By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    5 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
    Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
    14 minutes ago
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    1 hour ago
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    2 hours ago
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    3 hours ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બંને ટીમના કેપ્ટન પાસે ઇતિહાસ રચવાનો મોકો, IPL રેકોર્ડમાં નોંધાશે નામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

બંને ટીમના કેપ્ટન પાસે ઇતિહાસ રચવાનો મોકો, IPL રેકોર્ડમાં નોંધાશે નામ

Last updated: 2025/06/03 at 6:52 PM
6 days ago
Share
બંને ટીમના કેપ્ટન પાસે ઇતિહાસ રચવાનો  મોકો, IPL રેકોર્ડમાં નોંધાશે નામ
SHARE

આઈપીએલ 2025 ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ખરાખરીનો ખેલ થવાનો છે. આ વખતે ક્રિકેટ રસિકો માટે મજાની વાત એ છે કે બંને ટીમો તેમની પ્રથમ ટ્રોફી માટે મેદાનમાં ટકરાશે જેના લીધે હાઇ વૉલ્ટેજ ડ્રામા થવાની પૂરી શક્યતાઓ રહેલી છે.

આજે ખરાખરીનો જંગ

આજે 3 જૂન 2025ના રેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ રમાવાની છે. આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જ્યાં આજે લાખોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો વિશ્વભરથી મેચ જોવા માટે આવી ચૂક્યા છે. આ મેચ રોમાંચ ની સાથે સાથે  શ્રેયસ અને રજત માટે ઇતિહાસ રચવાનો એક સુવર્ણ અવસર લઈને આવી છે. આ બંને ટીમના કપ્તાન પાસે આજે આઈપીએલની રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવાનો એક અવસર પણ આવ્યો છે.

સૌથી જડપી IPL ટ્રોફી જીતવાનો મોકો

આ વખતે આઈપીએલમાં પ્રથમ વાર રજત પાટીદારને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન બનવાનો મોકો મળ્યો છે. રજત પાસે આઇપીએલમાં આ વખતે એક અનોખો રેકોર્ડ બનાવવાનો અવસર પણ આવ્યો છે. જો આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીતી જાય છે, તો રજત પાટીદાર આઇપીએલના ઇતિહાસમાં સૌથી જડપથી ટ્રોફી પોતાના નામે કરનાર કેપ્ટનના લિસ્ટમાં આવી જશે. અત્યાર સુધી આવું કરનારા ખેલાડીઓને યાદ કરીએ તો અત્યાર સુધી કપ્તાનીના પ્રથમ સિજનમાં હાર્દિક પંડયા અને શેન વોર્ન આ બેજ ખેલાડીઓ ટ્રોફી પોતાના નામે કરીને આ રેકોર્ડ બનાવી શક્યા છે.

શ્રેયસ પાસે રેકોર્ડ બનવાનો સુવર્ણ મોકો

સામે પક્ષે પંજાબની વાત કરીએતો પંજાબના કેપ્ટન અને સ્ફોટક બેટ્સમેન શ્રેયસ પાસે એક એવો રેકોર્ડ બનાવવાનો મોકો છે, જે આઈપીએલના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યો. જો આજે ફાઇનલ મેચમાં પંજાબ બાજી મારી જાય છે તો આઇપીએલના ઇતિહાસમાં બે અલગ-અલગ ટીમો તરફથી કેપ્ટન તરીકે રમીને આ ટ્રોફી જીતનાર ટે પ્રથમ કેપ્ટન બની જશે. આ પહેલા શ્રેયશે 2024માં કોલકાતા નાઈટ રાઇડર માટે કપ્તાની કરીને ટ્રોફી જીતી હતી. 

You Might Also Like

Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ

Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World :આ દેશ દર પાંચ દિવસે એક પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે…!
આંતરરાષ્ટ્રીય

World :આ દેશ દર પાંચ દિવસે એક પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે…!

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Yuzvendra Chahal સાથે જોવા મળી રૂમર્ડ ગર્લફ્રેન્ડ? ક્વાલિટી ટાઈમનો વીડિયો થયો લીક
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
Victory Parade પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય
WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?