By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh : 9મા માળે 28 પત્રકારો ફસાયા, ત્રણ કલાક જીવના ભયમાં કેવી હતી સ્થિતિ જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh : 9મા માળે 28 પત્રકારો ફસાયા, ત્રણ કલાક જીવના ભયમાં કેવી હતી સ્થિતિ જાણો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/19 at 12:06 PM
5 months ago
Share
Bangladesh : 9મા માળે 28 પત્રકારો ફસાયા, ત્રણ કલાક જીવના ભયમાં કેવી હતી સ્થિતિ જાણો
SHARE

Contents
આગ લાગતાની સાથે ગોટા ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી 12 ડિસેમ્બરે મારી હતી ગોળી

બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી રાજકીય અસંતોષ હિંસક રૂપ લઈ ચૂક્યો છે. મધ્યરાત્રિના સમયે ઢાકાના કારવાન બજાર વિસ્તારમાં આવેલા મીડિયા સંસ્થાઓના કાર્યાલયોને નિશાન બનાવવામાં આવ્યા. તોફાનીઓએ પહેલા અંગ્રેજી દૈનિક અખબાર ‘ધ ડેઇલી સ્ટાર’ના કાર્યાલયમાં તોડફોડ કરી અને ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી દીધી. તે સમયે અંદર અનેક પત્રકારો ન્યૂઝરૂમમાં કામ કરી રહ્યા હતા.

આગ લાગતાની સાથે ગોટા

આગ લાગતા જ ઇમારતમાં ધુમાડાના ગોટા ફેલાઈ ગયા. ન્યૂઝરૂમના સ્ટાફે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તોફાનીઓ પહેલેથી જ નીચેના માળે પહોંચી ગયા હતા અને તોડફોડ શરૂ કરી દીધી હતી. પરિસ્થિતિ બગડતા પત્રકારો માટે બહાર નીકળવાનો તમામ રસ્તો બંધ થઈ ગયો. અંતે, 28 પત્રકારો 9મા માળે આવેલી ટેરેસ પર જઈને આશરો લેવા મજબૂર બન્યા. નીચે આગ ભભૂકી રહી હતી અને બહાર તોફાનીઓનો તાંડવ ચાલુ હતો. એક કેન્ટીન કર્મચારીએ ફાયર એસ્કેપ સીડી વડે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જમીન પર પહોંચતા જ ટોળાએ તેને પકડીને માર માર્યો. આ ઘટના પછી કોઈએ પણ સીડીનો ઉપયોગ કરવાની હિંમત કરી નહીં.

ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી

ફાયર સર્વિસના જવાનો પાછળથી ઇમારત સુધી પહોંચ્યા અને નીચે લાગેલી આગને કાબૂમાં લીધી. ત્યારબાદ 4 ફાયર ફાઇટર્સ ફસાયેલા લોકોને બચાવવા છત સુધી પહોંચ્યા. જોકે, નીચે હજી તોડફોડ અને આગચંપી ચાલી રહી હોવાથી પત્રકારો નીચે ઉતરવા તૈયાર ન હતા. છતનો દરવાજો બંધ રાખવામાં આવ્યો અને ફૂલોના કુંડા વડે તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

હુમલાખોરો છત પર પહોંચ્યા

પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની, જ્યારે કેટલાક હુમલાખોરો છત પર પહોંચવાનો પ્રયાસ કરતા દરવાજા પર ધક્કા મારવા લાગ્યા. આ જોઈને પત્રકારો અને ત્યાં હાજર ફાયર ફાઇટર્સમાં ગભરાટ ફેલાઈ ગયો. બાદમાં એડિટર્સ કાઉન્સિલના પ્રમુખ નુરુલ કબીર અને ફોટોગ્રાફર શાહિદુલ આલમ ભીડને શાંત કરવા માટે ઇમારતની આગળ ગયા, જ્યાં નુરુલ કબીર સાથે મારપીટ કરવામાં આવી. આખરે સુરક્ષા દળોની મદદથી પત્રકારોને ફાયર-એક્ઝિટ સીડીઓ મારફતે પાછળના ભાગથી બહાર કાઢવામાં આવ્યા. એક પત્રકારે જણાવ્યું, “અમે નસીબદાર હતા. એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયા, પરંતુ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તે વિચારીએ તો ડર લાગે છે.”

ન્યૂઝરૂમ બળીને ખાખ

હુમલા બાદ ‘ધ ડેઇલી સ્ટાર’નું ન્યૂઝરૂમ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. સુરક્ષાની ચિંતા વચ્ચે અખબારે હાલ પૂરતું પ્રિન્ટ અને ઑનલાઇન પ્રકાશન બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશના મુખ્ય પ્રશાસક મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરતાં દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે.

12 ડિસેમ્બરે મારી હતી ગોળી

12 ડિસેમ્બરે ઉસ્માન હાદીને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું. આ ઘટનાના પડઘા રૂપે હવે બાંગ્લાદેશમાં હિંસા, અસ્થિરતા અને મીડિયા પર સીધા હુમલાઓ જોવા મળી રહ્યા છે, જે દેશના લોકતંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે.

આ પણ વાંચો : World : તાઇવાનથી અફઘાનિસ્તાન અને ભારત સુધી ભૂકંપના આંચકા, અલગ–અલગ વિસ્તારોમાં કેટલી હતી તીવ્રતા?

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત
ગુજરાત

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

Editor By Editor 18 hours ago
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?