By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025 દરમિયાન ખેલાડીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- 'હું ફરીથી ટીમ ઈન્ડિયા…'IPL
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025 દરમિયાન ખેલાડીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- 'હું ફરીથી ટીમ ઈન્ડિયા…'IPL

Last updated: 2025/05/03 at 4:20 PM
1 year ago
Share
IPL 2025 દરમિયાન ખેલાડીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- 'હું ફરીથી ટીમ ઈન્ડિયા…'IPL
SHARE

હાલમાં IPL 2025 ને લઈને ચર્ચા ચાલી રહી છે. 18મી સીઝનમાં KKR ની કેપ્ટનશીપ કરી રહેલા અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે મોટું નિવેદન આપ્યું છે.

2 વર્ષથી ભારતીય ટીમની બહાર રહેલા રહાણેએ કહ્યું કે ‘દરરોજ જ્યારે હું જાગું છું, ત્યારે હું હંમેશા વિચારું છું કે હું કયા લક્ષ્યો પ્રાપ્ત કરવા માંગુ છું.’ મારા માટે, મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા કરતાં વધુ મહત્વનું કંઈ નથી. હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું. હું ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા માંગુ છું.

ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ રહાણેએ વ્યક્ત કર્યું દુઃખ

ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ રહાણેએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. પોતાના કમબેક પર ભાર મૂકતા તેને કહ્યું કે ‘હું એવો વ્યક્તિ છું જે ક્યારેય હાર માનતો નથી. હું હંમેશા મેદાન પર મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું. હું 100 ટકાથી વધુ આપું છું. રહાણેએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ 2023 માં રમી હતી, તે એક દાયકા સુધી ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ હતો, પછી તે બહાર થઈ ગયો હતો. પરંતુ તેને હજુ પણ હાર માની નથી. આ નિવેદન દ્વારા તેને પસંદગીકારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ રમવા માટે તૈયાર છે અને તેમના નામ પર વિચાર કરવો જોઈએ.

IPL 2025 પછી, જૂનમાં, ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ સિરીઝ પહેલા, રહાણેએ તેની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે તેનામાં હજુ પણ તે ભૂખ અને જુસ્સો બાકી છે.

IPL 2025 માં KKR માટે સૌથી વધુ રન

રહાણે આઈપીએલમાં સારા ફોર્મમાં છે. આ જમણા હાથના સ્ટાર બેટ્સમેન કોલકાતા માટે અત્યાર સુધી રમાયેલી 10 મેચમાં 297 રન બનાવી ચૂક્યા છે અને ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

અજિંક્ય રહાણેનું ક્રિકેટ કરિયર કેવું રહ્યું?

આ એ જ અજિંક્ય રહાણે છે, જેને 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો, અને પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતને 2-1થી ટેસ્ટ સિરીઝ જીત અપાવી હતી. અત્યાર સુધીમાં, રહાણેએ ટીમ ઈન્ડિયા માટે 85 ટેસ્ટ મેચોમાં 38.46 ની એવરેજથી 10256 રન બનાવ્યા છે, જેમાં 12 સદીનો સમાવેશ થાય છે. તેને 90 વનડેમાં 35.26 ની એવરેજથી 3767 રન બનાવ્યા છે. રહાણેએ 20 T20 મેચોમાં 375 રન બનાવ્યા છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વઢવાણના નગરા ગામની નદીમાં ડૂબતા ચારના મોત
સુરેન્દ્રનગર

વઢવાણના નગરા ગામની નદીમાં ડૂબતા ચારના મોત

Editor By Editor 2 days ago
ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
જેતપુર પાલિકામાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી પર બેસી પતિદેવો દ્વારા વહિવટ
શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
નર્મદા કોર્ટની સજા સામે રાહત આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની HCમાં અરજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?