By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat Flashback 2025 : ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ, કેટલાકની ધારણાઓ ખોટી પડી તો કોઈની સરપ્રાઈઝ એન્ટ્રીએ ચોંકાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujarat Flashback 2025 : ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ, કેટલાકની ધારણાઓ ખોટી પડી તો કોઈની સરપ્રાઈઝ એન્ટ્રીએ ચોંકાવ્યા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/05 at 5:28 PM
8 months ago
Share
Gujarat Flashback 2025 : ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ, કેટલાકની ધારણાઓ ખોટી પડી તો કોઈની સરપ્રાઈઝ એન્ટ્રીએ ચોંકાવ્યા
SHARE

Contents
નવા મંત્રી મંડળમાં ઓબીસીને વધુ પ્રાધાન્ય અર્જુન મોઢવાડિયાને પણ મંત્રી તરીકે સ્થાન નવા મંત્રી મંડળમાં 10 મંત્રીઓને પડતા મુકાયા

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ થવાની અનેક ચર્ચાઓ વચ્ચે ઓક્ટોબર 2025માં દિવાળી પૂર્વે જ નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના 6 મંત્રીઓને રીપિટ કરવામાં આવ્યા અને 10 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા હતાં. જ્યારે નવા મંત્રી મંડળમાં નવા 19 ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારમાં તમામ ઝોનમાંથી ધારાસભ્યોને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

નવા મંત્રી મંડળમાં ઓબીસીને વધુ પ્રાધાન્ય

ગુજરાતમા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો છે. આ વિસ્તારમાંથી સૌથી વધુ મંત્રી પદ આપી પ્રાદેશિક અસંતોષને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાટીદાર, ઓબીસી અને આદિજાતી સમુદાયમાંથી પ્રતિનિધિત્વ નક્કી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના નવા મંત્રી મંડળમાં ઓબીસીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજી તરફ બ્રાહ્મણ સમાજને મંત્રી મંડળમાં જોઈએ તેવું સ્થાન નહીં મળતાં વિરોધનો સુર પણ રેલાયો હતો.

અર્જુન મોઢવાડિયાને પણ મંત્રી તરીકે સ્થાન

રાજકીય નિષ્ણાંતોના મતે રાજ્યમાં વિપક્ષની પકડ ધીમે ધીમે મજબૂત થતી હોવાથી તેની અસરને ડામવા માટે પણ આ વિસ્તરણ કરવામાં આવ્યું હોવાનું નક્કી છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો મનરેગા કૌભાંડમાં ઝડપાયા બાદ તેમને તમામ સરકારી કાર્યક્રમો અને કેબિનેટની બેઠકમાંથી દૂર કરવામાં આવ્યા હતાં. સરકાર દ્વારા સ્પષ્ટ ઈશારો હતો કે, હવે કોઈપણ ભ્રષ્ટ નેતાને મંત્રી તરીકે નહીં સ્વીકારાય. બીજી તરફ એવા પણ કેટલાક મંત્રીઓ હતાં જેમના નબળા વહિવટને કારણે પણ તેમને દૂર કરવામાં આવ્યા હોઈ શકે છે. જેનાથી સરકારે મજબૂત, સ્વચ્છ શાસનનો રાજકીય સંદેશ આપવા પ્રયાસ કરાયો છે. કોંગ્રેસમાંથી આવેલા મજબૂત નેતા અર્જુન મોઢવાડિયાને પણ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

સૌથી મોટો ચર્ચાનો વિષય રહ્યા હોય તો તે હર્ષ સંઘવી

મંત્રી મંડળમાં સૌથી મોટો ચર્ચાનો વિષય રહ્યા હોય તો તે હર્ષ સંઘવી છે. તેમને રાજ્યકક્ષાના મંત્રીમાંથી સીધા જ નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા છે. તેમને પહેલીવાર જ સીધા કેબિનેટ મંત્રી બનાવી દેવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્ય મંત્રી હતાં. રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત સાત પાટીદાર અને આઠ ઓબીસી નેતાઓનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરાયો હતો. રાજ્ય સરકારની નવી કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી.

નવા મંત્રી મંડળમાં 10 મંત્રીઓને પડતા મુકાયા

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળમાં 10 મંત્રીઓને પડતા મુકાયા હતાં. જેમાં મૂળુ બેરા, રાઘવજી પટેલ,બળવંતસિંહ રાજપૂત, કુબેર ડિંડોર, ભાનુબહેન બાબરિયા, મુકેશ પટેલ, કુવરજી હળપતિ અને બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે રીવા બા જાડેજા, સ્વરૂપજી ઠાકોર,કૌશિક વેકરિયા,પ્રવિણ માળી, ત્રિકમ છાંગા, પુનમચંદ બરંડા, કાંતિલાલ અમૃતિયા, ડૉ. પ્રદ્યુમન વાજા,અર્જુન મોઢવાડિયા અને જીતુ વાઘાણીનું નામ મંત્રી મંડળમાં હોવાથી રાજકીય ગતીવિધીઓને વેગ મળ્ચો હતો.  

આ પણ વાંચોઃ Gujarat Flashback 2025 : આ વર્ષે ચોમાસુ ભારે રહ્યું, નદીઓ ગાંડીતૂર બની હતી અને જનજીવન પ્રભાવિત થયું

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ

ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો

 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી
રાષ્ટ્રિય

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Editor By Editor 7 days ago
હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
સુરેન્દ્રનગરના શેર સટ્ટાકાંડમાં તપાસ બદલાઈ: જેતપુર પોલીસને સોંપાઈ સમગ્ર જવાબદારી
રાજકોટ સહિત રાજયની ૭૦.૮ ટકા શાળાઓ પાસે લેબોરેટરી જ નથી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?