By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    7 days ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading:  અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

Editor
Last updated: 2025/06/20 at 5:58 PM
7 days ago
Share
SHARE

જયરાજસિંહ તેમના પુત્ર ગણેશ, DCP બાંગરવા, DYSP ઝાલા સહિત 28 સામે આક્ષેપ અંગે તા.1 જુલાઇ સુધીમાં CCTV ફૂટેજ રજુ કરવા પોલીસને સુચના

અગ્ર ગુજરાત, રાજકોટ

અતુલ સુરાણી દ્વારા 

મુળ રીબડા છેલ્લા થોડ સમયથી રાજકોટ સ્થાઇ થયેલા અમિત ખુંટને સાવરકુંડલા પંથકની સગીરાનો સંપર્ક થયો હતો ત્યારે અચાનક આ સગીરાએ અમિત ખુંટે તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. જે ફરિયાદ બાદ અમિત ખુંટે રીબડા ખાતે આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જેના આધારે અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહ સામે ગંભીર આક્ષેપો થયા હતા. તેવા સમયે અદાલત સમક્ષ હાજર થયેલી ભોગ બનનાર સગીરાએ એવું જણાવ્યું હતુ કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ તેમના પુત્ર ગણેશ રાજકોટના ડીસીપી બાંગરવા, ડીવાયએસપી કે.જી.ઝાલા તથા અન્ય છ પીઆઇ, સહિત 28 લોકોએ તેને સતત ટોર્ચર કરી ખોટી રીતે નિવેદન આપવા કહ્યું હતું. જે જુબાનીના આધારે અદાલતે કાર્યવાહી શરૂ કરી હતી. હવે, કોર્ટે તા.1 જુલાઈ 2025 સુધીના ગોંડલ ડીવાયએસપી, તાલુકા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસને 8.6.2025 સુધીના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા આદેશ કર્યો છે.

Contents
જયરાજસિંહ તેમના પુત્ર ગણેશ, DCP બાંગરવા, DYSP ઝાલા સહિત 28 સામે આક્ષેપ અંગે તા.1 જુલાઇ સુધીમાં CCTV ફૂટેજ રજુ કરવા પોલીસને સુચનાઅગ્ર ગુજરાત, રાજકોટઅતુલ સુરાણી દ્વારા મુળ રીબડા છેલ્લા થોડ સમયથી રાજકોટ સ્થાઇ થયેલા અમિત ખુંટને સાવરકુંડલા પંથકની સગીરાનો સંપર્ક થયો હતો ત્યારે અચાનક આ સગીરાએ અમિત ખુંટે તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. જે ફરિયાદ બાદ અમિત ખુંટે રીબડા ખાતે આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જેના આધારે અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહ સામે ગંભીર આક્ષેપો થયા હતા. તેવા સમયે અદાલત સમક્ષ હાજર થયેલી ભોગ બનનાર સગીરાએ એવું જણાવ્યું હતુ કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ તેમના પુત્ર ગણેશ રાજકોટના ડીસીપી બાંગરવા, ડીવાયએસપી કે.જી.ઝાલા તથા અન્ય છ પીઆઇ, સહિત 28 લોકોએ તેને સતત ટોર્ચર કરી ખોટી રીતે નિવેદન આપવા કહ્યું હતું. જે જુબાનીના આધારે અદાલતે કાર્યવાહી શરૂ કરી હતી. હવે, કોર્ટે તા.1 જુલાઈ 2025 સુધીના ગોંડલ ડીવાયએસપી, તાલુકા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસને 8.6.2025 સુધીના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા આદેશ કર્યો છે. જાણવા મળતી વિગત મુજબ, અમિત ખુંટ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરા સહીત આરોપીઓની ધરપકડ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે અમિત ખુંટ નામના યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. કારણ કે પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં અનિરુધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિતનાઓના નામ લખ્યા હતા. આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અમિત ખુંટ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરા સહીત આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ કેસમાં નવો વળાંક આવ્યો હતો અને સગીરાને ધમકી તેમજ દબાણ અને લોભ લાલચ આપી ખોટા નિવેદન આપવા દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ મીડિયા સમક્ષ તેમજ કોર્ટ સમક્ષ પીડિતા સગીરાએ કર્યો હતો. કોર્ટે CCTV ફૂટેજ રજૂ કરવાનો આદેશ કર્યો આ પછી સગીરા દ્વારા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા, તેમજ પોલીસ અધિકારીઓ સહીત 28 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ સગીરા પાસે તૈયાર નિવેદનમાં પોલીસે સહી કરાવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરતા ગોંડલ કોર્ટ દ્વારા સમગ્ર મામલે ઈન્કવાયરી કરવા તેમજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને 20.5.202થી 8.6.2025 સુધીના સમયગાળા માટે CCTV ફૂટેજ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. જયારે નાયબ પોલીસ અધિકારીને 30.5.2025થી 8.6.2025 સુધીના સમયગાળા માટે CCTV ફૂટેજ રજૂ કરવાનો આદેશ કર્યો છે જે આગામી તારીખ 1.7.2025ના રોજ અથવા તે પહેલાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સાથે સગીરાએ કરેલ અન્ય આરોપોને ધ્યાનમાં રાખીને, “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.ને ગોંડલમાં આવેલ હોટેલ શ્રીના 30.5.2025થી 8.6.2025 સુધીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો નિર્દેશ આપવામાં આવે છે. જે પણ 1.7.2025 ના રોજ અથવા તે પહેલાં આ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


