By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Election : દિલ્હીના ચૂંટણી મેદાનમાં UPના CM કરશે પ્રચાર પ્રસાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Election : દિલ્હીના ચૂંટણી મેદાનમાં UPના CM કરશે પ્રચાર પ્રસાર

Last updated: 2025/01/21 at 11:00 PM
1 year ago
Share
Election : દિલ્હીના ચૂંટણી મેદાનમાં UPના CM કરશે પ્રચાર પ્રસાર
SHARE

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીમાં 23 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચૂંટણી સભાઓને સંબોધશે. 4 દિવસમાં 14 જેટલી સભાઓને સંબોધિત કરશે. જનમેદનીઓ સંબોધિત કરતા યોગી આદિત્યનાથ પક્ષની ઉપલબ્ધીઓ અને વિકાસ કાર્યોને લોકોની સમક્ષ મુકશે. તો સાથે જ વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વાક્બાણ પણ છોડશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો પોતાની રીતે તૈયારીઓમાં લાગી ગયા છે. દિલ્હીની ગાદી મેળવવા માટે ભાજપ એડી ચોટીનું બળ લગાવી રહી છે.

યોગી આદિત્યનાથનો જોવો મળશે આક્રમક અંદાજ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્લીમાં 14 સભાઓ યોજીને જનતાને ભાજપને મત આપવા માટે આહ્વાન કરશે. ભાજપ પક્ષની આ જનસભાઓ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા યોગી આદિત્યનાથની રેલીઓ માટે ભાજપ અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યું છે. પોતાની જાહેર સભાઓ દરમિયાન સીએમ યોગી પૂર્વાંચલી, ઉત્તરાખંડી અને હિન્દૂ મતદાતાઓને વધુ મતદાન કરવા માટે આહ્વાન કરશે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં જાહેર સભાઓ સંબોધિત કરાશે.

જીત મેળવવા માટે ભાજપની તડામાર તૈયારીઓ

મતદાતાઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાજપે મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને યુવાઓ માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીના સંકલ્પ પત્રમાં મહિલાઓ માટે ખાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. તો ટૂંક સમયમાં સંકલ્પ પત્રોનો બીજો ભાગ પણ જાહેર કરવામાં આવશે. જેમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ જાહેરાતો કરવામાં આવશે.

યુવાઓ માટે ખાસ યોજનાઓ 

દિલ્હી ચૂંટણીમાં ભાજપ પોતાનો જાદુ ચલાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભા ગજવવા માટે તૈયાર છે. દિલ્હીની સત્તાથી દૂર રહેલું ભાજપ સિંહાસન મેળવવા માટે મજબૂત રણનીતિ બનાવી રહ્યું છે. યુવાઓ માટે યોજનાઓ જાહેર કરી પોતાની તરફ આકર્ષિત કરવા માટે વિવિધ જાહેરાત કરવામાં આવી રહી છે. ચૂંટણી માટે રણશિંગુ ફૂક્યા બાદ દિલ્હીના પક્ષો એક્ટિવ મોડમાં જોવા મળી રહયા છે. જનતા જનાર્દન માટે કરેલા વિકાસ કાર્યોની હારમાળાઓ રાજનૈતિક પક્ષો ગણાવી રહ્યા છે. તમામ સભાઓ, યોજનાઓ જાહેર કર્યા બાદ મતદાન કોને પક્ષે જાય છે તે તો સમય જ બતાવશે. 

You Might Also Like

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

ક્રૂડના ભાવ ધડામ, રાહતની ઘંટડી વાગી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનોને થશે અસર
રાજકોટ

લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનોને થશે અસર

Editor By Editor 2 days ago
 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ
 જનરલ બોર્ડ પૂર્વે કાજુ-કતરી સાથે કોંગ્રેસનો વિરોધ
 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ
 સૌરાષ્ટ્રમાં સાંબેલધાર, દક્ષિણમાં કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?