ગુજરાતન્યૂઝ ચોરીમાં ગયેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ Last updated: 2024/12/27 at 4:00 PM 6 months ago Share SHARE પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાનાઓ દ્રારા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સપેકટ આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે આપેલ માર્ગદર્શનના આધારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હાજર હતા તે સમય દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. અતિક બેકરી પાસેથી એક ઇસમને ચોરીમાં ગયેલ મો.સા. સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી (૧) ચેતન ઉર્ફે શેતાન દિતીયાભાઇ ભાભોર, ઉ.વ.૨૭, ધંધો.મજુરી, હાલ રહે.સિલ્વર પ્લાઝા પાસેની ઝુંપડપટ્ટી, પ્રતિન ચોકડી પાસે, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળ રહે.મોટી ખરચ, તા.જી.દાહોદ. વોન્ટેડ આરોપી (૧) કમલેશભાઇ કેસુભાઇ નિનામા, હાલ રહે, માનસી હોન્ડા શો રૂમ પાસે આવેલ ઝુંપડપટ્ટી, સિલ્વર પ્લાઝા સામે, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળરહે, કાળાકોટ ગામ, તા.ગરબાડા, જી.દાહોદ. કબ્જે કરેલ મુદામાલ (૧) સુઝુકી સીલીંગ શોટ મો.સા. રજી નં.RJ-18-SW-7818 કિ.રૂ. ૫૦,૦૦૦/-. You Might Also Like Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News સ્પોર્ટ્સ Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ By 1 day ago Russia Ukraine War: રશિયાએ યુક્રેનની શાળાઓ અને ઘરો પર કર્યો ડ્રોન હુમલો International Yoga Day કેમ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જાણો થીમ Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે? - Advertisement -