By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: India News: જાણો ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન પાસે કૂલ કેટલી સંપત્તી છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

India News: જાણો ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન પાસે કૂલ કેટલી સંપત્તી છે?

AgraGujarat Rajkot
Last updated: 2025/12/15 at 4:42 AM
3 months ago
Share
India News: જાણો ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન પાસે કૂલ કેટલી સંપત્તી છે?
SHARE

Contents
નીતિન નબિન અને તેમની પત્ની પાસે કેટલી સંપત્તી તેમને કોઈપણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી

બિહાર સરકારના મંત્રી નીતિન નબિનને ભાજપમાં એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પટણાના બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય બનેલા નીતિન નબિન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પટણામાં જન્મેલા નીતિન નબિન ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે અને હાલમાં બિહારમાં નીતિશ કુમાર સરકારમાં માર્ગ બાંધકામ મંત્રી છે.આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ નીતિન નબિનની પત્નીનું નામ દીપમાલા શ્રીવાસ્તવ છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

નીતિન નબિન અને તેમની પત્ની પાસે કેટલી સંપત્તી

નીતિન નબિને પોતાના સોગંદનામામાં પોતાની જંગમ મિલ્કતનું કુલ મૂલ્ય આશરે 99,71,478 જાહેર કર્યું છે. જ્યારે તેમની પત્નીની જંગમ મિલ્કત આશરે ₹66.52 લાખ હોવાનો અંદાજ છે.જ્યારે સ્થાવર સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કોઈ ખેતીની જમીન કે રહેણાંક/વાણિજ્યિક ઇમારતો નથી. તેમની પત્ની પાસે આશરે ₹1.47 કરોડની સ્થાવર સંપત્તિ છે.નીતિન નબિન પાસે વિવિધ બેંક ખાતાઓ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં આશરે ₹42,60,961.75 છે. તેમની પાસે બે વાહનો એક સ્કોર્પિયો અને એક ઇનોવા ક્રિસ્ટા છે.તેમની પત્ની, દીપમાલા શ્રીવાસ્તવ પાસે આશરે ₹54,30,555.69 ની બેંક ડિપોઝિટ છે. આ ઉપરાંત તેમણે એડલવાઈસ,HDFC,ICICI, ઇન્વેસ્કો અને નિપ્પોન ઈન્ડિયા જેવા પ્રતિષ્ઠિત ફંડ્સમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લગભગ ₹6,44,700 નું રોકાણ કર્યું છે. જ્વેલરીની વાત કરીએ તો તેમની પત્ની પાસે 70 ગ્રામ સોનું અને 400 ગ્રામ ચાંદી છે, જ્યારે નબિન પાસે ₹1.40 લાખના સોનાના ઘરેણાં છે. તેમની પત્ની પાસે ફતુહાના મૌજા દરિયાપુરમાં ₹28.97 લાખની ખેતીલાયક જમીન છે.

તેમને કોઈપણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી

પટનાના એસકે નગરમાં એક રહેણાંક મકાન છે, જે વારસાગત જમીન પર બનેલ છે અને તેની વર્તમાન અંદાજિત બજાર કિંમત ₹1.18 કરોડ છે. નબિનની નાણાકીય પ્રોફાઇલમાં નોંધપાત્ર રકમનું દેવું પણ શામેલ છે. તેમની કુલ જવાબદારીઓ ₹56,66,013.00 છે. આમાં ICICI બેંક તરફથી સંયુક્ત હોમ લોન અને બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ ઇનોવા ક્રિસ્ટા વાહન લોનનો સમાવેશ થાય છે. આવકવેરા રિટર્ન અનુસાર, નીતિન નવીનની વ્યક્તિગત આવક છેલ્લા પાંચ વર્ષમાં ₹3.35 લાખથી ₹3.71 લાખની વચ્ચે રહી છે. જ્યારે તેમની પત્નીની આવક ₹1.12 લાખથી ₹14.69 લાખ ની વચ્ચે રહી છે. નીતિન નબિને પુષ્ટિ કરી છે કે તેમને કોઈપણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. જોકે વિવિધ અદાલતોમાં તેમની સામે પાંચ કેસ પેન્ડિંગ છે.આ કેસ મુખ્યત્વે રાજકીય સંઘર્ષો અને વિરોધ પ્રદર્શનો દરમિયાન દાખલ કરવામાં આવ્યા હતા જે સક્રિય રાજકારણીની કારકિર્દીનો ભાગ છે.

આ પણ વાંચોઃ India News: ભાજપે નીતિન નબિનને રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બનાવવાનો દાવ કેમ ખેલ્યો? જાણો શું છે તેની પાછળનું કારણ

 

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
રાજકોટ

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

Editor By Editor 1 day ago
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?