By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IND Vs ENG: સૂર્યકુમાર યાદવ રચશે ઈતિહાસ, આવું કરનાર બનશે પ્રથમ બેટ્સમેન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND Vs ENG: સૂર્યકુમાર યાદવ રચશે ઈતિહાસ, આવું કરનાર બનશે પ્રથમ બેટ્સમેન

Last updated: 2025/02/02 at 5:05 PM
1 year ago
Share
IND Vs ENG: સૂર્યકુમાર યાદવ રચશે ઈતિહાસ, આવું કરનાર બનશે પ્રથમ બેટ્સમેન
SHARE

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની છેલ્લી મેચ આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-1 ની અજેય લીડ જાળવી રાખી છે.

આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ બેટિંગમાં સૂર્યાનું પ્રદર્શન આ સિરીઝમાં કંઈ ખાસ રહ્યું નથી. પરંતુ હવે સિરીઝની છેલ્લી મેચમાં, સૂર્યકુમાર યાદવ પાસે T20 ક્રિકેટમાં ઈતિહાસ રચવાની તક છે.

T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 150 છગ્ગા

આ વર્ષ સૂર્યકુમાર યાદવ માટે T20 ક્રિકેટમાં અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ભલે ગયા વર્ષ તેમના માટે સારું રહ્યું, પરંતુ ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝમાં તેમનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. હવે સૂર્યા પાસે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. સૂર્યા સૌથી ઓછી ઈનિંગ્સમાં 150 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની શકે છે.

અત્યાર સુધીમાં આ ખેલાડીએ 82 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 146 છગ્ગા ફટકાર્યા છે. હવે જો સૂર્યકુમાર આજની મેચમાં 4 છગ્ગા ફટકારવામાં સફળ રહે છે, તો તે સૌથી ઓછી T20 ઈનિંગ્સમાં 150 છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બનશે.

રોહિત શર્માએ હાંસિલ કરી છે આ સિદ્ધિ

હાલમાં, સૌથી ઓછી ઈનિંગ્સમાં 150 T20 આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલના નામે છે. જેને 105 T20 મેચમાં 150 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે આ સિદ્ધિ 119 મેચમાં મેળવી હતી. પરંતુ રોહિતે 2024ના T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

ઈંગ્લેન્ડ સામે સૂર્યકુમારનું ખરાબ પ્રદર્શન

અત્યાર સુધી કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ઈંગ્લેન્ડ સામે પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. 4 મેચમાં તેના બેટમાંથી ફક્ત 26 રન જ આવ્યા છે. સૂર્યા સિરીઝમાં બે વાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. પરંતુ હવે ફેન્સ સિરીઝની છેલ્લી મેચમાં આ ખેલાડી પાસેથી શાનદાર ઈનિંગ્સની અપેક્ષા રાખશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
રાજકોટ

ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ

Editor By Editor 2 days ago
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?