By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Lucknowમાં ભાજપની મહત્વની બેઠક, જેપી નડ્ડા સાથે CM યોગી અને ઘણા વરિષ્ઠ નેતાઓ થયા સામેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Lucknowમાં ભાજપની મહત્વની બેઠક, જેપી નડ્ડા સાથે CM યોગી અને ઘણા વરિષ્ઠ નેતાઓ થયા સામેલ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/21 at 1:37 AM
8 months ago
Share
Lucknowમાં ભાજપની મહત્વની બેઠક, જેપી નડ્ડા સાથે CM યોગી અને ઘણા વરિષ્ઠ નેતાઓ થયા સામેલ
SHARE

Contents
પદાધિકારીની સાથે SIRનો મુદ્દો છવાયેલો રહ્યો આખરે SIRમાં કયા ભાજપના લોકોને સમસ્યા આવી રહી છે: જે.પી.નડ્ડા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉંમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જેપી નડ્ડાની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજાઈ. આ બેઠક સંગઠન અને સરકારની વચ્ચે સારા સમન્વયને લઈને યોજાઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સાથે સાથે ઉત્તરપ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી અને પાર્ટી પદાધિકારી સામેલ થયા.

પદાધિકારીની સાથે SIRનો મુદ્દો છવાયેલો રહ્યો

આ દરમિયાન બેઠકનમાં જે.પી.નડ્ડાએ કહ્યું કે આ તેમની છેલ્લી બેઠક છે. તેમને પ્રથમ બેઠક પણ ઉત્તરપ્રદેશના પદાધિકારીઓની સાથે કરી હતી અને અધ્યક્ષ તરીકે આ તેમની છેલ્લી બેઠક છે. આ દરમિયાન પદાધિકારીની સાથે SIRનો મુદ્દો છવાયેલો રહ્યો. સુત્રો મુજબ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પાર્ટી પદાધિકારીને ફરીથી ચેતવણી આપી કે તે SIRમાં પાછળ છે, જ્યારે સમાજવાદી પાર્ટી નેતા અને સમર્થક પોતાના વોટ બનાવી રહ્યા છે.

આખરે SIRમાં કયા ભાજપના લોકોને સમસ્યા આવી રહી છે: જે.પી.નડ્ડા

મળતી માહિતી મુજબ જેપી નડ્ડાએ પુછ્યુ કે આખરે SIRમાં કયા ભાજપના લોકોને સમસ્યા આવી રહી છે, કારણ કે બિહારમાં તો SIR યોગ્ય રીતે થયું છે. આ બેઠકમાં ઘણા નેતાઓએ પણ કહ્યું કે ઘણી જગ્યા સપા સમર્થકોએ બીએલઓ સાથે સેટિંગ કરીને ગેરકાયદેસર અને ખોટા લોકોના નામ પણ વોટર લિસ્ટમાં જોડી દીધા છે, બની શકે છે કે તેમાં ઘુસણખોરોના નામ પણ હોય. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ફરી એક વખત ભાજપ સંગઠનના તમામ મોટા અધિકારીઓને SIR પર દિવસ-રાત એક કરીને કામ કરવાનું આહ્વાન કર્યું છે.

નિતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા

એ પણ કહ્યું કે પાર્ટીના BLA સમાજવાદી પાર્ટી સમર્થક બૂથ પર નજર રાખે અને શંકાસ્પદ પ્રવૃતિનો તરત જ રિપોર્ટ કરે, કારણ કે જો SIR યોગ્ય ના થયું તો ભાજપને ચૂંટણીમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન પંકજ ચૌધરીએ પોતાના તમામ કાર્યકર્તાઓને SIRમાં જોડાઈ જવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં નિતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નિતિન નબીન બિહાર સરકારમાં બે વખત મંત્રી અને 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.    

આ પણ વાંચો : National News : હિમાચલ પ્રદેશ-દિલ્હી વચ્ચે સક્રિય એક મોટા ચરસ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ, 4 લોકોની કરાઈ ધરપકડ

You Might Also Like

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે
રાજકોટ

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે

Editor By Editor 8 hours ago
કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા
ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningનું વર્કશોપ
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?