By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surendranagar: યુવાનને ધાબા પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surendranagar: યુવાનને ધાબા પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/10 at 1:42 AM
5 months ago
Share
Surendranagar: યુવાનને ધાબા પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો
SHARE

સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામે રહેતા ખેડુતની જમીનના ભાગ પડયા હતા. જેમાં જમીન હજુ કાકાના ખાતે હતી.

ત્યારે આ જમીન નામે કરાવવા બાબતે ચાલતી તકરારમાં ખેડુતને ધાબા પરથી ધક્કો મારી સગા કાકા અને પિતરાઈ ભાઈએ મોત નીપજાવ્યાની ઘટના બની છે. બનાવની મૃતકની પત્નીએ સાયલા પોલીસ મથકે કાકાજી સસરા અને કૌટુંબીક દિયર સામે ફરિયાદ નોંધાવી છે.

જર, જમીન અને જોરૂ..આ ત્રણેય કજીયાના છોરૂ ઉકિત સાર્થક ઠરતી હોય તેમ સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામે જમીન મામલે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં યુવાનને તેના કાકા અને પિતરાઈ ભાઈએ ધાબા પરથી ધક્કો મારી મોત નીપજાવ્યુ છે. મળતી માહીતી મુજબ સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામે રહેતા મુનાભાઈ વહાણભાઈ મારૂણીયા ખેતી કરે છે. તેઓને સંતાનમાં ર દિકરા અને 1 દિકરી છે. તેમના પિતા વહાણભાઈ મારૂણીયાના ભાગે 12 વીઘા જમીન આવેલી છે. આ જમીન ગામની સીમમાં આવેલી છે. પરંતુ આ જમીન હાલ મુનાભાઈના કાકા રવજી પોપટભાઈ મારૂણીયાના ખાતે છે. આથી મુનાભાઈ અવારનવાર તેમના કાકાને પિતા વહાણભાઈ હયાત છે ત્યાં સુધી આ જમીન વહાણભાઈના નામે કરી આપવાનું કહેતા હતા. જેમાં રવજી અને તેનો દિકરો અનુ આ જમીન ખાતે કરવાની વાત હવે કરતો નહી, અને અપશબ્દો કહી નહીતર જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપતા હતા. તા. 7-12ના રોજ બપોરે મુનાભાઈ તેમના પત્ની કીરણબેન સાથે વાડીએ વાવેતર કરેલ ઘઉંમાં પાણી વાળતા હતા. જેમાં મુનાભાઈના મોબાઈલ ફોનમાં રવજીનો ફોન આવ્યો હતો અને અત્યારે ઘરે આવ આપણે જમીનની વાત કરી લઈએ તેમ કહ્યુ હતુ.

સાંજના 4 કલાક સુધી મુનાભાઈ પરત આવ્યા ન હતા. જેમાં કીરણબેને ફોન કરવા છતાં મુનાભાઈએ ફોન ઉપાડયો ન હતો. બાદમાં સાંજે 7-30 કલાકે મુનાભાઈનો નાનો ભાઈ રઘાભાઈ મારૂણીયા ઘરે આવતા કીરણબેને વાત કરતા રઘાભાઈ તેના કાકા રવજીના ઘરે ગયા હતા. જયાં મુનાભાઈ રવજીના મકાનના ઘરના ફળીયામાં ખાટલામાં માથુ નાંખી બેઠા હતા. આથી રઘાભાઈએ પુછતા મુનાભાઈએ જણાવ્યુ કે, રવજીકાકાએ જમીનની વાત કરવા મને બોલાવ્યો હતો. અને તેના મકાનના ધાબા પર રવજી તથા અનુ સાથે તેઓ જમીનની વાત કરતા હતા. જેમાં જમીન નામે કરી દેવાની વાત કરતા બન્ને ઉશ્કેરાયા હતા અને અપશબ્દો કહેવા લાગ્યા હતા. જેમાં મુનાભાઈએ અપશબ્દો કહેવાની ના પાડતા બન્ને પિતા-પુત્રે મુનાભાઈને ધાબા ઉપરથી ધક્કો મારી દીધો હતો. જેમાં માથામાં ભાગે મુનાભાઈને વાગેલ હતુ. બીજા દિવસે તા. 8-10ના રોજ મુનાભાઈને ઈકો કારમાં સારવાર માટે સુરેન્દ્રનગર શહેર ખાતેની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા.

જેમાં તબીબોએ માથામાં બે જગ્યાએ હેમરેજ હોવાનું કહી ઓપરેશન કર્યુ હતુ. પરંતુ સારવાર કારગત ન નીવડતા તા. 9-12ના રોજ વહેલી સવારે 4-30 કલાકે મુનાભાઈનું અવસાન થયુ હતુ. આથી મૃતકને પીએમ કરાવવા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે કીરણબેન મુનાભાઈ મારૂણીયાએ સાયલા પોલીસ મથકે કાકાજી સસરા રવજી પોપટભાઈ મારૂણીયા અને કૌટુંબીક દિયર અનુ રવજીભાઈ મારૂણીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ સાયલા ઈન્ચાર્જ પીઆઈ ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

You Might Also Like

    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,

ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ

જોડીયા-ભાદરા રોડ પર અંધારામાં ડાયવર્ઝન ન દેખાતા કાર પુલમાં ખાબકી: યુવાનનું મોત

ઉના નજીક  ચીખલી ગામે જૂની અદાવતમાં પરિવાર પર લોખંડના પાઈપ અને છરીથી હુમલો

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટમાં ફરી વિલંબ : કોરાટ ચોક પર હવે બનશે એલિવેટેડ ઓવરપાસ
રાજકોટ

રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટમાં ફરી વિલંબ : કોરાટ ચોક પર હવે બનશે એલિવેટેડ ઓવરપાસ

Editor By Editor 5 days ago
ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય
તિજોરી રિપેર કરવાના બહાને ચોરી કરનાર એમ.પી.નો શખ્સ જામનગર LCBના સકંજામાં
ચાર માસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાન કારખાનેદારનું કરૂણ મોત
 PNGમાં ૧.૫૦ અને CNGમાં રૂ.૧નો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?