IPL 2025 માં લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. મેચમાં RCB એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. SRH પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે RCB ટોપ-2માં સ્થાન મેળવવાની ખૂબ નજીક છે. ટીમ 12 મેચમાં 17 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જો RCB તેની બાકીની બંને મેચ જીતી જાય છે, તો તે ટોપ-2 માં સ્થાન મેળવશે. આવી સ્થિતિમાં, ફાઇનલમાં પહોંચવાના બે ચાન્સ રહેશે.
જો RCB તેની બાકીની બંને મેચ જીતી જાય છે, તો તે ટોપ-2 માં સ્થાન મેળવશે. આવી સ્થિતિમાં, ફાઇનલમાં પહોંચવાના બે ચાન્સ રહેશે. મેચમાં RCBના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીત્યો અને તેમણે નિર્ણય લીધો કે RCB ટીમ પહેલા બોલિંગ કરશે. સનરાઇઝર્સ ટીમ આ મેચમાં બેટિંગ કરવા જઈ રહી છે.


