નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI સિરિઝની પહેલી મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અહીં તમને નાગપુરમાં રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ODI ના તમામ લાઇવ અપડેટ્સ મળશે.


