By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar News : રાજ્ય સરકારે જાહેર કરેલા 10 હજાર કરોડના કૃષિ પેકેજ અંતર્ગત ખેડૂતોને 5300 કરોડની સહાય ચૂકવાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar News : રાજ્ય સરકારે જાહેર કરેલા 10 હજાર કરોડના કૃષિ પેકેજ અંતર્ગત ખેડૂતોને 5300 કરોડની સહાય ચૂકવાઈ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/16 at 3:43 PM
5 months ago
Share
Gandhinagar News :  રાજ્ય સરકારે જાહેર કરેલા 10 હજાર કરોડના કૃષિ પેકેજ અંતર્ગત ખેડૂતોને 5300 કરોડની સહાય ચૂકવાઈ
SHARE

Contents
10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી

ગુજરાતમાં ચોમાસામાં થયેલા વરસાદ અને ત્યાર બાદ વરસેલા માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોનો વાઢેલો અને ઉભો પાક વરસાદી પાણીમાં નાશ પામ્યો હતો. જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો. રાજ્ય સરકારે અતિવૃષ્ટિને કારણે થયેલા ખેતીમાં નુકસાનનો સરવે કરાવ્યો હતો. ત્યાર બાદ ઐતિહાસિક 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું.

10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતોની પડખે ઊભા રહીને 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા 5300 કરોડથી વધુની સહાય રકમ ઓનલાઇન ડી.બી.ટી.થી ચૂકવી દેવામાં આવી છે. આ કિસાન હિતકારી અભિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની વિવિધ એ.પી.એમ.સી., માર્કેટયાર્ડ, ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો.

વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી

એટલું જ નહિ, મગફળી સહિતના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્ય સરકાર ખેડૂતોની હામી બની છે. આવા ખેડૂત હિતકારી પગલાઓ અને ઝડપી નિર્ણયોથી કોઈપણ આપદાની વેળાએ ધરતીપુત્રોની સહાય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે તે માટે પણ કિસાન અગ્રણીઓએ સમગ્ર રાજ્યના ધરતીપુત્રો વતી આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્ય સરકાર ભાગેડુ લગ્ન બાદ રજિસ્ટ્રેશનનો નિયમ બદલશે, આજે કાયદામંત્રી અધિકારીઓ સાથે બેઠક કરશે

You Might Also Like

    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,

ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ

જોડીયા-ભાદરા રોડ પર અંધારામાં ડાયવર્ઝન ન દેખાતા કાર પુલમાં ખાબકી: યુવાનનું મોત

ઉના નજીક  ચીખલી ગામે જૂની અદાવતમાં પરિવાર પર લોખંડના પાઈપ અને છરીથી હુમલો

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
અમરેલી

અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા

Editor By Editor 2 days ago
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
વોર્ડ નં.૧૫ અને ૧૮માં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન
સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?