By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    17 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunrisers Hyderabadનો સ્ટાર બેટ્સમેન કોવિડ-19નો બન્યો શિકાર, ટીમને લાગ્યો મોટો ઝટકો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Sunrisers Hyderabadનો સ્ટાર બેટ્સમેન કોવિડ-19નો બન્યો શિકાર, ટીમને લાગ્યો મોટો ઝટકો

Last updated: 2025/05/18 at 10:41 PM
10 months ago
Share
Sunrisers Hyderabadનો સ્ટાર બેટ્સમેન કોવિડ-19નો બન્યો શિકાર, ટીમને લાગ્યો મોટો ઝટકો
SHARE

IPL 2025 દરમિયાન SRH ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ કોવિડ-19 માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચારની પુષ્ટિ સનરાઈઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ ડેનિયલ વેટોરીએ કરી છે. તેમને માહિતી આપી છે કે ટ્રેવિસ હેડ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આ કારણે, હેડ હજુ સુધી ભારત પાછો ફરી શક્યો નથી.

ડેનિયલ વેટોરીએ કરી પુષ્ટિ

સનરાઈઝર્સ હૈદરાબાદ તેમની આગામી મેચ 19 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વેટ્ટોરીએ કહ્યું કે ટ્રેવિસ હેડ કાલે સવારે આવી રહ્યો છે. તેને પહોંચવામાં મોડું થયું. ખરેખર તેને કોરોના થયો હતો. એટલા માટે તે મુસાફરી કરી શક્યો નહીં. તો તે કાલે સવારે આવશે અને ત્યારબાદ અમે તેની સ્થિતિનું મૂલ્યાંકન કરીશું.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે IPL એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યા બાદ સનરાઈઝર્સના હેડ અને કેપ્ટન પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેના ગયા પછી, 11 જૂનથી શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે તેમની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે તેઓ ભારત પાછા ફરશે કે નહીં અને ક્યારે તે અંગે બહુ ઓછી સ્પષ્ટતા હતી. પરંતુ સનરાઈઝર્સે પુષ્ટિ આપી હતી કે હેડ અને કમિન્સ IPL 2025ના બાકીના મેચો માટે ભારત આવશે.

IPL 2025માં ટ્રેવિસ હેડનું બેટ રહ્યું શાંત

હૈદરાબાદની ટીમ પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે અને 25 મેના રોજ ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ રમશે. આ સિઝનમાં હૈદરાબાદની 3 મેચ બાકી છે. લખનૌ પછી, તેને RCB અને KKR સામે મેચ રમવાની છે. હેડ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ આ સિઝનમાં તેનું બેટ સારું પ્રદર્શન કરી શક્યું નહીં. તેને 11 મેચમાં 281 રન બનાવ્યા. ગયા સિઝનમાં તેને 15 મેચમાં 567 રન બનાવ્યા હતા.

જાણો કોનું પલડું ભારે

IPLના ઈતિહાસમાં અત્યાર સુધીમાં હૈદરાબાદ અને લખનૌ વચ્ચે 5 મેચ રમાઈ છે. આમાંથી એક મેચ હૈદરાબાદ અને બાકીની બધી મેચ લખનૌએ જીતી છે.

કુલ મેચ – 5

હૈદરાબાદ જીત – 1

લખનૌની જીત – 4 મેચ

લખનૌ સુપર જાયન્ટ્સ સંભવિત પ્લેઈંગ 11: એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, અબ્દુલ સમદ, દિગ્વેશ સિંહ, પ્રિન્સ યાદવ, રવિ બિશ્નોઈ, શાર્દુલ ઠાકુર.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ(કેપ્ટન), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી, સિમરજીત સિંહ.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ગોંડલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે

Editor By Editor 2 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?