By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: CIAનું 60 વર્ષ જૂનું એક ગુપ્ત મિશન જેના કારણે આ પરમાણુ ઉપકરણનો ભય હજી પણ જીવંત છે!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

CIAનું 60 વર્ષ જૂનું એક ગુપ્ત મિશન જેના કારણે આ પરમાણુ ઉપકરણનો ભય હજી પણ જીવંત છે!

AgraGujarat Rajkot
Last updated: 2025/12/15 at 10:20 PM
5 months ago
Share
CIAનું 60 વર્ષ જૂનું એક ગુપ્ત મિશન જેના કારણે આ પરમાણુ ઉપકરણનો ભય હજી પણ જીવંત છે!
SHARE

Contents
હિમનદીઓ પીગળશે તો શું થશે? પોર્ટેબલ ન્યુક્લિયર જનરેટરનો ઉપયોગ આ ભારતની ચિંતાનો વિષય છે! લાખો લોકોના જીવનું જોખમ

ભારત સરકારના એ ગુપ્ત મિશન દરમિયાન પ્લુટોનિયમ સંચાલિત પરમાણુ ઉપકરણ નંદા દેવી પર છોડી દેવામાં આવ્યું હતું, અને આજ સુધી તે મળ્યું નથી અને આ બાબત ભારત સરકાર માટે ચિતાનો વિષય બની શકે છે.

હિમનદીઓ પીગળશે તો શું થશે?

ભારત સરકારની ચિંતામાં આ ગુપ્ત મિશન બાબતે જે વાત વધારો કરે છે એમાં સૌથી મોખરે છે નંદા દેવી પર ચીનની પરમાણુ હરકતો પર નજર રાખવા માટે છોડી દેવામાં આવેલું  પ્લુટોનિયમ સંચાલિત પરમાણુ ઉપકરણ કે જે હવે હિમનદીઓ પીગળવાને કારણે પ્રકાશન અને પર્યાવરણીય જોખમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ યોજનામાં હિમાલયના એક ઊંચા શિખર પર એક ગુપ્ત દેખરેખ સ્ટેશન સ્થાપિત કરવાનો સમાવેશ થતો હતો, જેનો ઉદ્દેશ્ય રેડિયો સિગ્નલોને અટકાવવાનો હતો.

પોર્ટેબલ ન્યુક્લિયર જનરેટરનો ઉપયોગ

CIA અને ભારતે ચીન પર નજર રાખવા માટે પ્લુટોનિયમ દ્વારા સંચાલિત SNAP-19C નામના પોર્ટેબલ ન્યુક્લિયર જનરેટરનો ઉપયોગ કર્યો હતો. આ એજ ટેકનોલોજી છે જેનો ઉપયોગ અવકાશ મિશન અને ઊંડા સમુદ્રી અભિયાનો માટે થાય છે. આ મિશનને પાર પાડવા માટે, CIA એ અમેરિકન પર્વતારોહકોની પસંદગી કરી હતી અને ભારતીય ગુપ્તચર એજન્સીઓની મદદથી નંદા દેવી પર ચઢાણ કર્યું હતું. આ મિશન દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કેપ્ટન એમ.એસ. કોહલી દ્વારા કરવામાં આવ્યું હતું, જે તે સમયે ભારતના ટોચના પર્વતારોહકોમાંના એક માનવામાં આવતા હતા.

CIAનું ગુપ્ત મિશન

ભારત સરકાર દ્વારા અત્યંત ખાનગી રીતે અમલમાં મૂકવામાં આવેલું આ મિશન એટલું ગુપ્ત હતું કે બહુ ઓછા લોકોને તેના વિશે જાણતા હતા. ઓક્ટોબર 1965ના આ મિશન દરમિયાન ટીમ શિખરની નજીક કેમ્પ ફોર પહોંચી હતી, ત્યારે અચાનક ભારે બરફનું તોફાન આવ્યું. પરિસ્થિતિ જીવલેણ બની ગઈ હતી અને કેપ્ટન કોહલીએ પર્વતારોહકોના જીવ બચાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે જનરેટરને છોડી દેવાનો આદેશ આપ્યો જ્યારે ટીમ તેને મેળવવા માટે બીજા વર્ષે પરત આવી, ત્યારે તે ગુમ થઈ ગયું હતું.

આ ભારતની ચિંતાનો વિષય છે!

એવું માનવામાં આવે છે કે આ પોર્ટેબલ ન્યુક્લિયર જનરેટર હિમપ્રપાત ,બરફ અને ખડકો સાથે ગ્લેશિયરમાં તણાઈ ગયો હશે. આ પછી અનેક શોધ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેડિયેશન ડિટેક્ટર, ઇન્ફ્રારેડ સેન્સર અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ કંઈ મળ્યું ન હતું. અમેરિકન અને ભારતીય અધિકારીઓ ગભરાઈ ગયા હતા, પરંતુ બંને સરકારે આ ઘટનાને દબાવી દીધી હતી. જ્યારે 1970ના દાયકામાં આ બાબત મીડિયામાં સામે આવી, ત્યારે રાજકારણ ખૂબ ગરમાયું હતું.

લાખો લોકોના જીવનું જોખમ

વૈજ્ઞાનિકોના મત મુજબ નંદા દેવી હિમનદીઓ ગંગા નદીની ઉપનદીઓને પાણી આપે છે. જો પ્લુટોનિયમ પાણીમાં ઓગળી જાય, તો લાખો લોકોના જીવન જોખમમાં મુકાઈ શકે છે. જોકે સરકારી સમિતિઓ અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે જોખમ નહિવત્ છે પરંતુ લાખો લોકોના જીવનું જોખમ યથાવત છે. આજે, 60 વર્ષ પછી, પરમાણુ ઉપકરણ હિમાલયના બરફમાં ક્યાંક દટાયેલું હોવાનું માનવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ અને પીગળતા હિમનદીઓ સાથે, ભય ફરી ઉભરી રહ્યો છે કે ઉપકરણ ખુલ્લું પડી શકે છે. 

આ પણ વાંચો: Maharashtra : BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીની તારીખો જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન અને 16 જાન્યુઆરીએ પરિણામો

You Might Also Like

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
રાજકોટ

ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ

Editor By Editor 5 days ago
 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
 રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ ચાલુ: અલિયાવાડા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટમાં ફરી વિલંબ : કોરાટ ચોક પર હવે બનશે એલિવેટેડ ઓવરપાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?