By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    11 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kutch News : મુન્દ્રાના ધ્રબ ગામ નજીક GIDCના ગોડાઉનમાંથી 1 કરોડ કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Kutch News : મુન્દ્રાના ધ્રબ ગામ નજીક GIDCના ગોડાઉનમાંથી 1 કરોડ કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/03 at 2:23 PM
4 months ago
Share
Kutch News : મુન્દ્રાના ધ્રબ ગામ નજીક  GIDCના ગોડાઉનમાંથી 1 કરોડ કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
SHARE

Contents
વિદેશી દારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપ્યો પકડાયેલ આરોપી:- પકડવાના બાકી આરોપી:-

દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા છે 3 ફરાર છે, નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે છે ગોડાઉન અને રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલાયો હતો અને અનિલ પાંડે નામના વ્યક્તિએ મોકલ્યો હતો દારૂ. પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. 

વિદેશી દારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા

મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ઠુંમર મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ સાથે મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા, તેમજ સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરી સરહદી રેન્જ ભુજ ના પો.સબ ઇન્સ. એમ.એચ.જાડેજા નાઓ પણ આ બાબતે કાર્યરત હતા.

પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપ્યો

તે દરમ્યાન પો.ઇન્સ. આર.જે.ઠુંમર તથા પો.સબ ઇન્સ. એમ.એચ. જાડેજા નાઓને સયુંક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મુન્દ્રા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ ગોડાઉન નંબર 33માં દરશડી ગામના અનિલસિંહ જાડેજા તથા મહિપતસિંહ વાઘેલાનાઓ બહારથી ટ્રક મારફતે વિદેશી બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થો અન્ય વ્યક્તિઓ મારફતે મુંદરા ધ્રબ જી.આઈ.ડી.સી. ગોડાઉન નં.33માં ઉતારવાની પેરવી કરી રહેલ છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુંરત જ વર્કઆઉટ કરી રેઇડ કરતા બે ઇસમો નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી:-

આરોપીઓ દારૂની હેરફેર કરવા માટે પોલીસ ચેકીંગ સમયે બચવા માટે દારૂના જથ્થા ઉપર ચોખાનુ ભુસુ પેકીંગ કરેલ હાલતમાં રાખતા હતા. સદર રેઇડમાં પકડાયેલ ટ્રકમાં પણ આ પ્રકારના ભુસાના બાચકા હતા. તેમજ કટીંગ કરીને જે વાહનમાં દારૂ ભરી લઈ જવાના હતા તે વાહનમાં પણ આવા ચોખાના ભુસાના બાચકા મળી આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) વિક્રમસિંહ દીલુજી વાઘેલા ઉ.વ.૩૭ રહે.મુજપુર તા.શખેશ્વર જી.પાટણ

(૨) રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ ઉ.વ.૨૫ રહે.જીલ્લા પંચાયતની સામે આશાપુરા ઝેરોક્ષની પાછળ હોનલી કંપાઉન્ડ સુરેન્દ્રનગર

પકડવાના બાકી આરોપી:-

(૧) અનિલસિંહ જાડેજા રહે.દરશડી તા.માંડવી (માલ મંગાવનાર)

(૨) મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા રહે.મુજપુર તા.શંખેશ્વર જી.પાટણ(માલ મંગાવનાર-

(૩) અનિલ ઉર્ફે પાંડ્યા સ/ઓ જગદીશપ્રસાદ રહે. ખાનજીના વાસ જી.સીકર રાજસ્થાન(માલ મોકલનાર)

(૪) ટ્રક રજી.નં RJ-19-GJ-5475 વાળીનો ચાલક

આ પણ વાંચો : Gujarat News : ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગીર સોમનાથ

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Editor By Editor 3 days ago
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?