By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 day ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: US Visa: અમેરિકાના વિઝિટર વિઝાના નિયમોમાં થયો ફેરફાર, ભારતીયોને થશે ફાયદો?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

US Visa: અમેરિકાના વિઝિટર વિઝાના નિયમોમાં થયો ફેરફાર, ભારતીયોને થશે ફાયદો?

AgraGujarat Rajkot
Last updated: 2025/01/30 at 8:01 PM
2 years ago
Share
US Visa: અમેરિકાના વિઝિટર વિઝાના નિયમોમાં થયો ફેરફાર, ભારતીયોને થશે ફાયદો?
SHARE

અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે, તેમને ઘણા કઠિન નિર્ણયો લીધા છે. એક તરફ, તેમને મેક્સીકન સરહદ પર કટોકટી જાહેર કરી છે, તો બીજી તરફ, તેમને હવે ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને આપવામાં આવતી સહાય બંધ કરી દીધી છે. પરંતુ ટ્રમ્પના નિર્ણયોની અસર હવે ભારત પર પણ થવા લાગી છે. ત્યાં પણ અનેક પ્રકારના પડકારો ઉભા થયા છે.

ટ્રમ્પનો નવો આદેશ શું છે?

એક કપલ તેમના બાળકોને મળવા માટે B1/B2 વિઝિટર વિઝા પર અમેરિકા આવ્યું હતું, પરંતુ તેમને એરપોર્ટ પરથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા. અમેરિકન અધિકારીઓએ દલીલ કરી હતી કે 2025 માટેના અમેરિકાના ઈમિગ્રેશન નિયમોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો કોઈ મુલાકાતી વિઝા પર તેમના દેશમાં આવે છે, તો તેને એરપોર્ટ પર રિટર્ન ટિકિટ પણ બતાવવી પડશે અને એવું માનવામાં આવે છે કે આ કપલે રિટર્ન ટિકિટ બતાવી હતી. તેમને ટિકિટ બુક કરાવી ન હતી અને આ કારણોસર, તેને કડકાઈથી ભારત પાછા મોકલી દેવામાં આવ્યા.

ટ્રમ્પના નવા આદેશ પર ભારત સરકારે શું કહ્યું?

સમજવા જેવી વાત એ છે કે અમેરિકામાં આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ભારતીયોમાં હજુ પણ જાગૃતિનો અભાવ છે. રિટર્ન ટિકિટ અંગેના નિર્ણયની માહિતી દરેક સુધી પહોંચી નથી અને તેથી જ મૂંઝવણ જોવા મળી રહી છે. ભારત સરકારે પણ સમજી લીધું છે કે અમેરિકામાં ઈમિગ્રેશન નિયમો સતત બદલાતા રહેશે, તેથી જ સરકારે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ નવા ઈમિગ્રેશન નિયમો વિશેની બધી માહિતી સરકારી વેબસાઈટ પરથી મેળવતા રહે. આ સિવાય ટ્રાવેલ એજન્ટના સતત સંપર્કમાં રહો.

ટ્રમ્પે લીધા અનેક મોટા નિર્ણયો

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં જ અટક્યા નહીં, થોડા દિવસ પહેલા તેમને એક મોટી જાહેરાત કરી હતી કે જન્મથી મેળવેલી નાગરિકતા નાબૂદ કરવામાં આવશે. આ નિર્ણયથી ભારતીયોની ચિંતા ઘણી વધી ગઈ છે. આ સિવાય ટ્રમ્પે HI B વિઝા વિશે એમ પણ કહ્યું છે કે અમેરિકામાં ફક્ત કુશળ લોકોને જ તક આપવી જોઈએ, આ કારણે એવું પણ માનવામાં આવે છે કે આગામી સમયમાં ભારતીયોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

You Might Also Like

 એશિયાઇ દેશો માટે ભારતમાં વિઝા નિયમો કડક

 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો

અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બે દાયકામાં 20 લાખથી વધુ દર્દીઓનો ભરોસો જીતતી વોકહાર્ટ હોસ્પિટલ
ગુજરાતરાજકોટ

બે દાયકામાં 20 લાખથી વધુ દર્દીઓનો ભરોસો જીતતી વોકહાર્ટ હોસ્પિટલ

Editor By Editor 5 days ago
ભારતમાં મુસ્લિમોને પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિક બનાવવા માગે છે, તેઓ ખરેખર રાષ્ટ્રના દુશ્મન છે: મૌલાના મહમૂદ મદની
રાજકોટ જિલ્લામાં ચાર અલગ-અલગ કરુણ બનાવોમાં માસૂમ બાળક સહિત ચારનાં મોત
 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું
રાજકોટના વિકાસમાં DLAનો આગવો દિલીપ અધ્યાય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?