By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM Modi સાથે પોડકાસ્ટમાં ફ્રિડમેને કરેલા 45 કલાકના ઉપવાસનું જાણો ચોંકાવનારું કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM Modi સાથે પોડકાસ્ટમાં ફ્રિડમેને કરેલા 45 કલાકના ઉપવાસનું જાણો ચોંકાવનારું કારણ

AgraGujarat Rajkot
Last updated: 2025/03/17 at 3:54 PM
1 year ago
Share
PM Modi સાથે પોડકાસ્ટમાં ફ્રિડમેને કરેલા 45 કલાકના ઉપવાસનું જાણો ચોંકાવનારું કારણ
SHARE

વડાપ્રધાન મોદી સાથેના પોડકાસ્ટને લઈને અમેરીકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન હાલ ખૂબ ચર્ચામાં છે. લેક્સ ફ્રીડમેન 2018 થી પોડકાસ્ટ હોસ્ટ કરી રહ્યા છે. હાલમાં જ પીએમ મોદી સાથે પોડકાસ્ટ કરતા પહેલા જ તેમણે બે દિવસ સુધી ઉપવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ફક્ત પાણી જ પીધુ હતું. ફ્રિડમેને પોડકીસ્ટ દરમિયાન આ પાતનો ખૂલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોતાની માનસિક સ્થિતિ સ્વસ્થ રાખવા માટે તેમણે ઉપવાસ કર્યો હતો.
ફ્રિડમેનના ઉપવાસ પર જાણો શું બોલ્યા પીએમ મોદી
ફ્રિડમેનના આ ઉપવાસ પર પીએમ મોદીએ ફ્રિડમેનનો આભાર માન્યો હતો. તેમણે આ ઉપવાસને એક સન્માન ગણાવ્યું હતું.પીએમ મોદીએ પણ પોતાના ઉપવાસ દરમિયાનના અનુભવો અને તેનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉપવાસથી તેમની છ ઈન્દ્રિયો એક્ટીવ થઈ જાય છે અને વિચારવાની ક્ષમતા પણ વધી જાય છે.
ફ્રિડમેને આ કારણે રાખ્યો હતો ઉપવાસ
લેક્સ ફ્રિડમેને પીએમ મોદી સાથેના પોડકાસ્ટ પહેલા 45 કલાકનો ઉપવાસ રાખ્યો હતો. તેમણે વડાપ્રધાન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘હું અત્યારે પણ ઉપવાસ પર છું. હાલ લગભગ 2 દિવસ એટલે કે 45 કલાક થઈ ગયા છે. મેં ફક્ત પાણી પીધું છે, કંઈ જ જમ્યો નથી’. ફ્રિડમેને જણાવ્યું હતું કે ‘પીએમ મોદી સાથેની વાતચિત દરમિયાન તેમની માનસિક સ્થિતિ સારી રહે અને તેઓ આધ્યાત્મિક સ્તર સુધી પહોંચી શકે તે માટે તેમણે ઉપવાસ કર્યો હતો’.
પીએમ મોદીએ ફ્રિડમેનનો આભાર માન્યો
પીએમ મોદી ફ્રિડમેનનની આ વાત સાંભળીને ચોંકી ગયા. તેમણે ફ્રિડમેનને ઘન્યવાદ આપતા કહ્યું કે, ‘મારા સન્માનમાં આ ઉપવાસ રાખવા માટે હું તમારો ખૂબ આભારી છું. તેમણે ઉપવાસ દરમિયાનના પોતાના અનુભવ પણ શેર કર્યા. પીએમ મોદીએ જણાવ્યું કે ‘ઉપવાસ એક પ્રચીન કથા છે જેનાથી જીવનને બદલી શકાય છે. ઉપવાસ રાખવાથી મનની ઈન્દ્રિયો તેજ થઈ જાય છે’.
પીએમ મોદીએ ઉપવાસ દરમિયાનના પોતાના અનુભવો જણાવ્યા
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ‘ઉપવાસથી તમારી તમામ ઈન્દ્રિયો જાગૃત થઈ જાય છે અને તમારી નિરીક્ષણ કરવાની ક્ષમતા વધી જાય છે. મેં આ પોતે અનુભવ કર્યો છે’. તેમણે ઉપવાસ કરવા પાછળનું આધ્યાત્મિક મહત્વ પણ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે ‘આપણા શાસ્ત્રોમાં મન, આત્મા, શરીર, બુધ્ધિ અને માનવતાને કઈ રીતે સક્રિય કરી શકાય તે વિશે જણાવવામાં આવ્યું છે. જેના માટે ઉપવાસ પણ તેની એક રુપરેખા છે’.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ
આંતરરાષ્ટ્રીય

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

Editor By Editor 10 hours ago
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે
રાજકોટમાં ‘મારું વનરાવન છે રૂડું’ નૃત્યનાટિકા યોજાઈ
રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?