By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    5 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અઠવાડિયામાં 3 દિવસ વીક ઑફ! જન્મ દરમાં સુધારો લાવવા આ દેશની પહેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અઠવાડિયામાં 3 દિવસ વીક ઑફ! જન્મ દરમાં સુધારો લાવવા આ દેશની પહેલ

AgraGujarat Rajkot
Last updated: 2024/12/11 at 2:14 PM
6 months ago
Share
અઠવાડિયામાં 3 દિવસ વીક ઑફ! જન્મ દરમાં સુધારો લાવવા આ દેશની પહેલ
SHARE

જાપાનની રાજધાની ટોકિયોમાં જન્મદર ઘટવાને લઇને એટલે કે પ્રજનન દરમાં સુધારો લાવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષથી હવે ઓફિસમાં 4 દિવસ વર્કિંગ ડેનો નિયમ લાગુ કરવામાં આવશે. એટલે કે હવે જાપાનના લોકોએ અઠવાડિયામા 4 દિવસ જ કામ કરવાનું. ટોક્યોના ગર્વનર યુરિકો કોઇકેએ આ જાહેરાત કરી છે આવતા વર્ષે એપ્રિલ મહિનાથી કર્મચારીઓ પાસે ઓપ્શન હશે કે સપ્તાહમાં ત્રણ દિવસ વીક ઓફ લઇ શકશે

ઓવર ટાઇમ વર્ક કલ્ચર બન્યુ જન્મદર ઘટવાનું કારણ !

છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે લોકો તેમના બાળકોના ઉછેરના કારણે તેમની કારકિર્દી અધવચ્ચે જ છોડી દે છે. લોકોને સંતાન ન થવા પાછળ આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોની નીતિઓને કારણે દેશનો પ્રજનન દર નોંધપાત્ર રીતે બગડ્યો છે. તેને સુધારવા માટે સ્થાનિક વહીવટીતંત્ર ઘણી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે.

જાપાનીઝ કપલ્સને મળશે પ્રોત્સાહન

ગવર્નર કોઈકેએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન, અમે કામ કરવાની પદ્ધતિઓમાં સુગમતા લાવશું અને સુનિશ્ચિત કરીશું કે કોઈએ બાળકને જન્મ આપવા અથવા તેની સંભાળ લેવાને કારણે તેમની કારકિર્દી છોડવી ન પડે. આ પહેલ જાપાનીઝ કપલ્સને બાળકોના જન્મને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવનાર છે.

ટોક્યો પ્રશાસનના જણાવ્યા મુજબ આ યોજના તે માતા પિતા માટે પણ સહાયક બનશે જેમના બાળકો પ્રાથમિક શાળામાં છે. તેઓને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે. જેનાથી તેમના પગારમાં સંતુલિત ઘટાડો થશે.

જાપાન જન્મ દર કેટલો ? 

  • હવે જાપાનના જન્મ દરની જો વાત કરીએ તો, ગયા વર્ષે જાપાનમાં માત્ર 727,277 જન્મનું પ્રમાણ નોંધાયુ હતું. એવું કહેવાય છે કે ઓવર ટાઇમ વર્ક કલ્ચરને કારણે જાપાનનમાં જન્મદર ઘટ્યો.
  • જે મહિલાઓને કારકિર્દી અને કુટુંબ વચ્ચે પસંદગી કરવા દબાણ કરે છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર જાપાનમાં લિંગ રોજગાર અસમાનતા અન્ય શ્રીમંત રાષ્ટ્રોની તુલનામાં વધુ છે જેમાં મહિલાઓની ભાગીદારી 55% અને પુરુષોની 72% છે.
  • ચાર-દિવસીય વર્ક-વીક ફ્રેમવર્ક 2022માં 4 ડે-વીક ગ્લોબલ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવ્યું હતું. સામેલ 90% થી વધુ કર્મચારીઓએ આ શેડ્યૂલ જાળવવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી. સિંગાપોર જેવા અન્ય એશિયન દેશોએ પણ લવચીક કામના કલાકો ઓફર કરવા પર ભાર મૂક્યો છે.
  • મહત્વનું છે કે ચાર દિવસ વર્ક ડેઝને 4ડે વીક ગ્લોબલ દ્વારા વૈશ્વિક સ્તરે પણ અપનાવવામાં આવ્યું હતું જેમાં 90 ટકા કર્મચારીઓએ આ શેડ્યુલને યથાવત રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અન્ય એશિયાઇ રાષ્ટ્ર જેવા કે સિંગાપોરમાં પણ કામના કલાકો પ્રત્યે ભાર આપવામાં આવ્યો છે.

You Might Also Like

world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ

Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

PM Modi in Cyprus: વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત

world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની

World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Hossein Salami death: કોણ હતો ખામનોઇનો ખાસ જનરલ, જેને ઇઝરાયલે કર્યો ઠાર
આંતરરાષ્ટ્રીય

Hossein Salami death: કોણ હતો ખામનોઇનો ખાસ જનરલ, જેને ઇઝરાયલે કર્યો ઠાર

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા
Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?