By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: Parliament Winter Session: 'વંદે માતરમ' પર સંસદમાં થશે ચર્ચા, PM Modi પણ રહશે ઉપસ્થિત, 10 કલાકનો અપાયો સમય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Parliament Winter Session: 'વંદે માતરમ' પર સંસદમાં થશે ચર્ચા, PM Modi પણ રહશે ઉપસ્થિત, 10 કલાકનો અપાયો સમય

AgraGujarat Rajkot
Last updated: 2025/12/01 at 8:04 PM
10 months ago
Share
Parliament Winter Session: 'વંદે માતરમ' પર સંસદમાં થશે ચર્ચા, PM Modi પણ રહશે ઉપસ્થિત, 10 કલાકનો અપાયો સમય
SHARE

Contents
SIR અને ‘વંદે માતરમ’ મુદ્દા પર ચર્ચા તમામ પક્ષને ભાગ લેવા આમંત્રણ

સંસદનું શિયાળુ સત્ર આજથી શરુ થયુ છે. વિપક્ષી દળોએ આ સત્રમાં મતદાતાની યાદીમાં SIR પર ચર્ચા કરવા માગ કરી છે.

SIR અને ‘વંદે માતરમ’ મુદ્દા પર ચર્ચા

સંસદના શિયાળુ સત્ર દરમિયાન SIR અને ‘વંદે માતરમ’ મુદ્દા પર ચર્ચા કરાશે. આ ચર્ચામાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. પરંતુ સવારે જ્યારે આ મામલે ચર્ચા ન કરાઇ હતી. ત્યારે બન્ને સદનમાં હોબાળો સર્જાયો હતો. અને વિપક્ષે સદનમાંથી વોકઆઉટ કર્યુ હતુ. આ વચ્ચે કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ’ પર આ અઠવાડિયે જ વિશેષ ચર્ચા કરવા માટે નિર્ણય લીધો છે. આ ચર્ચા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 10 કલાકનો સમય આપ્યો છે.

તમામ પક્ષને ભાગ લેવા આમંત્રણ

‘વંદે માતરમ’ને 150 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ મામલે સરકારે આ મુદ્દે વિશેષ ચર્ચા કરવાનું જણાવ્યુ છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂની આગેવાનીમાં સર્વદળીય બેઠક અને કાર્યમંત્રાણા સમિતિની બેઠકમાં આ મામલે મ્હોર લગાવવામાં આવી હતી. જે અંગે લોકસભા અધ્યક્ષે પણ પોતાની મંજૂરી આપી હતી. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક દર્શાવીને તમામ પક્ષને તેમા ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે. તો આ તરફ વિપક્ષે આ ચર્ચા અંગે કોઇ રૂચિ દર્શાવી નથી.

વિપક્ષ SIR પર તત્કાલીક ચર્ચા કરાવવા માગ

વિપક્ષે દેશના 12 રાજ્યો અને સંઘશાસિત ક્ષેત્રોમાં મતદાતા યાદીના SIR સિવાય દિલ્હી આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ અને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની ખરાબ સ્થિતિ પર ચર્ચા કરાવવાની માગ કરી રહ્યુ છે. શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ સદનમાં હોબાળો સર્જાયો હતો. જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીના નિવેદન બાદ ‘વંદે માતરમ’ પર વિવાદ વથધુ ઘેરાયો હતો. મૌલાનાએ કહ્યુ હતુ કે, નિર્જીવ કોમ આત્મસમર્પણ કરે છે. અને ‘વંદે માતરમ’ બોલો તો તે તુરંત બોલવા માંડે છે.

આ પણ વાંચોઃ World News: Imran Khan મામલે પાકિસ્તાન સરકાર લેશે એક્શન, પરિવારમાં ચિંતાનો માહોલ 

You Might Also Like

કાલે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે મોદી

UPI પેમેન્ટ હવે સંપૂર્ણ ફ્રી નહીં રહે?

ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી

વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત

10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?