By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મજાક મજાકમાં MRI સ્કેન કરાવ્યુ, પછી જે રિપોર્ટ આવ્યો…ચોંકી મહિલા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

મજાક મજાકમાં MRI સ્કેન કરાવ્યુ, પછી જે રિપોર્ટ આવ્યો…ચોંકી મહિલા

AgraGujarat Rajkot
Last updated: 2025/03/27 at 2:12 PM
1 year ago
Share
મજાક મજાકમાં MRI સ્કેન કરાવ્યુ, પછી જે રિપોર્ટ આવ્યો…ચોંકી મહિલા
SHARE

સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવુ જરૂરી છે કારણ તમે સ્વસ્થ હશો તો કંઇક કામ કરી શકશો. જેથી અમુક સમયે સમયસર શરીરનુ ચેકઅપ કરાવવુ જરૂરી થઇ જાય છે. પરંતુ અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક મહિલાએ મજાક મજાકમાં MRI સ્કેન કરાવી દીધુ અને પછી તે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો હતો.

અમેરિકન મહિલાને મજાક પડી ભારે ! 

સારાહ બ્લેકબર્ન નામની એક અમેરિકન મહિલા કે જેને શરીરમાં કોઇ રોગ ન હતો કે એવા કોઇપણ લક્ષણો હતા નહી કે એમઆરઆઇ કરાવવુ પડે. પરંતુ તેને એક દિવસ એમઆરઆઇ કરાવવાની ઇચ્છા થઇ અને તેને એમઆરઆઇ સ્કેન કરાવ્યુ. પછી જે રિપોર્ટ આવ્યો તે જાણીએ તે મહિલા ખુદ ચોંકી ગઇ. તેના પરિવાર પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો. રિપોર્ટમાં ખુલાસો થયો કે મહિલાના શરીરનો એક ભાગ ફૂલી રહ્યો છે અને તે ગમે ત્યારે ફાટે તેવી સ્થિતિમાં છે.

મનના સંતોષ માટે મજાકમાં ગઇ MRI સ્કેન કરાવવા 

સારાએ સોશિયસ મીડિયા પર પોતાનો આ ચોંકાવનારો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે કેવી રીતે તેણે ફક્ત મનોરંજન માટે તેણે એમઆરઆઇ સ્કેન કરાવવાનું નક્કી કર્યું. એવું વિચારીને કે તેનાથી તેને માનસિક શાંતિ મળશે. પરંતુ તપાસ રિપોર્ટ જોયા પછી જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ 60 મિનિટનો ટેસ્ટ છે જેમાં આખા શરીરનું સ્કેન કરવામાં આવે છે અને મગજ અને કરોડરજ્જુ સહિત શરીરના મુખ્ય અંગોમાંથી લાખો ડેટા પોઈન્ટ મેળવવામાં આવે છે. આ ટેસ્ટ ખાસ કેસમાં જ કરવામાં આવે છે રૂટિન ચેકઅપમાં આવો કોઇ ટેસ્ટ કરાતો નથી, પરંતુ મજાક મજાકમાં કરાવેલો આ ટેસ્ટ સારા માટે જીવનરક્ષક સાબિત થયો.

શું થયો રિપોર્ટમાં ખુલાસો ? 

રિપોર્ટમાં તેને સ્પ્લેનિક આર્ટરી એન્યુરિઝમ હોવાની ખબર પડી. જે ઘણુ ખતરનાક હોય છે. તેમાં ધમનીની દિવાલ નબળી પડી જાય છે અને ફૂલી જાય. તે દિવલ ફૂટવાથી વ્યક્તિનું મોત થાય છે. આથી તેને આ વિશે ખબર પડતા જ તેણે ડોક્ટરની સલાહ લીધી. ડોક્ટરે સ્પલીન હટાવવાની સલાહ આપી, સ્પીલન એટલે કે પેટ પાસે આવેલુ નાનુ અવયવ કે જે રક્ત શુદ્ધ કરવાનું કામ કરે છે. સર્જરી સફળ રહી.

સારાએ ભગવાનનો આભાર માન્યો છે કે ભલે તે ફક્ત મનોરંજન માટે પણ કદાચ ભગવાનની ઇચ્છાથી જ તેણે આ સ્કેન કરાવ્યું અને તેને સમયસર તેની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા વિશે ખબર પડી. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે આ નિર્ણયથી તેઓ ચિંતિત છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાર માસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાન કારખાનેદારનું કરૂણ મોત
રાજકોટ

ચાર માસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાન કારખાનેદારનું કરૂણ મોત

Editor By Editor 5 days ago
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?