By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    4 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan vs Afghanistan: પાકિસ્તાની સેનાનો અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં હવાઈ હુમલો, સામસામે ફાયરિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan vs Afghanistan: પાકિસ્તાની સેનાનો અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં હવાઈ હુમલો, સામસામે ફાયરિંગ

AgraGujarat Rajkot
Last updated: 2025/01/10 at 8:19 PM
2 years ago
Share
Pakistan vs Afghanistan: પાકિસ્તાની સેનાનો અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં હવાઈ હુમલો, સામસામે ફાયરિંગ
SHARE

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર કાયરતા દાખવી છે અને રાતના અંધારામાં અફઘાનિસ્તાનની અંદર મોટો રોકેટ હુમલો કર્યો છે. જે બાદ શુક્રવારે પાક-અફઘાન સરહદ પર તનાવ વધી ગયો છે. એક અહેવાલ મુજબ ટીટીપીએ પાકિસ્તાની પોસ્ટ પર કબજો કર્યો હતો, તો પાકિસ્તાની સેના અપમાનથી નારાજ થઈ અફઘાનિસ્તાનમાં અંધારી રાત્રે હુમલો કર્યો હતો. જેનો તાલિબાને ફાયરિંગ કરી વળતો જવાબ આપ્યો હતો.

અફઘાનિસ્તાનના નવાપાસ વિસ્તારમાં પાક સેનાનો રોકેટ હુમલો 

મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે કુનાર પ્રાંતના સરકાનો જિલ્લાના નવાપાસ વિસ્તારમાં રોકેટ હુમલો કર્યો. આ હુમલામાં 15 લોકોના  10 જાનવરોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું હતું. અફઘાન તાલિબાનના સૈનિકોએ પાકિસ્તાની હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ હુમલામાં પાકિસ્તાનના કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેનાએ અફઘાન-પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારમાં હેલિકોપ્ટરથી પણ ફાયરિંગ કર્યું છે.

ભારે ઠંડીમાં રાત્રે ઘર છોડી ભાગવું પડ્યું

પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું કે આ ગોળીબાર પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર જિલ્લામાં થયો છે, જે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લાને અડીને છે. પાકિસ્તાની સેનાએ મોટા પાયે મોર્ટાર છોડ્યા હતા. જેના કારણે ભારે ઠંડીમાં સેંકડો પરિવારોએ રાત્રિના સમયે ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું હતું. પાકિસ્તાની સેનાએ હજુ સુધી આ હુમલાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તાજેતરમાં, તાલિબાનના સહયોગી ટીટીપી આતંકવાદીઓએ આ વિસ્તારમાં એક સૈન્ય ચોકી પર કબજો કર્યો હતો. ત્યારથી બંને તરફથી હિંસા સતત ચાલુ છે.

પાકિસ્તાનના વૈજ્ઞાનિકોનું અપહરણ કર્યાનો આતંકવાદીઓનો દાવો

વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે પાકિસ્તાનના હવાઈ હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાની હુમલાના જવાબમાં તાલિબાને પણ 18 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. આ સાથે જ TTPએ પાકિસ્તાની આર્મી બેઝ પર પણ કબજો કરી લીધો હતો. એટલું જ નહીં ટીટીપીના આતંકવાદીઓએ ખૈબર પ્રાંતમાં જ પાકિસ્તાનના 18 પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ કરવાનો દાવો કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આતંકવાદીઓએ યુરેનિયમ પણ લૂંટી લીધું છે. ટીટીપીએ પાકિસ્તાની સેના દ્વારા તેમની સામે શરૂ કરવામાં આવેલ સૈન્ય ઓપરેશન બંધ કરવાની માંગ કરી છે.

You Might Also Like

 એશિયાઇ દેશો માટે ભારતમાં વિઝા નિયમો કડક

 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો

અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી
ગુજરાતરાજકોટ

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

Editor By Editor 39 minutes ago
 વેરાવળમાં દિવાળી પૂર્વે મીઠાઈ-ફરસાણની દુકાનોમાંથી ફુડ વિભાગે 22 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેતા ફફડાટ
 ‘પ્રયાસ’ એસોસિએશન દ્વારા દિવ્યાંગ બાળકોને દિવાળીની અનોખી ભેટ: ‘તારક મહેતા…’ના કલાકારોને મળીને બાળકો ખુશખુશાલ
થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે તા.29મીએ મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ યોજાશે
વેરાવળના છાત્રએ મેડિસીન અભ્યાસમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?