By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    17 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IND vs PAK: 'બધુ પુરુ' હાર બાદ પાકિસ્તાની કેપ્ટનનું છલકાયુ દર્દ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND vs PAK: 'બધુ પુરુ' હાર બાદ પાકિસ્તાની કેપ્ટનનું છલકાયુ દર્દ

Last updated: 2025/02/24 at 11:30 AM
1 year ago
Share
IND vs PAK: 'બધુ પુરુ' હાર બાદ પાકિસ્તાની કેપ્ટનનું છલકાયુ દર્દ
SHARE

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના એક બ્લોકબસ્ટર મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધુ છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 242 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વિરાટ કોહલીએ દમદાર શતક ફટકારીને લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. ત્યારે મેચમાં ભારતીય ટીમની જીત બાદ પાકિસ્તાન કેપ્ટન મહોમ્મદ રિઝવાનનું દર્દ છલકાયુ છે.

પાકિસ્તાન ટીમના કેપ્ટન શું બોલ્યા ? 

પાકિસ્તાની ટીમની હારથી કેપ્ટન મોહમ્મદ રિઝવાન ખૂબ જ નિરાશ દેખાતા હતા. તેણે જણાવ્યું કે હવે તેમની ટીમ માટે કંઇ બચ્યુ નથી. તેમની ટીમનુ અભિયાન એક રીતે પૂર્ણ થઇ ગયુ છે. આ સાથે જ રિઝવાનએ સદી ફટકારનાર વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કોહલીની ફિટનેસ અને શિસ્ત પ્રશંસાને પાત્ર છે.

તેણે વધુમાં કહ્યું કે હવે અમારે બીજી મેચોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. એક મેચ બાકી છે. એક કેપ્ટન તરીકે, મને આવી પરિસ્થિતિઓ પસંદ નથી. આપણું ભાગ્ય આપણા પોતાના હાથમાં હોવું જોઈએ. તેમણે આ જીતનો શ્રેય ભારતને આપ્યો હતો..ખાસ કરીને વિરાટ કોહલીને, જેણે પોતાની 51મી ODI સદી ફટકારી હતી.

પાકિસ્તાની કેપ્ટને વિરાટના કર્યા વખાણ

મોહમ્મદ રિઝવાને કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે તે એટલી મહેનત કરે છે કે મને તે જોઈને આશ્ચર્ય થાય છે.’ આખી દુનિયા કહી રહી હતી કે તે ફોર્મમાં નથી, પણ તેણે આટલી મોટી મેચમાં ખૂબ આરામથી રન બનાવ્યા. તેની ફિટનેસ અને શિસ્ત પ્રશંસનીય છે. અમે તેને આઉટ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ આઉટ ન કરી શક્યા. આ પરિણામથી અમે નિરાશ છીએ. અમે બધા વિભાગોમાં ભૂલો કરી અને વચ્ચેની ઓવરોમાં વિકેટ લઈ શક્યા નહીં.

અમારે ફિલ્ડિંગ સુધારવાની જરૂર

રિઝવાને આગળ કહ્યું, ‘અમે ટોસ જીત્યો, પણ ટોસનો ફાયદો મળ્યો નહીં.’ અમને લાગ્યું કે આ પીચ પર 280નો સ્કોર સારો રહેશે. તેમના બોલરોએ વચ્ચેની ઓવરોમાં ખૂબ સારી બોલિંગ કરી અને અમારી વિકેટો લીધી. મેં અને સઈદ શકીલે સમય લીધો કારણ કે અમે તેને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હતા. ખરાબ શોટ પસંદગીને કારણે અમારા પર દબાણ આવ્યું અને તેથી અમે 240 રનમાં ઓલઆઉટ થઈ ગયા.

રિઝવાને કહ્યું કે જ્યારે પણ તમે હારશો, તેનો અર્થ એ છે કે તમે બધા વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું નથી. અમે તેઓ પર પ્રેશર બનાવવા માગતા હતા. પરંતુ અમે તેમ કરી શક્યા નહીં. અબરારએ અમને એક વિકેટ અપાવી, પણ બીજા છેડે તેણે બીજા બોલરોને ખૂબ સારી રીતે રમ્યા. અમારે ફિલ્ડિંગમાં સુધારો કરવાની જરૂર છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટ

પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

Editor By Editor 2 days ago
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?