By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    24 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kachchh News: જિલ્લામાંથી કૃષિ સહાય માટે અત્યાર સુધીમાં 68 હજારથી વધુ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Kachchh News: જિલ્લામાંથી કૃષિ સહાય માટે અત્યાર સુધીમાં 68 હજારથી વધુ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરાઈ

AgraGujarat Rajkot
Last updated: 2025/11/27 at 4:51 PM
4 months ago
Share
Kachchh News: જિલ્લામાંથી કૃષિ સહાય માટે અત્યાર સુધીમાં 68 હજારથી વધુ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરાઈ
SHARE

Contents
કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત કરાઈ ભારે વરસાદને કારણે ૮૬,૬૮૦ હેક્ટરમાં પાકને નુક્સાની ભચાઉ તાલુકામાંથી ૧૪,૮૬૪ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી રાપર તાલુકામાં ૪૪,૩૬૧ ખેડૂતોનાં ખરીફ પાકનો સરવે કરાયો

કચ્છ જીલ્લામાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારે વરસાદને કારણે પાકમાં ખેડૂતોને થયેલી ભારે નુક્સાનીને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સહાય પેકેજ કરાવાની સાથે નુક્સાનીનો પણ સરવે કરાવવામાં આવ્યો હતો.જેમાં ભારે વરસાદને કારણે ત્રણ તાલુકામાં ૮૬,૬૮૦ હેક્ટરમાં અને કમોસમી વરસાદને કારણે બે તાલુકામાં કુલ ૪૭,૪૫૫ હેક્ટર મળીને કુલ ૧,૩૪,૧૩૫ હેક્ટરમાં ખરીફ પાકને નુક્સાની થઈ હોવાનું બહાર આવ્યું હતું.બીજી તરફ, અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી કૃષિ સહાય માટે જીલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૬૮,૬૬૪ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવી છે.

કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત કરાઈ

જીલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલાએ જણાવ્યું હતું કે,કચ્છમાં ભારે વરસાદથી અંજાર,ભચાઉ અને રાપરમાં ખેડૂતોને પાકમાં નુક્સાનીનો સામનો કરવો પડયો હતો.જેને ધ્યાને લઇને સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કૃષી સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.જેના પગલે ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે.અંજાર અને ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોનાં ખરીફ પાકને નુક્સાની થવા પામી હતી.જેને ધ્યાને લઇને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત કરાઈ હતી. હાલે બંન્ને પેકેજ માટે અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ભારે વરસાદને કારણે ૮૬,૬૮૦ હેક્ટરમાં પાકને નુક્સાની

કચ્છમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમ્યાન ભારે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ખાસ કરીને અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં ખેડૂતોને ભારે નુક્સાનીનો સામનો કરવો પડયો હતો. જેને ધ્યાને લઇને વિભાગની ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ભચાઉમાં ૨૭,૮૪૩ હેક્ટર અને રાપરમાં ૫૮,૮૩૭ હેક્ટર મળીને કુલ ૮૬,૬૮૦ હેક્ટરમાં પાકને નુક્સાની થઇ હોવાનું ઉજાગર થયું હતું.

કમોસમી વરસાદને કારણે બે તાલુકામાં પાકને નુક્સાન થયું

કચ્છમાં નવેમ્બર માસમાં કમોસમી વરસાદ પડયો હતો. જેને કારણે જીલ્લાનાં અંજાર અને ભચાઉ તાલુકામાં પાકને સૌથી વધુ અસર જોવા મળી હતી. ખેડૂતોને થયેલી પાકની નુક્સાનીનો વિભાગ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અંજાર તાલુકામાં ૩૩,૬૨૫ હેક્ટરમાં અને ભચાઉ તાલુકામાં ૧૩,૮૩૦ હેક્ટરમાં નુક્સાની મળીને કુલ ૪૭,૪૫૫ હેક્ટરમાં ખરીફ પાકને નુક્સાન થવા પામ્યુ હતું.

ભચાઉ તાલુકામાંથી ૧૪,૮૬૪ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી

ભચાઉ તાલુકામાં ભારે વરસાદને કારણે પાકને નુક્સાનીને ધ્યાને લઇને ખેતીવાડી વિભાગ દ્વારા કુલ ૧૩,૧૩૯ ખેડૂતોના ખરીફ પાકનો સરવે કરવામાં આવ્યો હતો. તાલુકામાં કુલ ૨૭,૮૪૩ હેક્ટરમાં નુક્સાની થવા પામી હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં તાલુકામાંથી કુલ ૧૪,૮૬૪ ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. જ્યારે અંજાર તાલુકામાં માત્ર ૧ ગામમાં નુક્સાની હોય કુલ ૧૧૩ ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે.

રાપર તાલુકામાં ૪૪,૩૬૧ ખેડૂતોનાં ખરીફ પાકનો સરવે કરાયો

ભારે વરસાદને કારણે રાપર તાલુકામાં પાક નુક્સાની અન્વયે પણ ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તાલુકાનાં ૪૪,૩૬૧ ખેડૂતોનાં ખરીફ પાકનો સરવે કરવામાં આવ્યો હતો. આ તાલુકામાં કુલ ૫૮,૮૩૭ હેક્ટરમાં પાકને નુક્સાની થવા પામી હોવાનું ધ્યાને આવ્યું છે. જેને અનુલક્ષીને કૃષી રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩૬,૨૯૯ ખેડૂતો દ્વારા પાકની સહાય માટે ઓનલાઇન અરજી કરી છે.

અંજાર તાલુકાનાં ૧૨,૯૩૧ ખેડૂતોએ પાક સહાય માટે અરજી કરી

કમોસમી વરસાદને કારણે ખરીફ પાકને નુક્સાનીને લઇને વિભાગની ટીમ દ્વારા અંજાર તાલુકામાં કુલ ૧૬,૪૦૦ ખેડૂતોનાં પાકનો સરવે હાથ ધરવામાં આવ્યો હતો. તાલુકામાં કુલ ૩૩,૩૨૫ હેક્ટરમાં નુક્સાની થઇ હોવાનું સરવે દરમ્યાન ધ્યાને આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયુ છે અને અત્યાર સુધીમાં તાલુકામાંથી કુલ ૧૨,૯૩૧ ખેડૂતો દ્વારા પાક સહાય માટે ઓનલાઇન અરજી કરવામાં આવી છે.

ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોનાં પાકનુ ધોવાણ કર્યું

કમોસમી વરસાદને કરાણે ભચાઉ તાલુકામાં પણ ખરીફ પાકને નુક્સાની થવા પામી હતી. જેને ધ્યાને લઇને વિભાગની ટીમ દ્વારા સરવેની કામગીરીમાં કુલ ૭,૫૨૫ ખેડૂતોના પાકનો સરવે કરવામાં આવ્યો હતો. તાલુકામાં કુલ ૧૩,૮૩૦ હેક્ટરમાં ખરીફ પાકને નુક્સાની થવા પામી હોવાનું ઉજાગર થવા પામ્યુ હતું. જેને લઇને સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષી રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં તાલુકામાંથી કુલ ૪,૪૫૭ ખેડૂતોએ પાક સહાય માટે ઓનલાઇન અરજી કરી છે.

આ પણ વાંચોઃ Anand News : ગટરના ગંદા પાણીની રજૂઆત કરવા પહોંચેલા સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનરને ઘેર્યા, કમિશનરના PA સાથે તું તું મેં મેં

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
રાજકોટ

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

Editor By Editor 3 days ago
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?