By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Mohammed Siraj જીવનમાં કઠિન સંઘર્ષ કરી બન્યો સફળ ક્રિકેટર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Mohammed Siraj જીવનમાં કઠિન સંઘર્ષ કરી બન્યો સફળ ક્રિકેટર

Last updated: 2025/03/13 at 9:47 AM
1 year ago
Share
Mohammed Siraj જીવનમાં કઠિન સંઘર્ષ કરી બન્યો સફળ ક્રિકેટર
SHARE

ભારતના સ્ટાર બોલરમાં આજે જેની ગણના થાય છે તે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ સિરાજ માટે આજનો દિવસ વધુ મહત્વનો છે. મોહમ્મદ સિરાજ આજે એટલે કે 13 માર્ચના રોજ પોતાના 27મા જન્મદિવસ (Happy Birth Day)ની ઉજવણી કરી રહ્યો છે. હૈદરાબાદમાં જન્મેલ મોહમ્દ સિરાજે કઠિન સંઘર્ષ કરી આજે ભારતના સ્ટાર ક્રિકેટર તરીકે સફળતા પ્રાપ્ત કરી છે.

બાળપણ ગરીબીમાં પસાર થયું

ભારતના સ્ટાર બોલર મોહમ્દ સિરાજના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. સિરાજનું બાળપણ ગરીબીમાં પસાર થયું.પિતા ઓટોરીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન કરતા હતા. એટલે ક્રિકેટર બનવા સિરાજે કોઈ એકેડમીમાં તાલીમ લીધી નહોતી. સિરાજ બાળપણમાં શેરીમાં મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો અને આ શેરી ક્રિકેટ જ સિરાજ માટે એકેડમી બની. સાતમા ધોરણમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. અને 2015માં પ્રથમ વખત બોલ પકડયો અને બેટસમેનોને બોલ્ડ કરવાના તેના અંદાજે વધુ લોકપ્રિયતા અપાવી.

ટૂંકાગાળામાં પોતાનું સ્થાન મજબૂત કર્યું

મોહમ્મદ સિરાજે બહુ ટૂંકાગાળામાં ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. કોઈપણ એકેડમીમાં બોલિંગની તાલીમ વગર પણ સિરાજે ભારતીય ટીમમાં પ્રવેશ મેળવ્યો. સિરાજે 2017માં ટી20માં ડેબ્યુ કર્યું અને તેમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. ટી20એ સિરાજને નવી ઓળખ આપી. ટી-20માં હૈદરાબાદ તરફથી રમતા 9 મેચમાં 41 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. ટી-20 બાદથી સિરાજે ઝડપી બોલર તરીકે ભારતીય ક્રિકેટમાં પોતાની કારર્કિદીના અધ્યાયનો આરંભ કર્યો. ટી-20માં શાનદાર પ્રદર્શન કરનાર સિરાજે તમામ દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું. અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીએ તેને 2.6 કરોડમાં ખરીદ્યો. આઈપીએલમાં સિરાજે 6 મેચમાં 10 વિકેટ લીધી. અને ત્યારબાદની IPL સિઝનમાં સિરાજને વિરાટની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સે મોટી બોલી લગાવી ખરીદી કરી હતી. ત્યારપછીથી અત્યાર સુધી IPL ફોર્મેટમાં રોયલ ચેલેન્જર્સ સાથે સંકળાયેલો છે. ટી-20 અને આઈપીએલ બાદ 2017માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો.

મોહમ્દ સિરાજ મજબૂત મનોબળ

તાજેતરમાં થયેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે મોહમ્દ સિરાજના મજબૂત મનોબળની સાથે પોતાના જવાબદારી નિભાવનાર શ્રેષ્ઠ ક્રિકેટર હોવાનું સાબિત કર્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિરાજના પિતાનું અવસાન થયું હોવા છતાં તેણે નિર્ણય લીધો કે તે દેશમાં પાછો નહીં આવે અને ટીમમાં પોતાને મળેલ બોલરની જવાબદારી યોગ્ય રીતે પૂર્ણ કરશે. પોતાની પ્રથમ મેચમાં 500 રૂપિયા મેળવનાર સિરાજ આજે કરોડોની કમાણી કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યુમાં સિરાજે કહ્યું હતું કે તેના મોટાભાઈના પ્રોત્સાહનના કારણે જ આજે તે ક્રિકેટ રમી રહ્યો છે. સ્ટાર ક્રિકેટર બન્યા બાદ સિરાજનું નામ અભિનેત્રી અને મોડેલ માહિરા સાથે સંકળાયું. મીડિયા સમાચારોમાં માહિરા અને સિરાજ ડેટ કરતા હોવાની અફવા ઉડી હતી. ક્રિકેટર અથવા મોડલ માહિરા તરફથી આ અફવાઓનું ખંડન ના કરાતા આગામી સમયમાં તેમના સંબંધોને નામ મળે તેવી શકયતા છે. 

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Editor By Editor 5 days ago
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?