જાણવા મળતી વિગત મુજબ, અમિત ખુંટ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરા સહીત આરોપીઓની ધરપકડ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે અમિત ખુંટ નામના યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. કારણ કે પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં અનિરુધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિતનાઓના નામ લખ્યા હતા. આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અમિત ખુંટ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરા સહીત આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ કેસમાં નવો વળાંક આવ્યો હતો અને સગીરાને ધમકી તેમજ દબાણ અને લોભ લાલચ આપી ખોટા નિવેદન આપવા દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ મીડિયા સમક્ષ તેમજ કોર્ટ સમક્ષ પીડિતા સગીરાએ કર્યો હતો. કોર્ટે CCTV ફૂટેજ રજૂ કરવાનો આદેશ કર્યો આ પછી સગીરા દ્વારા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા, તેમજ પોલીસ અધિકારીઓ સહીત 28 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ સગીરા પાસે તૈયાર નિવેદનમાં પોલીસે સહી કરાવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરતા ગોંડલ કોર્ટ દ્વારા સમગ્ર મામલે ઈન્કવાયરી કરવા તેમજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને 20.5.202થી 8.6.2025 સુધીના સમયગાળા માટે CCTV ફૂટેજ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. જયારે નાયબ પોલીસ અધિકારીને 30.5.2025થી 8.6.2025 સુધીના સમયગાળા માટે CCTV ફૂટેજ રજૂ કરવાનો આદેશ કર્યો છે જે આગામી તારીખ 1.7.2025ના રોજ અથવા તે પહેલાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સાથે સગીરાએ કરેલ અન્ય આરોપોને ધ્યાનમાં રાખીને, “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.ને ગોંડલમાં આવેલ હોટેલ શ્રીના 30.5.2025થી 8.6.2025 સુધીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો નિર્દેશ આપવામાં આવે છે. જે પણ 1.7.2025 ના રોજ અથવા તે પહેલાં આ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

You Might Also Like

PM મોદી આ 5 દેશની કરી શકે છે મુલાકાત, જાણો કારણ

Congressની ખુરશી ખતરામાં હતી એટલે ઈમરજન્સી લાગુ કરી હતી: અમિત શાહ

અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ

India: 108 દિવસમાં 30 પત્નીઓની પતિઓએ હત્યા કરી, પતિ-પત્ની બંધનની ક્રૂરતાથી હત્યા

Raja Raghuvanshi Murder Case: ઈન્દોર પહોંચેલી શિલોંગ પોલીસને મળ્યો નવો પુરાવો

TAGGED: agra gujarat, amitkhunt, anirudhdhsinhjadeja, ganeshjadeja, jayrajsinhjadeja, rajdeepsinhjadeja, rajkotcrime, rajkotnews, ribada
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad1
Happy0
Angry0
Wink1

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad:ઉત્તર ઝોનની કચેરીમાં જ બે દિવસ બાદ પણ પાણી ન ઓસરતાં પમ્પ
આંતરરાષ્ટ્રીય

Ahmedabad:ઉત્તર ઝોનની કચેરીમાં જ બે દિવસ બાદ પણ પાણી ન ઓસરતાં પમ્પ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Kidney Cancer: 5 શરુઆતી લક્ષ્ણોની ન કરો અવગણના, નહીં તો વધશે તકલીફ
Israelના ટાર્ગેટ પર ઇરાનની ગુપ્ત એજન્સી, 3 સિનીયર કમાન્ડર, 15 સૈનિકો ઠાર
Jamnagarમાં 1,396 સ્થળોએ યોગ દિવસની ઉજવણી, 4 લાખથી વધુ નાગરીકો ઉત્સાહભેર જોડાયા
Amarnath-Yatraની સુરક્ષા પર ખાસ જોર, રાજનાથ સિંહે સેનાના અધિકારીઓ સાથે કરી બેઠક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?