By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar News : ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સંશોધક ટીમને મહિલા રોગ સંબંધિત સંશોધન માટે ‘ગેટ્સ ફાઉન્ડેશન’ દ્વારા રૂ.1 કરોડથી વધુની સહાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar News : ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સંશોધક ટીમને મહિલા રોગ સંબંધિત સંશોધન માટે ‘ગેટ્સ ફાઉન્ડેશન’ દ્વારા રૂ.1 કરોડથી વધુની સહાય

AgraGujarat Rajkot
Last updated: 2025/12/06 at 1:51 PM
4 months ago
Share
Gandhinagar News : ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સંશોધક ટીમને મહિલા રોગ  સંબંધિત સંશોધન માટે ‘ગેટ્સ ફાઉન્ડેશન’ દ્વારા રૂ.1 કરોડથી વધુની સહાય
SHARE

Contents
GBU દ્વારા મહિલાઓને પણ આમંત્રિત કરાશે જેથી અન્ય મહિલાઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે HMB માટે RNA-આધારિત પરવડે તેવા અને ન્યૂનતમ ઈન્વેઝિવ સંશાધનો વિકસાવવા સક્રિયપણે કાર્ય કરશે માસિક રક્તસ્રાવ સાથે સંકળાયેલા મુખ્ય પાથવે અને બાયોમાર્કર્સની ઓળખ કરશે તેવી અપેક્ષા છે રક્તસ્રાવ સાથે સંકળાયેલા મુખ્ય પાથવે અને બાયોમાર્કર્સની ઓળખ કરશે તેવી અપેક્ષા છે HMB પરના સંશોધન પ્રોજેક્ટના મુખ્ય ફોકસ એરિયા:

આ સંશાધનો પોસાય તેવા સ્કેલેબલ અને ન્યૂનતમ ઈન્વેઝિવ હશે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓ માટે વહેલા નિદાન, વ્યક્તિગત સારવાર અને મેન્સ્ટ્રુઅલ હેલ્થ મેનેજમેન્ટમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટને ‘ગેટ્સ ફાઉન્ડેશન ગ્રાન્ડ ચેલેન્જીસ સપોર્ટ’ હેઠળ સ્વીકારવામાં આવ્યો છે. જેના માટે ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા અંદાજે રૂ. ૧.૩ કરોડની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

GBU દ્વારા મહિલાઓને પણ આમંત્રિત કરાશે જેથી અન્ય મહિલાઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે

ડૉ. રોહિણી નાયરે જણાવ્યું હતું કે, “ગેટ્સ ફાઉન્ડેશને ફેબ્રુઆરી 2025માં ‘ગ્રાન્ડ ચેલેન્જીસ’ ફંડિંગ કોલ શરૂ કર્યો હતો, જેમાં મહિલાઓના સ્વાસ્થ્યની ગંભીર પરંતુ ઘણીવાર અવગણના પામતી સમસ્યા ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’ (HMB)ના નિવારણ માટે નવીન અભિગમો આમંત્રિત કર્યા હતા. ફાઉન્ડેશન મૂલ્યાંકન માટે બે-તબક્કાની પ્રક્રિયા અનુસરે છે, જેની શરૂઆત કન્સેપ્ટ નોટ અથવા લેટર ઓફ ઇન્ક્વાયરી (LOI) થી થાય છે, ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો પાસેથી સંપૂર્ણ પ્રપોઝલ મંગાવવામાં આવે છે જેથી વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓ અને વૈજ્ઞાનિક ચોકસાઈ (Scientific Rigour) જળવાઈ રહેશે. HMBની સમસ્યા નિવારણ અને તેની જાગૃતિ માટે GBU દ્વારા મહિલાઓને પણ આમંત્રિત કરાશે જેથી અન્ય મહિલાઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે.

HMB માટે RNA-આધારિત પરવડે તેવા અને ન્યૂનતમ ઈન્વેઝિવ સંશાધનો વિકસાવવા સક્રિયપણે કાર્ય કરશે

આ અભ્યાસ અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગના ડીન અને હેડ ડૉ. રોહિના અગ્રવાલના સહયોગથી હાથ ધરવામાં આવશે. સંશોધનના ભાગરૂપે, ડૉ. અગ્રવાલ દર્દીઓની ઓળખ (Patient Identification) અને તબીબી મૂલ્યાંકનમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે ડૉ. નાયરની લેબોરેટરી મહિલાઓના સ્વાસ્થ્ય સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ ખાસ કરીને ગર્ભ સ્થાપનમાં વારંવાર થતી નિષ્ફળતા (RIF – Repeated Implantation Failure) અને એન્ડોમેટ્રિઓસિસ (Endometriosis) પર તેમજ HMB માટે RNA-આધારિત પરવડે તેવા અને ન્યૂનતમ ઈન્વેઝિવ સંશાધનો વિકસાવવા સક્રિયપણે કાર્ય કરશે.

