By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: India-China Ties: ચીની દૂતાવાસે ભારતીયો માટે લોન્ચ કરી ઓનલાઇન વિઝા સિસ્ટમ, ડોક્યુમેન્ટ સરળ રીતે સબમિટ કરી શકાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

India-China Ties: ચીની દૂતાવાસે ભારતીયો માટે લોન્ચ કરી ઓનલાઇન વિઝા સિસ્ટમ, ડોક્યુમેન્ટ સરળ રીતે સબમિટ કરી શકાશે

AgraGujarat Rajkot
Last updated: 2025/12/23 at 8:49 AM
8 months ago
Share
India-China Ties: ચીની દૂતાવાસે ભારતીયો માટે લોન્ચ કરી ઓનલાઇન વિઝા સિસ્ટમ, ડોક્યુમેન્ટ સરળ રીતે સબમિટ કરી શકાશે
SHARE

Contents
22 ડિસેમ્બરથી અમલમાં આવી બે વખતની જગ્યાએ એક વખત જ વ્યક્તિગત હાજરી

નવી દિલ્હીના ચીની દૂતાવાસે ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઓનલાઈન વિઝા અરજી સિસ્ટમ શરૂ કરી છે. આ નવી સિસ્ટમથી અરજદારોને વારંવાર વ્યક્તિગત રીતે ચીની દૂતાવાસ જવાની જરૂર નહીં પડે. બેઈજિંગે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર થયેલા સૈન્ય ગતિરોધ બાદ દ્વિપક્ષીય સંબંધોને ધીમે-ધીમે સામાન્ય બનાવવાની દિશામાં સાવચેત પ્રયાસો કરી રહ્યા છે.

22 ડિસેમ્બરથી અમલમાં આવી

સમાચાર એજન્સી પીટીઇના અહેવાલ મુજબ નવી દિલ્હી ચીની દૂતાવાસે ચાઈના ઓનલાઈન વિઝા એપ્લિકેશન સિસ્ટમ લોન્ચ કરી છે, જેના હેઠળ ભારતીય નાગરિકો ડિજિટલ રીતે વિઝા માટે અરજી કરી શકશે. આ સિસ્ટમ વિશેની માહિતી ચીની દૂતાવાસે તેના અધિકૃત વીચેટ એકાઉન્ટ દ્વારા આપી છે. ઓનલાઈન વિઝા સેવા 22 ડિસેમ્બરથી અમલમાં આવી ગઈ છે. અરજદારો નક્કી કરાયેલા વિઝા પોર્ટલ પર ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકે છે.

બે વખતની જગ્યાએ એક વખત જ વ્યક્તિગત હાજરી

રિપોર્ટ અનુસાર, આ ઓનલાઈન પ્લેટફોર્મ ટુરિસ્ટ (L), બિઝનેસ (M), સ્ટુડન્ટ (X) અને વર્ક (Z) વિઝા જેવી અનેક શ્રેણીઓને આવરી લેશે. અરજદારોને ઓનલાઈન ફોર્મ ભરવાનું, દસ્તાવેજો અપલોડ કરવાની અને બાયોમેટ્રિક અપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરવાની સુવિધા મળશે. જોકે બાયોમેટ્રિક પ્રક્રિયા માટે એક વખત ચીની દૂતાવાસ જવું જરૂરી રહેશે, પરંતુ કુલ મળીને વિઝા પ્રક્રિયામાં બે વખતની બદલે માત્ર એક વખત જ વ્યક્તિગત હાજરી આપવી પડશે.

વિઝા અરજી રિયલ ટાઇમમાં કરાશે ટ્રેક

આ સિસ્ટમ દ્વારા વિઝા અરજીની સ્થિતિને રિયલ-ટાઈમમાં ટ્રેક કરી શકાશે. ઉપરાંત, વિઝા ફીનું ચુકવણી ભારતીય રૂપિયામાં UnionPay મારફતે કરી શકાશે, જેથી વિદેશી કરન્સી એક્સચેન્જ પર થતો વધારાનો ખર્ચ બચી જશે. ઓનલાઈન વિઝા સુવિધાની શરૂઆતને ભારત-ચીન સંબંધોમાં ધીમે-ધીમે સુધારાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં ભારતે ચીની પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝા જારી કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી, જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા તપાસ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મહત્વનું છે કે મે 2020માં પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ શરૂ થયા બાદ ભારતે ચીની નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા જારી કરવા પર રોક લગાવી હતી. આ વર્ષે જુલાઈમાં ભારતે ચીની નાગરિકોને ફરીથી ટુરિસ્ટ વિઝા આપવાનું શરૂ કર્યું, જેને બંને દેશોના સંબંધોમાં નરમી લાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે ઓક્ટોબરમાં ડાયરેક્ટ ફ્લાઇટ સેવા પણ ફરી શરૂ થઈ હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત અને ચીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેમાં કૈલાશ માનસરોવર યાત્રાની પુનઃશરૂઆત અને રાજનયિક સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સંયુક્ત કાર્યક્રમો યોજવાની યોજના પણ સામેલ છે.

આ પણ વાંચોઃ US: ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી! અમેરિકા બનાવવા જઇ રહ્યુ છે ઇતિહાસનું સૌથી યુદ્ધ જહાજ…

You Might Also Like

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી
અમદાવાદ

અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી

Editor By Editor 17 hours ago
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતી પ્રક્રિયામાં RMCમાં ચાલતું કૌભાંડ
ઇન્ટરનેશનલ ફલાઇટ અંગે રાજકોટના સાંસદે પૂછેલા પ્રશ્નનો મળ્યો સરકારી જવાબ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?