By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara : સોનાના નકલી દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકમાંથી 13.53 લાખની લોન લેનારાઓ સામે ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara : સોનાના નકલી દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકમાંથી 13.53 લાખની લોન લેનારાઓ સામે ફરિયાદ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/09 at 7:33 PM
4 months ago
Share
Vadodara : સોનાના નકલી દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકમાંથી 13.53 લાખની લોન લેનારાઓ સામે ફરિયાદ
SHARE

Contents
દિલીપ નટવરભાઇ સોની વેલ્યુઅર હતો 9.88 લાખની લોન આપવામાં આવી3.65 લાખની લોન આપવામાં આવી
વડોદરામાં ન્યુ વી.આઇ.પી.રોડ અર્થ આઇકોન બિલ્ડિંગમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં દાગીનાનું મૂલ્યાંકન કરી અહેવાલ આપનાર સોનીએ બે ગ્રાહકો સાથે મળી ખોટા દાગીનાને સાચા હોવાનો અહેવાલ આપતા બેન્ક દ્વારા તેઓને 13.53 લાખની લોન આપવામાં આવી હતી. જે અંગે ભાંડો ફૂટતા વેલ્યૂઅર અને બે એકાઉન્ટ હોલ્ડર સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દિલીપ નટવરભાઇ સોની વેલ્યુઅર હતો

આ મામલે મળેલી જાણકારી મુજબ ન્યુ કારેલીબાગ પંચમ બ્લોસમ સિદ્ધનાથ પ્લેનેટની બાજુમાં રહેતા સૌરભ દિનેશપ્રસાદ શાહ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ન્યુ વી.આઇ.પી.રોડ બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે બ્રાંચમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે ગોલ્ડ લોન યોજના છે. અમારી બ્રાંચમાં દિલીપ નટવરભાઇ સોની વેલ્યુઅર હતો. તેમની પટોડિયા પોળમાં શ્રીનાથજી ચેમ્બરમાં શ્રદ્ધા જ્વેલર્સ નામની દુકાન છે.

 9.88 લાખની લોન આપવામાં આવી

બેન્કની શાખામાં જીજ્ઞેશ હસમુખભાઇ સોનીએ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તે 519.450 ગ્રામ વજનના કિંમત રૂપિયા 16.84 લાખના દાગીના ગીરવે મૂકવા માટે આવ્યા હતા જેથી કિંમત ચકાસવા માટે દિલીપ સોનીને આપ્યા હતા. તેમણે આપેલા અહેવાલના આધારે દાગીનાની કિંમત 16.84 લાખ થઇ હતી. તેની સામે તેઓને 9.88 લાખની લોન આપવામાં આવી હતી.

3.65 લાખની લોન આપવામાં આવી

 ત્યારબાદ તા.26-09-2019ના રોજ રફીક અસરફભાઇ મલેકે (રહે. કુંપાડ રોડ જલારામ તલાવડી ગામ, જંબુસર) એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમણે 3.65 લાખની લોનની માગણી કરી હતી. તેમણે 160.400 ગ્રામ દાગીના ગીરવે મૂક્યા હતા. દિલીપે આપેલા અહેવાલના આધારે દાગીનાની કિંમત 5.24 લાખ થઇ હતી. જેથી,તેઓને 3.65 લાખની લોન આપવામાં આવી હતી.

સંદિપ સોનીએ દાગીના નકલી હોવાનું જણાવ્યું

લોન યોજના મુજબ એક વર્ષની મુદ્દત પૂરી થતા સોનાના ફરીથી મૂલ્યાંકન માટે જીજ્ઞોશ સોની તથા રફીક મલેકને ફરીથી હાજર થવા નોટિસ અને રિમાઇન્ડર આપવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ હાજર રહેતા ન હતા. ત્યારબાદ એક કમિટીની રચના કરી હતી. જેમાં બેન્ક અધિકારીઓ, ગોલ્ડ મૂલ્યાંકનકાર સંદિપ એચ.સોની તથા દિલીપ સોની હતા. વીડિયોગ્રાફી કરી સોનાના દાગીનાના પેકેટ ખોલી ચેક કરતા સંદિપ સોનીએ દાગીના નકલી હોવાનું જણાવ્યું હતું. આમ, દિલીપ સોનીએ ગ્રાહકો જીજ્ઞેશ તથા રફીક સાથે મળી દાગીના ખોટા હોવાનું જાણવા છતાં દાગીના શુદ્ધ હોવાનો અહેવાલ આપ્યો હતો.
આ પણ વાંચો—-   SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Editor By Editor 1 day ago
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?