સારવારની સ્વીકાર્યતા અને પહોંચ વધારવાના માર્ગો પણ શોધશે

ડૉ. નાયરે વધુમાં જણાવ્યું હતું કે, “આજે HMB વિશ્વભરની લાખો મહિલાઓને અસર કરે છે, જેના કારણે એનેમિયા, કાર્યક્ષમતામાં ઘટાડો, લાંબા સમયનો થાક અને જીવનની ગુણવત્તા નબળી પડવી જેવી સમસ્યાઓ થાય છે. ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં જ્યાં સમયસર નિદાન અને અસરકારક સારવાર મર્યાદિત છે, ત્યાં તેની અસર વધુ ગંભીર છે. આ પ્રોજેક્ટ હોર્મોનલ ઇન્ટ્રા-યુટેરાઇન ડિવાઇસ (Hormonal Intrauterine Device) જેવી સારવારની સ્વીકાર્યતા અને પહોંચ વધારવાના માર્ગો પણ શોધશે. HMBના વ્યાપક પ્રસાર છતાં, તેની પાછળના જૈવિક કારણો વિશે હજુ પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. પરિણામે, સારવારમાં વિલંબ થાય છે અને સતત ભેદભાવ સાથે જોડાયેલું રહે છે. આ માત્ર વૃદ્ધ મહિલાઓ સુધી સિમિત નથી પરંતુ યુવા પેઢીમાં પણ જોવા મળે છે. જોકે, સામાજિક માળખાને કારણે મહિલાઓ ખુલીને વાત કરી શકતા નથી અને સામાન્ય રીતે પેઇન કિલર્સ લઈને કામ ચલાવે છે.”

માસિક રક્તસ્રાવ સાથે સંકળાયેલા મુખ્ય પાથવે અને બાયોમાર્કર્સની ઓળખ કરશે તેવી અપેક્ષા છે

સમસ્યા વિશે વધુ વિગતો આપતા ડૉ. નાયરે કહ્યું કે, “એબનોર્મલ યુટેરાઇન બ્લીડિંગ (Abnormal Uterine Bleeding – AUB), જેનો HMB એક સબસેટ છે, તે વિવિધ પરિબળોને કારણે થાય છે. જેમાં સ્ટ્રક્ચરલ એબનોર્મલીટીઝ (Structural Abnormalities) જેમ કે પોલીપ્સ (Polyps), એડેનોમાયસિસ (Adenomyosis), ફાઈબ્રોઇડ્સ (Fibroids) અને મેલીગ્નન્સી (Malignancy – કેન્સર) નો સમાવેશ થાય છે, જ્યારે નોન-સ્ટ્રક્ચરલ પરિબળોમાં બ્લીડિંગ ડિસઓર્ડર (રક્તસ્રાવ વિકૃતિઓ), ઓવ્યુલેટરી અને એન્ડોમેટ્રિયલ ડિસફંક્શન (Ovulatory and Endometrial Dysfunction) નો સમાવેશ થાય છે.”

રક્તસ્રાવ સાથે સંકળાયેલા મુખ્ય પાથવે અને બાયોમાર્કર્સની ઓળખ કરશે તેવી અપેક્ષા છે

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સિંગલ-સેલ RNA સિક્વન્સિંગનો ઉપયોગ કરીને HMBના સેલ્યુલર અને મોલેક્યુલર પરિબળોને મેપ કરવાનો છે, જેથી એન્ડોમેટ્રિયલ માઇક્રોએન્વાયર્નમેન્ટ (Endometrial Microenvironment)નો વ્યાપક ડેટા સંગ્રહ તૈયાર કરી શકાય. આ કાર્યમાંથી મળતી માહિતી અસામાન્ય માસિક રક્તસ્રાવ સાથે સંકળાયેલા મુખ્ય પાથવે અને બાયોમાર્કર્સની ઓળખ કરશે તેવી અપેક્ષા છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના ડીન રિસર્ચ પ્રો. સુધીર પ્રતાપ સિંહે કહ્યું, “ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી આ સિદ્ધિને વૈશ્વિક મહિલા સ્વાસ્થ્ય સંશોધનમાં ભારતના યોગદાન તરીકે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માને છે અને પ્રભાવશાળી તથા વિજ્ઞાન-આધારિત સંશાધનોને પ્રોત્સાહન આપવા માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.”

HMB પરના સંશોધન પ્રોજેક્ટના મુખ્ય ફોકસ એરિયા:

•HMBની ફન્ડામેન્ટલ બાયોલોજીની સમજણને આગળ વધારવી.

•ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારમાં મહિલાઓમાં રોગનો વ્યાપ, અસર અને સ્ત્રીરોગ સ્વાસ્થ્ય તથા જીવનની ગુણવત્તા પર થતી અસરોનું મૂલ્યાંકન કરવું.

•HMBના તપાસ માટેની સુધારેલી પદ્ધતિઓ વિકસાવવી અને તેને પ્રમાણિત કરવી તથા સ્ટાન્ડર્ડાઇઝડ રિસર્ચ પ્રોટોકોલ્સ સ્થાપિત કરવા.

•ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં HMB ના કારણો ઓળખવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક્સ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવો.

•સારવારની અસરકારકતા, સ્વીકાર્યતા અને સારવાર સુધીની પહોંચ વધારવાના માર્ગોનું મૂલ્યાંકન કરવું.

આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં રેતીના સપ્લાયર પાસે 2.50 લાખ રૂપિયાની માગ કરીને 3 શખ્સોએ કરી મારપીટ

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 4 days ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?