણી સતર્કતા રાખવામાં આવી શકે છે.
 બોઈંગ કંપની ખાસ યાન તૈયાર કરવામાં વ્યસ્ત
ઈસરોના વડા સોમનાથે બોઈંગ કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે ભવિષ્યના અવકાશયાત્રીઓ માટે ખાસ યાન વિકસાવી રહી છે. આ પ્રથમ અવકાશ ઉડાન છે, જેમાં સુનિતા વિલિયમ્સની સાથે કમાન્ડર બુચ વિલ્મોર પણ સામેલ છે. તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ અવકાશયાત્રી તરીકે મિશનનો એક ભાગ બની ગયો છે. સોમનાથના જણાવ્યા અનુસાર, યાત્રા પહેલા જ પ્લેનને લઈને કેટલીક સમસ્યાઓ ઉભી થઈ હતી. જો કે, ડોકીંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. પરંતુ વાસ્તવમાં તેની સાથે કંઈક ખોટું હતું.
 

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગીર સોમનાથ

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Editor By Editor 23 hours ago
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?