By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    13 minutes ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    1 hour ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    2 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    3 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: War: રશિયાના અધિકારીઓ ઉત્તર કોરિયા પહોંચ્યા, આંતરરાષ્ટ્રીય મુદ્દે થશે ચર્ચા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

War: રશિયાના અધિકારીઓ ઉત્તર કોરિયા પહોંચ્યા, આંતરરાષ્ટ્રીય મુદ્દે થશે ચર્ચા

AgraGujarat Rajkot
Last updated: 2025/06/04 at 7:24 PM
5 days ago
Share
War: રશિયાના અધિકારીઓ ઉત્તર કોરિયા પહોંચ્યા, આંતરરાષ્ટ્રીય મુદ્દે થશે ચર્ચા
SHARE

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં રશિયાના અધિકારીઓ ઉત્તર કોરિયા પહોંચ્યા છે. ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઉન સાથે રણનૈતિક ચર્ચાઓ કરવામાં આવનારી છે.

યૂક્રેન સાથેના યુદ્ધમાં ઉભી થયેલી સ્થિતિ વચ્ચે રશિયાના ઉચ્ચ અધિકારીઓ ઉત્તર કોરિયા પહોંચ્યા અને સુરક્ષા અધિકારીઓ સાથે પણ વાત કરવાના છે.

યૂક્રેન ઉપરાંત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ચર્ચશે 

સમાચાર એજન્સીના અહેવાલો મુજબ ઉત્તર કોરિયન નેતા કીમ જોંગ ઉન અને રશિયાના સુરક્ષા પરિષદના સચિવ શોઇગૂ વચ્ચે યુધ્ધ સંદર્ભે ચર્ચા થશે. એકબીજા દેશના સહયોગથી આગળ વધી શકાય એમ પણ ચર્ચા કરવામાં આવનાર છે. રણનૈતિક ચર્ચાઓ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયન નેતા કીમ જોંગ વચ્ચે હસ્તાક્ષર થયા હતા. યૂક્રેનની આસપાસની સ્થિતિ સહિત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે.

ઉત્તર કોરિયન સૈનિકોની પુતિને કરી પ્રસંશા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઉત્તર કોરિયન સૈનિકોની પ્રસંશા કરી હતી. રશિયાના રક્ષા મંત્રી રહી ચૂકેલા શોઇગૂ છેલ્લે માર્ચના અંતમાં ઉત્તર કોરિયા ગયા હતા. એપ્રિલમાં ક્રેમલીને પુષ્ટિ કરી હતી કે, ઉત્તર કોરિયાઈ સૈનિકોએ રશિયાની કુર્સ્ક વિસ્તારમાં યુક્રેની સૈનિકોની ઘૂસણખોરી રોકવામાં રશિયાની સાથે રહ્યા હતા. તે સમયે પુતિને ઉત્તર કોરિયન સૈનિકોની પ્રસંશા કરી હતી. તેમની માતૃભૂમિની રક્ષા કરી હોવાનું તેમણે કહ્યું હતું.

યુદ્ધ રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ 

રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ રોકવા માટે તમામ પ્રયાસો અસફળ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રયાસ કર્યો હતો. જોકે હજુ જંગ યથાવત છે, તેનો કોઈ અંત આવે એમ લાગતું નથી. બંને દેશોના અસરગ્રસ્તો અને મૃતકોની સંખ્યા વધારે છે. લાખો લોકો વિસ્થાપિત થયા છે. આંતરરાષ્ટ્રીય રીતે પણ ઘણા દેશો એ યુદ્ધ વિરામની અપીલ કરી છે પરંતુ સ્થિતિ ગંભીર બની છે.

You Might Also Like

US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, માંડ-માંડ બચ્યા લોકો…જુઓ Video

USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત

Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

Pakistanમાં ઇમરાન ખાન જેલ બહાર આવશે ? 11 જૂને મળશે જામીન ?

America: વિદેશી આતંકીઓથી ટ્રમ્પ પણ સાવધાન ? 12 દેશના નાગરિકોને પ્રવેશબંધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pakistan કંગાળ હોવા છતાં IMFએ 23 વખત લોન આપી
આંતરરાષ્ટ્રીય

Pakistan કંગાળ હોવા છતાં IMFએ 23 વખત લોન આપી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
બંને ટીમના કેપ્ટન પાસે ઇતિહાસ રચવાનો મોકો, IPL રેકોર્ડમાં નોંધાશે નામ
Baba Vanga Prediction 2025: 7 જૂને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે તો?
આ વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરે લીધો સંન્યાસ, સચિનને કરી ચૂક્યા છે ક્લિન બોલ્ડ
IPL 2025 Purple Cap Winner: આ ખેલાડીએ લીધી સૌથી વધારે વિકેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?