By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    26 minutes ago
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    1 hour ago
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    2 hours ago
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    3 hours ago
    Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
    Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી

AgraGujarat Rajkot
Last updated: 2025/06/12 at 12:35 AM
3 days ago
Share
Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી
SHARE

ડેનમાર્કે એક મોટો નિર્ણય લીધો છે, ડેનમાર્કની સંસદે દેશમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવાની મંજૂરી આપી દીધી છે. તેના માટે એક બિલ પણ સંસદમાંથી પાસ કરવામાં આવ્યું છે. ડેનમાર્કે નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત ગ્રીનલેન્ડ પર કંટ્રોલ કરવા ઈચ્છે છે. ડેનમાર્કના આ નિર્ણયની તેના જ દેશમાં આલોચના કરવામાં આવી રહી છે.

બિલના વિરોધમાં 11 વોટ પડ્યા

ડેનમાર્કની સંસદમાં આ બિલના પક્ષમાં 94 અને વિરોધમાં 11 વોટ પડ્યા છે. સંસદમાંથી પાસ થયા બાદ હવે આ બિલને દેશના રાજા ફ્રેડિરક દશનની પાસે સહી કરવા માટે મોકલવામાં આવશે. સંસદમાંથી પાસ થયેલા આ બિલનો વિરોધ કરનારા લોકો કહી રહ્યા છે કે તેનાથી ડેનમાર્કે પોતાની સંપ્રભુતા અમેરિકાના સામે ગીરવે મુકી દીધી છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાને પણ પહેલા કહ્યું હતું કે દ્વીપ વિશે અમેરિકાનું નિવેદન અપમાનજનક છે. આ ક્યારેય એવી સંપતિ નહીં થાય, જેને કોઈ પણ ખરીદી શકે.

અમેરિકાને આ નિર્ણયથી શું થશે ફાયદો?

ડેનમાર્કની સંસદમાં પાસ થયેલું બિલ 2023માં બાઈડન તંત્રની સાથે કરેલા જુના સૈન્ય કરાર સાથે જોડાયેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી અમેરિકી સૈનિકોને આ સ્કેન્ડિનેવિયન દેશના લશ્કરી એરબેઝ સુધી પહોંચ સુનિશ્ચિત થશે. બિલના નવા માપદંડો ટ્રમ્પની વ્યૂહાત્મક, ખનિજ સમૃદ્ધ આર્કટિક ટાપુને પોતાના કબજામાં લેવાની ઈચ્છા અનુરૂપ છે. અમેરિકા અને ડેનમાર્ક ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)ના સાથી છે.

You Might Also Like

Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ

Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'

Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
સ્પોર્ટ્સ

BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

By 26 minutes ago
RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?