By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: India Bangladesh Tension : બંને દેશો વચ્ચે તણાવ વધ્યો, બાંગ્લાદેશી હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

India Bangladesh Tension : બંને દેશો વચ્ચે તણાવ વધ્યો, બાંગ્લાદેશી હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું

AgraGujarat Rajkot
Last updated: 2025/12/23 at 10:43 PM
3 months ago
Share
India Bangladesh Tension : બંને દેશો વચ્ચે તણાવ વધ્યો, બાંગ્લાદેશી હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું
SHARE

Contents
સુરક્ષાના પડકારો ઉભા કરવાની ખુલ્લેઆમ વાતો સિલિગુડી વિઝા કેન્દ્રમાં થયેલી તોડફોડ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે. આ સમન એક અઠવાડિયામાં બીજી વખત મોકલવામાં આવ્યું છે, જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને બોલાવીને પોતાના તરફથી વાંધો વ્યક્ત કર્યો છે.

સુરક્ષાના પડકારો ઉભા કરવાની ખુલ્લેઆમ વાતો

આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે થોડા કલાક પહેલા જ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને ભારતમાં બાંગ્લાદેશી રાજદ્વારી મિશનની બહારની ઘટનાઓ પર “ગંભીર ચિંતા” વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશી હાઈ કમિશનરને ઢાકામાં બગડતી સુરક્ષાની સ્થિતિ અને ત્યાં સ્થિત ભારતીય હાઈ કમિશનરને મળી રહેલી સંભવિત ધમકીઓને લઈ ભારતની ગંભીર ચિંતાથી અવગત કરાવવામાં આવ્યા. MEAએ કહ્યું કે કેટલાક કટ્ટરપંથ તત્ત્વ ભારતીય મિશનની આસપાસ સુરક્ષાના પડકારો ઉભા કરવાની ખુલ્લેઆમ વાતો કરી રહ્યા છે.

સિલિગુડી વિઝા કેન્દ્રમાં થયેલી તોડફોડ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

ભારતે ગયા અઠવાડિયે જ હમીદુલ્લાને બોલાવીને ઢાકામાં ભારતીય મિશનોની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે બાંગ્લાદેશે ભારતીય રાજદૂત પ્રણય વર્માની સામે દિલ્હી સ્થિતિ પોતાના હાઈ કમિશનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો અને સિલિગુડી વિઝા કેન્દ્રમાં થયેલી તોડફોડ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. ભારતે બાંગ્લાદેશમાં તાજેત્તરમાં થયેલી ઘટનાઓને લઈને ફેલાવવામાં આવી રહેલા ખોટા અને ભ્રામક નેરેટિવને વખોડ્યા છે અને કહ્યું કે અંતરિમ સરકારે અત્યાર સુધી ન તો તપાસ કરી છે ના તો કોઈ કોઈ નક્કર પુરાવા ભારત સાથે શેર કર્યા છે.

શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ માહોલ તણાવભર્યો

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ માહોલ તણાવભર્યો છે. પ્રદર્શનકારીઓએ કોઈ પુરાવા વગર આ હત્યાની પાછળ ભારતીય હાથ હોવાનો દાવો કર્યો છે અને ભારે હિંસા કરી છે. જો કે આ દાવાને તેમની જ આર્મીએ રદ કરી દીધો છે. જો કે સ્થિતિ વધુ ત્યારે વણસી જ્યારે મેમનસિંહમાં એક હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસને કથિત રીતે ભીડ દ્વારા માર મારીને હત્યા કરી દીધી અને ત્યારબાદ મૃતદેહને સળગાવી દીધો, આ ઘટનાને લઈ ભારતમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચો; Epstein Files : એપસ્ટીનની સાથે ટ્રમ્પે 8 વખત કરી હતી ખાનગી જેટમાં મુસાફરી, ન્યાય વિભાગે વધુ 30,000 નવા દસ્તાવેજ કર્યા જાહેર

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ
રાજકોટ

 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ

Editor By Editor 7 days ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
કાકાએ જ લાજ લૂંટી: 14 વર્ષીય ભત્રીજીને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવી 5 મહિના સુધી શોષણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?