By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    8 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vinod kambliના હેલ્થ રિપોર્ટમાં સામે આવી ગંભીર બીમારી, જાણી લો લક્ષણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Vinod kambliના હેલ્થ રિપોર્ટમાં સામે આવી ગંભીર બીમારી, જાણી લો લક્ષણો

Last updated: 2024/12/25 at 4:56 PM
1 year ago
Share
Vinod kambliના હેલ્થ રિપોર્ટમાં સામે આવી ગંભીર બીમારી, જાણી લો લક્ષણો
SHARE

પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. તેઓ તેમના બાળપણના કોચ રમાકાંત આચરેકરના સ્મારક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. જ્યાં તેમની હાલત સારી દેખાતી ન હતી. હોસ્પિટલમાં દાખલ થતા ફેન્સ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે વિનોદ કાંબલીને પહેલેથી જ ઘણી બીમારીઓ છે. તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો. ત્યારે હવે તેમની સારવાર કરનારા ડોક્ટર વિવેક ત્રિવેદીએ હેલ્થને લઇને મોટો ખુલાસો કર્યો છે.

કાંબલીની હેલ્થ રિપોર્ટમાં શું ખુલાસો ? 

ડોક્ટર વિવેક ત્રિવેદીના જણાવ્યા મુજબ વિનોદ કાંબલીને બ્લડ ક્લોટની સમસ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે મગજમાં ગંઠાઈ જવાને કારણે સ્ટ્રોકનું જોખમ રહેલું છે. સ્ટ્રોક એક ખતરનાક રોગ છે. જેમાં સમયસર સારવાર મળે તે જરૂરી છે. વિશ્વભરમાં સ્ટ્રોક મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ છે. ભારતમાં તમામ મૃત્યુમાં સ્ટ્રોકનો હિસ્સો આઠ ટકા છે. ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ 12 થી 13 લાખ લોકો સ્ટ્રોકનો ભોગ બને છે.

સ્ટ્રોકની જેમ મગજનો બીજો રોગ છે જેને બ્રેઈન ટ્યુમર કહે છે. બ્રેઈન ટ્યુમરના કેસ પણ દર વર્ષે વધી રહ્યા છે. ધ લેન્સેટ અનુસાર ભારતમાં દર વર્ષે બ્રેઈન ટ્યુમરના 28,000 થી વધુ કેસ નોંધાય છે. સ્ટ્રોક અને બ્રેઈન ટ્યુમર બંનેના કેસ દર વર્ષે વધી રહ્યા છે અને બંને જીવલેણ રોગો છે, પરંતુ બ્રેઈન ટ્યુમર અને સ્ટ્રોકમાં ઘણો તફાવત છે.

દિલ્હીના ન્યુરોસર્જન ડો.મનીષ કુમારે જણાવ્યું કે બ્રેઈન સ્ટ્રોક અને બ્રેઈન ટ્યુમર બંને મગજના ખતરનાક રોગો છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે આ બિમારીઓ વધવાનું મુખ્ય કારણ ખાવાની ખોટી આદતો અને બગડેલી જીવનશૈલી છે. જો કે મગજમાં લોહીના ગંઠાઇ જવુ અને મગજની ગાંઠ થવાના કારણો ઘણા હોઇ થઈ શકે છે. આ બે માનસિક રોગોમાં ઘણો તફાવત છે.

બ્રેન ક્લોટિંગ અને ટ્યૂમર વચ્ચે શું તફાવત છે?

પહેલા બ્રેઈન સ્ટ્રોકની વાત કરીએ. મગજને ઓક્સિજન પહોંચાડતી નસો ફાટી જાય ત્યારે આવું થાય છે. જેના કારણે મગજની કોશિકાઓ ધીરે ધીરે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે. આ વ્યક્તિને લકવાગ્રસ્ત કરી શકે છે અને ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ પણ થઈ શકે છે. મગજમાં લોહી ક્લોટ થવાને કારણે સ્ટ્રોક આવી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ સ્ટ્રોકનું કારણ પણ છે.

સ્ટ્રોકના ઘણા પ્રકાર છે, જેમ કે ઇસ્કેમિક સ્ટ્રોક, હેમરેજિક સ્ટ્રોક અને ક્ષણિક ઇસ્કેમિક એટેક. આ ત્રણેય ખતરનાક છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે મૃત્યુનું કારણ બની શકે છે. જો કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવવા, સંતુલન ગુમાવવું, ચહેરો એક તરફ લટકવો, હાથ હલાવવામાં તકલીફ જેવા લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ. આ સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે.

બ્રેઇન ટ્યુમર શું છે ?

બ્રેઇન ટ્યુમર મગજમાં કોષોની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે, જે ધીમે ધીમે તંદુરસ્ત મગજની પેશીઓને દબાવી શકે છે અને તેમની કાર્યક્ષમતાને અસર કરી શકે છે. બ્રેઇન ટ્યુમર બે પ્રકારના હોય છે, એક કેન્સરવાળી અને બીજી કેન્સર વગરની. તેને બેનાઇન અને મૈલિગ્રૈંટ ટ્યુમર કહેવાય છે. બેનાઇન ટ્યુમર ધીમે ધીમે વધે છે અને તંદુરસ્ત મગજની પેશીઓને નુકસાન કરતા નથી. જ્યારે મૈલિગ્રૈંટ

  • ટ્યુમર ઝડપથી વધે છે અને તંદુરસ્ત મગજની પેશીઓને નુકસાન પહોંચાડે છે.
  • બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અચાનક અને ગંભીર હોય છે, જ્યારે બ્રેઈન ટ્યુમરના લક્ષણો ધીમે ધીમે વિકસે છે.
  • બ્રેઇન ટ્યુમરને કારણે કેન્સર થઇ શકે છે પરંતુ સ્ટ્રોકથી કેન્સર થતું નથી.
  • મગજના સ્ટ્રોકની સારવાર દવાઓ અથવા શસ્ત્રક્રિયા દ્વારા કરી શકાય છે.
  • જ્યારે મગજની ગાંઠની સારવારમાં શસ્ત્રક્રિયા, કીમોથેરાપી અને રેડિયોથેરાપીનો સમાવેશ થઈ શકે છે. જો કે તે ગાંઠ કેન્સરગ્રસ્ત છે કે નહીં તેના પર નિર્ભર છે.
  • જો કોઈ વ્યક્તિ સતત માથાનો દુખાવો, ઉલટી, તથા ખેંચ જેવા લક્ષણો અનુભવે છે, તો તેને અવગણવા જોઈએ નહીં.

બ્રેઇન ટ્યુમર અને સ્ટ્રોકથી બચવા શું કરશો ?

  • તાજા ફળો, શાકભાજી અને મોટા અનાજ ખાઓ
  • દરરોજ કસરત કરો
  • ધૂમ્રપાન કરશો નહીં
  • દારૂનું સેવન ઓછું કરો
  • બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો
  • જો માથાનો દુખાવો ચાલુ રહે તો સારવાર લો

(નોંધ:આ વિગતો કે માહિતી વાચકોના નોલેજને વધારવા માટે લખાઈ છે, વધુ સારા પરિણામો માટે તજજ્ઞોની સલાહ જરૂરી છે)

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
રાષ્ટ્રિય

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

Editor By Editor 6 days ago
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
 ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા રામનવમીએ નિ:શુલ્ક છાશવિતરણ કેન્દ્રના ૫૪માં વર્ષનો થયો પ્રારંભ
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?