ગુજરાતરાજકોટ બાકીરભાઈ ગાંધીના માતુશ્રીનું અવસાન:ગુરુવારે બેસણું Last updated: 2024/08/20 at 7:40 PM 2 years ago Share SHARE ઝરીનાબેન હાતીમભાઈ ગાંધી (ઉ.વ. ૭૭) તે હાતીમભાઈ જાફરજીભાઈ ગાંધી (ગાંધી ટ્રેડસ), કેનાલ રોડના ધર્મપત્નિ તથા બાકીરભાઈ હાતીમભાઈ ગાંધી (ક્રિસ્ટલ મોલ ગ્રુપ)ના માતુશ્રી તથા તસ્નીમ બી. ગાંધીના સાસુ અને મુસ્તફા તેમજ અદનાનના દાદીમા તથા મુસ્તફા એફ. ગાંધી (રાજુભાઈ)ના કાકીનું તા. ૨૦/૮/૨૦૨૪, મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. ૨૨/૦૮/૨૦૨૪, ગુરુવાર, સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાકે “ જનકલ્યાણ સોસાયટી કોમ્યુનિટી હોલ ” અમીન માર્ગ, રેલ્વે ક્રોસીંગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. You Might Also Like ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News મોરબી મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી By Editor 22 hours ago હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર - Advertisement -