By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    12 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Champions Trophy 2025 AFG vs AUS: આજે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ટકરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Champions Trophy 2025 AFG vs AUS: આજે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ટકરાશે

Last updated: 2025/02/28 at 9:45 AM
1 year ago
Share
Champions Trophy 2025 AFG vs AUS: આજે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ટકરાશે
SHARE

ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર ટકેલી છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે આજની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધા બાદ અફઘાનિસ્તાનનું મનોબળ ઉંચુ છે, પરંતુ હવે અફઘાનિસ્તાનની ટીમની ખરી કસોટી થવાની છે.

અફઘાનિસ્તાન ટીમને ઓસ્ટ્રેલિયન ટીમના મેચ વિજેતા ખેલાડી સાથે વધુ સાવચેત રહેવું પડશે

અફઘાનિસ્તાન ટીમને ઓસ્ટ્રેલિયન ટીમના મેચ વિજેતા ખેલાડી સાથે વધુ સાવચેત રહેવું પડશે. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયામાં ટ્રેવિસ હેડ અને ગ્લેન મેક્સવેલ જેવા મજબૂત ખેલાડીઓ હોવા છતાં, એક એવો ખેલાડી છે જે એકલા હાથે અફઘાનિસ્તાન ટીમને પછાડી શકે છે.

જોશ ઇંગ્લિસ આક્રમક ખેલાડી

ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. જોકે, તેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે, કારણ કે બીજી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સાથે હતી, જે કાંગારુ ટીમે જીતી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગ કરતા જોશ ઈંગ્લિસે માત્ર 86 બોલમાં 120 રનની અણનમ ઈનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન ઇંગ્લિસે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયાની જીતમાં જોશ ઈંગ્લિસે મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં આજે ફરી કાંગારૂ ટીમને આ વિસ્ફોટક બેટ્સમેન પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. બીજી તરફ, અફઘાનિસ્તાન ટીમના બોલર ઈંગ્લિશને જલદીથી જલદી આઉટ કરવા ઈચ્છશે.

આ મેચ લાહોરમાં રમાશે

અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ આજે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે રમાશે. આ મેચ પર પણ વરસાદની શક્યતા રહેલી છે. મેચમાં વરસાદની સંભાવના 71 ટકા હોવાનું કહેવાય છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
ગુજરાત

દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ

Editor By Editor 14 hours ago
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?