By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Opinion: આતંકના અડ્ડાના સફાયા માટેનું કાઉન્ટડાઉન શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Opinion: આતંકના અડ્ડાના સફાયા માટેનું કાઉન્ટડાઉન શરૂ

Last updated: 2025/05/06 at 12:55 AM
11 months ago
Share
Opinion: આતંકના અડ્ડાના સફાયા માટેનું કાઉન્ટડાઉન શરૂ
SHARE

પહલગામમાં આતંકી હુમલા પછી પાકિસ્તાનને તેની ભાષામાં પાઠ ભણાવવા ભારતીય સેના સજ્જ બની છે. આ વખતે ત્રિપાંખિયો હુમલો કરીને પાકિસ્તાનને ધૂળ ચટાડવામાં આવે તેવી સંભાવના છે.

સેનાની ત્રણેય પાંખ એક સાથે અથવા તો અલગ અલગ રીતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓ અને તેમના આકાઓ પર ઘાતક હુમલા કરીને તેમને દફનાવવાની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ગમે ત્યારે ભારત આક્રમક હુમલા કરીને પાકિસ્તાન સામે બદલો લઈ શકે છે. સેનાની ત્રણેય પાંખના વડાઓએ તેમની ઓપરેશનલ તૈયારી અંગે પીએમ મોદીને બ્રીફ કર્યા છે. જ્યાં સુધી કૂટનીતિની વાત છે ત્યાં સુધી ભારત આ વખતે આખા વિશ્વને સંદેશો આપવા માંગે છે કે તેની સામે આંખ ઊંચી કરનારના કેવા હાલ બેહાલ થાય છે. ક્યારે, કેવી રીતે અને કેટલી હદે કોને કેટલી સજા કરવી તે ભારત સરકાર અને ભારતની સેના નક્કી કરશે. જે રીતે પહલગામ હુમલામાં નિર્દોષોની હત્યા કરવામાં આવી છે તે સંદર્ભમાં આતંકીઓને જરાપણ માફ ન કરવા જોઈએ તેવો આખા ભારતનો સૂર છે. અગાઉ ઉરી હુમલા વખતે ભારતે પાક. કબજા હેઠળનાં કાશ્મીર (PoK) માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ વખતે સેનાની ત્રણેય પાંખના વડા પીએમ મોદીને મળ્યા પછી તેમને લશ્કરી કાર્યવાહીની તૈયારી અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. આર્મીની ત્રણેય પાંખ વચ્ચે સંકલન સાધવા ઉચ્ચ સ્તરે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. એરફોર્સ દ્વારા પિૃમ કમાન્ડ પર ફાઇટર જેટ લાંબા અંતર સુધી સોર્ટિઝ લઈ રહ્યા છે. એર ડિફેન્સ નેટવર્કને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૌ પહેલા પાકિસ્તાનમાં અને તેની આસપાસ છુપાયેલા આતંકીઓને વીણી વીણીને તેમનો સફાયો કરવાનો પ્લાન ઘડાયો છે. પીએમ મોદીએ પાક. હુમલાનો બદલો લેવા ગમે તે પગલાં લેવા આર્મીનાં વડાઓને છૂટોદોર આપ્યો છે. ટાર્ગેટ એ; ટાઇમિંગ નક્કી કરવાની જવાબદારી તેમને સોંપી છે. પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં loc પર સતત ફાયરિંગ કરીને ભારતીય સેનાને ઉશ્કેરવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે. ભારતના જવાનો તેમની આ ગુસ્તાખીનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એરફોર્સ દ્વારા પાક.ના એરબેઝ પર તબાહી મચાવવા જુદાજુદા એરબેઝ ખાતે હથિયારોથી સજ્જ જેટ ફાઇટરને તૈયાર કરવામાં આવ્યા છે. સિગ્નલ મળતા જ આ વિમાનો તેનાં નક્કી કરવામાં આવેલા ટાર્ગેટનો સફાયો કરવા સજ્જ છે. દુશ્મનોની તબાહી માટે ભારત પાસે આ વખતે રાફેલ જેટ ફાઇટર અને પૃથ્વી જેવા શક્તિશાળી મિસાઇલ્સ છે. નૌકાદળ દ્વારા વિમાનવાહક જહાજ તેમજ આધુનિક હથિયારો સાથેની સબમરીનોએ પિૃમ કિનારે અડ્ડો જમાવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે હુંકાર ભર્યો છે કે પીએમ મોદીના નેતૃત્વમાં તમામ ભારતીયોની દુશ્મનને પાઠ ભણાવવાની ઇચ્છા પૂરી થશે. આતંકના અડ્ડાઓના સફાયા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 2 days ago
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?