By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોમધખતા તાપમાં GT vs DC વચ્ચે જંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોમધખતા તાપમાં GT vs DC વચ્ચે જંગ

Last updated: 2025/04/19 at 12:49 PM
11 months ago
Share
IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોમધખતા તાપમાં GT vs DC વચ્ચે જંગ
SHARE

અમદાવાદમાં આજે મોઢેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોમધખતા તાપમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે IPLની મેચ યોજાશે. નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં GT vs DCની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અત્યારે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર છે. ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં યોજાનાર આઈપીએલની મેચને લઈને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 

આકરો તાપ છતાં ક્રિકેટ રસિકોના પારો આસમાને

શહેરમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં ક્રિકેટ રસિકોના પારો આસમાને જોવા મળ્યો છે.  કાળઝાળ ગરમી વચ્ચે પણ આજની મેચને લઈને તમામ ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સિઝનમાં અગાઉ રમાયેલ મેચ વખતે ગરમીના તાપના કારણે કેટલાક ક્રિકેટ રસિકોને સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને એટલે જ આજની મેચમાં વહીવટીતંત્ર દ્વારા મેચ દરમ્યાન સ્ટેડિયમમાં 7 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે તેમજ આ તમામ એમ્બ્યુલન્સમાં અંદાજે કુલ 33 વ્યક્તિઓનો સ્ટાફ હાજર રહેશે. આ ઉપરાંત ક્રિકેટ રસિકો માટે મેચ દરમ્યાન સન-ફેસિંગ સ્ટેન્ડમાં સન સ્ક્રીન અને સન વાઇઝર સાથે મિસ્ટ ફેન પૂરા પડાશે. તેમજ સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે વિના મૂલ્યે પીવાનું પાણી અને ORSના પાઉચ સહિત મોબાઇલ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. 

ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે બરાબરીનો જંગ

આજે અમદાવાદમાં બપોરે બપોરે 3:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે બરાબરીનો જંગ જામશે. ગુજરાત ટાઈટન્સને તેના ઘરઆંગણે હરાવવા માટે દિલ્હી કેપિટલ્સે જોરદાર તૈયારી કરી છે. બંને ટીમો તેમની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન મેદાનમાં ઉતારશે. ગુજરાતનો અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કપ્તાન બન્યો છે. કપ્તાન તરીકે અક્ષર પટેલનું ફોર્મ સારું રહ્યું છે. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ વધુ સારું પ્રદર્શન કરી રહી છે. આજની મેચમાં ગુજરાત ટાઈન્સમાં દાસુન શનાકાનો સમાવેશ ગ્લેન ફિલિપ્સના બદલામાં થયો છે. ગ્લેન ફિલિપ્સ ઇજાના કારણે આઈપીએલની આખી સિઝનમાંથી બહાર થયો છે.

ગુજરાત ટાઇટન્સમાં આ ક્રિકેટરોના સમાવેશ સંભાવના

સાઇ સુદર્શન, શુભમન ગિલ, કુમાર કુશાગરા, શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાઇ કિશોર, સિરાજ અને પ્રસીદ કૃષ્ણ.

દિલ્હી કેપિટલ્સમાં સંભવિત પ્લેયર

જેક ફ્રેઝર મેકગર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
ગુજરાત

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

Editor By Editor 1 day ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?