ક્રૂ મેમ્બર માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. યાત્રીઓને થઇ રહેલી હાલાકી બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઇન્ડિગો સંકટ વચ્ચે વધ્યા ટિકિટના દર
ક્રૂ મેમ્બર સાથે જોડાયેલો નિર્ણય DGCAએ પરત લીધો છે. તેઓએ જણાવ્યુ છે કે, ઓપરેશનલ મુશ્કેલીઓ અને ઓપરેશનની કંટિન્યૂટી તથા સ્ટેબિલિટીને જોવામાં આવી છે. જેને લઇને વિવિધ એયરલાઇન્સો પાસેથી મળેલા રિપ્રેઝેન્ટને જોતા પ્રોવિઝનનું રિવ્યુ કરવામાં આવ્યુ હતુ. અને બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.


