By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    17 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Mehsana: વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થન, ગંદા રાજકારણને કારણે પાટીદાર દૂરબીનથી પણ દેખાશે નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Mehsana: વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થન, ગંદા રાજકારણને કારણે પાટીદાર દૂરબીનથી પણ દેખાશે નહીં

AgraGujarat Rajkot
Last updated: 2025/11/30 at 3:05 PM
4 months ago
Share
Mehsana: વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થન, ગંદા રાજકારણને કારણે પાટીદાર દૂરબીનથી પણ દેખાશે નહીં
SHARE

Contents
વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થનEWS રાજકારણમાં કેમ નહીં?

પાટીદાર અનામત આંદોલનના અગ્રણી નેતા લાલજી પટેલે તાજેતરમાં ચર્ચામાં રહેલી વરુણ પટેલની પોસ્ટને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. વરુણ પટેલે કરેલી ટિપ્પણીઓ બાદ લાલજી પટેલે નિવેદન આપતા રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થન

લાલજી પટેલે જણાવ્યું કે, “વરુણ પટેલ નહીં, પણ કોઈ પણ સમાજનો આગેવાન ઈચ્છતો હોય કે તે રાજનીતિ અને સહકારી સંસ્થામાં આવે.” તેમણે સહકારી ક્ષેત્રમાં પાટીદાર પ્રતિનિધિત્વની ઓછી સંખ્યા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “ડેરીમાં પણ 22 ટકા મતદાર પાટીદાર છે, તો પણ માત્ર 2 ઉમેદવાર જ પાટીદારના લેવામાં આવે તે દુઃખની વાત છે. આ વાત સાચી છે, હું વરુણ પટેલની વાતને સમર્થન આપું છું.”

EWS રાજકારણમાં કેમ નહીં?

સમાજના સળગતા પ્રશ્નો માટે પાટીદાર અનામત આંદોલન કરવામાં આવ્યું હતું તેની યાદ અપાવતાં લાલજી પટેલે EWS (આર્થિક રીતે નબળા વર્ગ) અનામતના અમલ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “EWS આપ્યું છે તો માત્ર શિક્ષણ અને નોકરીમાં જ કેમ? રાજકારણમાં કેમ નહીં?તેમણે માંગ કરી કે, “સરપંચ કે તાલુકા ડેલીગેટની ચૂંટણી હોય, તો એમાં પણ EWS હોવું જ જોઈએ.” જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, “અન્ય સમાજને લાભ મળે એમાં અમને કોઈ વાંધો નથી. લાલજી પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અત્યારનું જે ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે, તેમાં વરુણ પટેલની વાત સાથે સહમત છું કે દૂર દૂર સુધી દૂરબીન લઈને જોશો તો પાટીદાર દેખાશે નહીં.” આ નિવેદન વર્તમાન રાજકીય અને સહકારી માળખામાં પાટીદાર સમાજની ઉપેક્ષા અને ઓછા પ્રતિનિધિત્વ તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચો: SIRનો વિરોધ કરનારાઓને DYCM હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ, ‘શું બાંગ્લાદેશીઓને સાચવવા માંગો છો?’


You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

Editor By Editor 16 hours ago
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?