By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : વારંવાર વાયરલ ચેપ થાય તો આટલું જરૂર ધ્યાનમાં રાખો, આ સરળ પગલાં ઘટાડશે બીમારીનું જોખમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : વારંવાર વાયરલ ચેપ થાય તો આટલું જરૂર ધ્યાનમાં રાખો, આ સરળ પગલાં ઘટાડશે બીમારીનું જોખમ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/10 at 3:53 PM
3 months ago
Share
Health Tips : વારંવાર વાયરલ ચેપ થાય તો આટલું જરૂર ધ્યાનમાં રાખો, આ સરળ પગલાં ઘટાડશે બીમારીનું જોખમ
SHARE

Contents
આ પગલાં અપનાવો વાયરલ ચેપનું જોખમ ઘટશેરોગપ્રતિકારક શક્તિ વધારો

શિયાળામાં શરદી અને ઉધરસની સમસ્યાથી લોકો પરેશાન રહે છે. આ સમસ્યા વાયરલ ચેપના કારણે થાય છે. દવા કર્યા પછી પણ ફરી આ સમસ્યા જોવા મળે છે. વારંવાર થતા વાયરલ ચેપના કારણે શરદી, તાવ અને ઉધરસની સમસ્યા શિકાર લોકો થાય છે. વાયરલ ચેપ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ બીમારી થવાનું કારણ બદલાતી ઋતુ નહીં પરંતુ આપણી ખોટી આદતો પણ છે. આરોગ્ય નિષ્ણાતના મતે રોજિંદા જીવનમાં થોડા સરળ પગલાં અપનાવવાથી વાયરલ ચેપનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. 

આ પગલાં અપનાવો વાયરલ ચેપનું જોખમ ઘટશે

વાયરસ અને બેક્ટેરિયા કલાકોથી દિવસો સુધી સપાટી પર ટકી શકે છે. તેથી, વારંવાર હાથ ધોવા એ ચેપ અટકાવવાનો સૌથી સરળ રસ્તો છે. જો સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય, તો હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.ટૂથબ્રશ, ટુવાલ, રેઝર, રૂમાલ અથવા નેઇલ ક્લિપર જેવી વસ્તુઓ બેક્ટેરિયા અને વાયરસના મુખ્ય સ્ત્રોત છે. તેમને ક્યારેય શેર કરશો નહીં, અને તમારા બાળકોને પણ તે શીખવો. ખાંસી કે છીંક ખાતી વખતે તમારા મોંને ટીશ્યુ અથવા કોણીથી ઢાંકો. આ ચેપ ફેલાવાનું જોખમ ઘણું ઓછું કરે છે.શરદી, ખાંસી કે તાવ હોય, તો માસ્ક પહેરવાથી ફક્ત તમારું જ નહીં પણ બીજાઓનું પણ રક્ષણ થાય છે. ભીડવાળી જગ્યાએ પણ માસ્ક ઉપયોગી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારો

વાયરલ ચેપનું જોખમ અટકાવવા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો જોઈએ. કારણ કે આપણી નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે જ વાયરલ ચેપના શિકાર થવાય છે. વિટામિન અને પ્રોટીનની ઉણપની ગેરહાજરી શરીરમાં નબળાઈ લાવે છે. તંદુરસ્ત રહેવા સિઝનલ ફળો, બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટસ જરૂર ખાવા. દૈનિક આહારમાં કઠોળ, આખા અનાજ, લીલા પાંદડાવાળી શાકભાજીનો સમાવેશ કરવો. બીટ, ગાજર અને ટામેટા જેવા ખોરાક શરીરમાં આર્યનની ઉણપ દૂર કરે છે. તેમજ ચીયા બીજ, અળસી જેવા બીજનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો. ઠંડીના દિવસોમાં શરીરની ઉર્જા વધારવા આદુ, લસણ અને તજનો ઉપયોગ કરો. તેમજ માનસિક તણાવ દૂર કરવા યોગ કરો.

આ પણ વાંચો : Hair Care Tips : માથામાં ટાલ પડવાની સમસ્યાની મળી ચમત્કારિક દવા, હેરગ્રોથ માટે કરો આ ઉપાય, એક્સપર્ટ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 9 hours ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?