By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Los Angelesમાં આગથી તબાહ થયેલા વિસ્તારો, ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લઈ શકે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Los Angelesમાં આગથી તબાહ થયેલા વિસ્તારો, ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લઈ શકે છે

AgraGujarat Rajkot
Last updated: 2025/01/21 at 2:00 PM
2 years ago
Share
Los Angelesમાં આગથી તબાહ થયેલા વિસ્તારો, ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લઈ શકે છે
SHARE

લોસ એન્જલસ શહેરમાં આગએ ભારે તબાહી મચાવી દીધી છે અને તમામ પ્રયાસો છતાં પણ તેને કાબુમાં લેવાનું મુશ્કેલ બની રહ્યું છે. આગને કારણે અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા હતા. ભારે પવનને કારણે લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા.

મોટા પ્રમાણમાં નુકસાન

લોસ એન્જલસમાં જંગલોથી શહેરો સુધી ફેલાઈ ગયેલી આગ વિનાશકરુપ ધારણ કર્યુ હતું. આગ હજુ સુધી સંપૂર્ણપણે કાબુમાં આવી નથી. જ્યાં પણ આગ લાગી હતી, તે જગ્યા સંપૂર્ણપણે રાખમાં ફેરવાઈ ગઈ છે. આગને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આગને કારણે અત્યાર સુધીમાં કુલ 20થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે કે ઘણા લોકો ગુમ છે. ગુમ થયેલા લોકો વિશે કોઈ કડી મળી નથી રહી આગને કારણે 22 હજારથી વધુ ઘરો પણ બળી ગયા છે. ભારે પવનને કારણે લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા.

લોસ એન્જલસના મેયરે શું કહ્યું?

“મને લાગે છે કે આપણે આગામી કેટલાક દિવસોમાં સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહીશું, સોમવાર સુધીમાં સૌથી મોટી આગ, પેલિસેડ્સ ફાયર, 59% કાબુમાં આવી ગઈ હતી. અલ્ટાડેના વિસ્તારના મોટા ભાગને બરબાદ કરનાર ઇટન આગ 87% કાબુમાં આવી ગઈ છે

ભારે પવનથી મુશ્કેલી વધી

આગના કારણે થયેલા વિનાશ વચ્ચે, હવામાને ફરી એકવાર લોકોની ચિંતાઓ વધારી દીધી છે. આગ ફેલાવવા માટે જવાબદાર ભારે પવનોના પાછા ફરવાથી ભય લોકોમાં વધુ વધ્યો છે. કેટલાક સ્થળોએ 88 માઇલ (142કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે આગ ફરી ભડકવાનું જોખમ વધી ગયું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લેશે

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ અઠવાડિયાના અંતસુધામાં આગથી તબાહ થયેલા વિસ્તારોની મુલાકાત લેશે. 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી, હવે ટ્રમ્પે ફરીથી કેલિફોર્નિયાના ડેમોક્રેટિક નેતૃત્વ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા દિવસો પહેલા જ લાગેલી આગ હજુ પણ દુ:ખદ રીતે સળગી રહી છે, બચાવના કોઈ સાધનો નથી. “આપણે એવું થવા દઈ શકીએ નહીં, જેટલું થશે તેટલા બનતા પ્રયાસ કરવામાં આવશે અને લોકો સુધી મદદ પણ પહોંટડવામાં આવશે.

You Might Also Like

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા
રાજકોટ

કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા

Editor By Editor 3 days ago
માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી
શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો
સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન
ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલના વિરોધમાં જેટકોની ‘પ્રતિકાત્મક સ્મશાન યાત્રા’ કાઢી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?