By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Congo નદીમાં મુસાફરો ભરેલી બોટમાં લાગી ભીષણ આગ, 148 લોકોના થયા મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Congo નદીમાં મુસાફરો ભરેલી બોટમાં લાગી ભીષણ આગ, 148 લોકોના થયા મોત

AgraGujarat Rajkot
Last updated: 2025/04/19 at 5:50 PM
1 year ago
Share
Congo નદીમાં મુસાફરો ભરેલી બોટમાં લાગી ભીષણ આગ, 148 લોકોના થયા મોત
SHARE

કોંગો નદીમાં મુસાફરોથી ભરેલી બોટમાં આગની ઘટના બની છે. આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 148 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે કેટલાક મુસાફરો હજુ પણ ગુમ છે. તમને જણાવી દઈએ કે કોંગો નદી આફ્રિકન ખંડની બીજી સૌથી લાંબી નદી છે. આ નદી મધ્ય આફ્રિકામાંથી વહે છે અને તેનો મોટાભાગનો ભાગ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલો છે.

લોકો પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા

ઉલ્લેખનીય છે કે મંગળવારે લાકડાની મોટરબોટ HB કોંગોલોમાં અચાનક આગ લાગી અને આગ લાગ્યાની થોડીવારમાં જ બોટ પાણીમાં પલટી ગઈ હતી. આ બોટ માટનકુમુ બંદરથી નીકળી હતી અને બોલોમ્બા વિસ્તાર તરફ જઈ રહી હતી. રિવર સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક મહિલા બોટ પર રસોઈ બનાવી રહી હતી. તે સમયે, ચૂલામાંથી નીકળેલા આગના એક તણખાએ મોટી આગનું સ્વરૂપ ધારણ કરી લીધું, જે થોડીવારમાં આખા જહાજમાં ફેલાઈ ગઈ. આ ભયાનક અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, બોટમાં લગભગ 500 લોકો સવાર હતા અને આગ ફેલાતાં જ ભારે અફરાતફરી મચી ગઈ અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા અને દુઃખની વાત એ છે કે તેમાંના ઘણાને તરવાનું આવડતું ન હતું, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.

મદદ મળવામાં લાગ્યો સમય

આ દુર્ઘટનામાં લગભગ 150 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ તબીબી કે માનવતાવાદી સહાય મળી નથી. મ્બાન્ડાકાના સ્થાનિક ટાઉન હોલમાં સ્થાપિત એક કામચલાઉ શિબિરમાં લગભગ 100 લોકોને રાખવામાં આવ્યા છે. જોકે, અહીં સુવિધાઓ ખૂબ જ મર્યાદિત છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં પણ સંસાધનોની ભારે અછત છે. ઉલ્લેખનીય છે કે કોંગો જેવા દેશોમાં જ્યાં જમીન પરિવહન નબળું છે, નદીમાં મુસાફરી વધુ સામાન્ય છે, પરંતુ બોટની ખરાબ સ્થિતિ અને વધારે લોકોને બેસાડવા અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે ઘણી વખત આ પ્રકારના અકસ્માતો બને છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોર્ડ નં.૫ મચ્છરોનું ઘર, લારવા મળતા ૧૧૭ આસામીઓને નોટીસ
ગુજરાતરાજકોટ

વોર્ડ નં.૫ મચ્છરોનું ઘર, લારવા મળતા ૧૧૭ આસામીઓને નોટીસ

Editor By Editor 2 hours ago
રાજુલાના વાવેરા ગામે ‘વન કવચ’નું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
 વોર્ડ નં.૮ બિમારીનું ઘર, ૬૬૯ ઘરમાં મચ્છરના ઝુંડ
રિક્ષાના ભાડામાં વધારો, ચાલકોને દિવાળી: ગ્રાહકોને હોળી
કોર્પોરેશન ૭૮ પેઢીમાં ત્રાટકયું, ૧૧3 કિલો વાસી ખોરાકનો નાશ, ૧૬ સંચાલકોને નોટીસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?