By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    51 minutes ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Aloe Vera Jel Benefit : એલોવેરા વાળ માટે ફાયદાકારક, વહેલા ટાલ પડવાની સમસ્યામાં આ રીતે કરો ઉપયોગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Aloe Vera Jel Benefit : એલોવેરા વાળ માટે ફાયદાકારક, વહેલા ટાલ પડવાની સમસ્યામાં આ રીતે કરો ઉપયોગ

Last updated: 2025/11/05 at 2:21 PM
6 months ago
Share
Aloe Vera Jel Benefit : એલોવેરા વાળ માટે ફાયદાકારક, વહેલા ટાલ પડવાની સમસ્યામાં આ રીતે કરો ઉપયોગ
SHARE

Contents
એલોવેરા જેલ જાણો કેટલી ફાયદાકારકટાલ દૂર થશે, લગાવો એલોવેરા જેલ

એલોવેરા કે જેને દેશીભાષામાં કુંવારપાઠું કહે છે તે અનેક સમસ્યામાં ફાયદાકારક છે. વાળ, ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં વિવિધ રીતે એલોવેરાનો ઉપયોગ થાય છે. એલોવેરામાંથી બનતો જયુસ બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. આજે તમને વાળ માટે એલોવેરા કેટલું ફાયદાકારક છે તે જણાવીશું. વાળા લાંબા, જાડા અને ચમકદાર હોય તો દેખાવ વધુ આકર્ષક લાગે છે. એટલે જ દરેકની ઇચ્છા હોય છે કે તેમના વાળ સુંદર હોય. મોંઘા શેમ્પૂ, કન્ડિશનર અને સપ્લિમેન્ટ્સના બદલે વાળ સુંદર બનાવવા તમે દેશી ઉપચાર તરીકે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરા જેલ જાણો કેટલી ફાયદાકારક

આજકાલ દરેક લોકો પોતાના ઘરમાં એલોવેરાનો છોડ રાખવા લાગ્યા છે. વાળના ગ્રોથ અને વિકાસ માટે એલોવેરા શ્રેષ્ઠ ઉપચાર છે. એલોવેરા એટલે કે કુંવારપાઠું એવો છોડ છે જેના પાંદડામાં ઠંડુ, ચીકણું જેલ જેવું પદાર્થ હોય છે.  આ જેલમાં વિટામિન A, C, E અને B12, તેમજ ઝીંક, મેગ્નેશિયમ અને કેટલાક ફાયદાકારક ફેટી એસિડ હોય છે. આ જ કારણ છે કે લોકો ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ, ખોડો, બળતરા અને વાળને નરમ બનાવવા માટે એલોવેરાનો ઉપયોગ કરે છે. તેમજ ચહેરા પરના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરી ગ્લોઈંગ સ્કીન મેળવવા આ જેલનો ઉપયોગ કરાય છે.

ટાલ દૂર થશે, લગાવો એલોવેરા જેલ

એલોવેરા વાળને સ્વસ્થ રાખવામાં અસરકારક છે, પરંતુ જ્યારે ટાલ દૂર કરવા અને નવા વાળ ઉગાડવાની વાત આવે છે ત્યારે લોકો મોંઘી ટ્રીટમેન્ટનો સહારો લે છે. કયારેક આ હેર ટ્રીટમેન્ટની આડઅસર થાય છે. મોંઘી હેર ટ્રીટમેન્ટના સ્થાને તમે વહેલા ટાલથી બચવા આ રીતે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. વાળને સ્વસ્થ બનાવવા માટે આ રીતે એલોવેરા જેલ લગાવવો. એલોવેરાના પાનને કાપી જેલ કાઢો અને તેને માથાની ચામડીમાં હળવા હાથે માલિશ કરો. આ જેલને માથામાં 30 થી 40 મિનિટ રહેવા દો પછી વાળને સારા શેમ્પુથી ધોઈ લો. અઠવાડિયામાં ૨-૩ વાર આ પ્રયોગ કરવાથી ધીમે ધીમે પરિણામો દેખાશે અને વાળનો ગ્રોથ વધશે અને ટાલની સમસ્યા દૂર થશે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
રાજકોટ

 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ

Editor By Editor 4 days ago
ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા
 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો
 ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.33 અને સામાન્યનું ૯૨.૭૧ ટકા પરિણામ
ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?