By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 10,000 ફેન્સને ભેટ આપશે વિરાટ કોહલી, 13 વર્ષ પછી કરશે આ કામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

10,000 ફેન્સને ભેટ આપશે વિરાટ કોહલી, 13 વર્ષ પછી કરશે આ કામ

Last updated: 2025/01/25 at 6:06 PM
1 year ago
Share
10,000 ફેન્સને ભેટ આપશે વિરાટ કોહલી, 13 વર્ષ પછી કરશે આ કામ
SHARE

ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 13 વર્ષના લાંબા સમય બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) તેની વાપસી માટે ખાસ યોજનાઓ બનાવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ વિરાટ જેવો મહાન બેટ્સમેન રણજી રમવા પર 10 હજાર ફેન્સને મોટી ભેટ આપશે. વિરાટ 30 જાન્યુઆરીએ દિલ્હી તરફથી રેલવે ટીમ સામે રમશે. તમને જણાવી દઈએ કે વિરાટની આ મેચ દ્વારા 10 હજાર ફેન્સનો દિવસ કેવો રહેશે.

10 હજાર ફ્રીમાં જોઈ શકશે મેચ

રણજી ટ્રોફીના બીજા તબક્કાની મેચ 30 જાન્યુઆરીએ દિલ્હી અને રેલવે વચ્ચે રમાશે. વિરાટ તેની હોમ ટીમ દિલ્હી તરફથી રણજી રમવા જઈ રહ્યો છે. તેને પોતાની છેલ્લી રણજી મેચ 2012 માં રમી હતી. હવે 13 વર્ષ પછી, કોહલી રણજી રમવા જઈ રહ્યો છે. DDCA વિરાટના ઘરેલુ ક્રિકેટમાં વાપસી માટે ખાસ તૈયારીઓ કરી રહ્યું છે.

ડીડીસીએના પ્રમુખ રોહન જેટલીએ માહિતી આપી હતી કે અરુણ જેટલી સ્ટેડિયમ રણજીમાં વિરાટ કોહલીની બેટિંગનો આનંદ માણવા માટે 10,000 દર્શકોનું આયોજન કરશે. 10 હજાર ફેન્સ વિરાટની બેટિંગ ફ્રીમાં લાઈવ જોઈ શકશે.

કોહલીની સુરક્ષાનું પણ રાખવામાં આવશે ધ્યાન

વિરાટ કોહલી જેવા વિશ્વ કક્ષાના બેટ્સમેન 13 વર્ષ પછી ઘરેલુ ક્રિકેટમાં મેચ રમી રહ્યા છે, તે પોલીસ અને ડીડીસીએ માટે તેની સુરક્ષાના દૃષ્ટિકોણથી એક મોટો પડકાર છે. કોહલીની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રોહન જેટલીએ જણાવ્યું હતું કે નોર્થ એન્ડ અને ઓલ્ડ ક્લબ હાઉસમાં ફેન્સ માટે પ્રવેશ રહેશે. જો જરૂર પડશે તો, બાકીના સ્ટેન્ડના ગ્રાઉન્ડ ફ્લોર પર પણ ફેન્સ માટે વ્યવસ્થા કરવામાં આવશે.

છેલ્લી રણજી મેચમાં કોહલીનું પ્રદર્શન

જ્યારે વિરાટે 2012 માં તેની છેલ્લી રણજી મેચ રમી હતી, ત્યારે તે બંને ઈનિંગ્સમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. પહેલી ઈનિંગમાં તેને 19 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં તેના બેટમાંથી 43 રન આવ્યા. હવે જોવાનું એ રહે છે કે 13 વર્ષ પછી રણજીમાં પાછા ફર્યા પછી વિરાટ શું કમાલ કરશે. વિરાટનું રણજીમાં કમબેક 23 જાન્યુઆરીએ શરૂ થયેલી દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચથી થઈ શક્યું હોત, પરંતુ તે પહેલાં તેને ગરદનમાં ઈજા થઈ હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
રાજકોટ

કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં

Editor By Editor 3 days ago
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?