IPL 2025ની 35 મી મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને પોઈન્ટ ટેબલમાં ટોપના સ્થાને છે, દિલ્હી 10 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. જ્યારે ગુજરાત 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બંને ટીમ વચ્ચે જોરદાર મુકાબલો થશે.


